ભરૂચના દરિયામાંથી માછીમારોને 1 ક્વિન્ટલ વજનનું શિવલિંગ મળી આવ્યું

ભરૂચના દરિયામાંથી માછીમારોને 1 ક્વિન્ટલ વજનનું શિવલિંગ મળી આવ્યું ભરૂચના દરિયામાંથી લગભગ એક ક્વિન્ટલ વજનનું શિવલિંગ મળી આવ્યું છે. માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે ગયા...