ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશન ની ઉમદા કામગીરી.

CEIR (central Equipment Identity Register) PORTAL ગુમ થયેલા મોબાઈલ ફોન નંગ -૩૪ કિમત ₹ ૭,૦૦,૦૦૦/- ની મતાના મોબાઈલ ફોન શોધી રીકવર કરી અરજદારોને પરત કરતી...