કોર્પોરેશનનો મજૂર લાંચ લેતા ઝડપાયો:

કોર્પોરેશનનો મજૂર લાંચ લેતા ઝડપાયો: પાણીની પાઈપલાઈનનું ગેરકાયદે જોડાણ કરવા AMCનો મજૂર રૂ. 20,000ની લાંચ લેતો ACBના હાથે રંગેહાથ ઝડપાયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પશ્ચિમ ઝોનમાં...