જો પીએમ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનાં છે, તો હું શું ત્યાં તાળીઓ પાડીશ…?

'જો પીએમ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનાં છે, તો હું શું ત્યાં તાળીઓ પાડીશ...?' જગન્નાથપુરી મઠના સ્વામી નિશ્ચલાનંદનો બળાપો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશમાં...