અમદાવાદ ના માધવપુર માં પ્રવિણ ઉર્ફે લંગો રમેશભાઇ ઠાકોર નું જુગારધામ ઝડપાયું

અમદાવાદ ના માધવપુરા આવેલાં આનંદભુવન પાસે આવેલ પાણીની પરબ પાસે જાહેર અમુક ઈસમો પૈસા-પાનાથી હારજીતનો ગંજીપાનાથી જુગાર રમી રમાડી રોકડ ૩.૮૩,૫૬૦ તથા મોબાઇલ ફોન નંગ-૪...