Categories
Ahemdabad crime news

ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂ ની ભઠ્ઠી પર રેડ…

0 0
Read Time:3 Minute, 1 Second

દેશી દારૂ કુલ- ૭૫ લીટર તથા કુલ ૩૫૦ લીટર વોશ અને દેશી દારુ ગાળવાની ભઠ્ઠી ના સાધનો મળી કુલ્લે કિંમત રૂ.૩૦૫૦/- ની મત્તાનો મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પ્રોહીબીશનનો કેશ શોધી કાઢી કાર્યવાહી કરતી ચાંદખેડા પોલીસ, અમદાવાદ શહેર

ચાંદખેડા પો.સ્ટે. ના સર્વેલન્સ સ્કોર્ડના પો.સ.ઇ. આર. એલ.ચૌહાણ તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો દ્વારા ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે તા.૦૬/૦૯/૨૦૨૩ ના રોજ રેડ કરતા ચાંદખેડા મટિરા ગામ સવજી વાસમાં રહેતા સરલાબેન બળદેવજી ઠાકોર તેમના મકાનના બીજા માળે બનાવેલ છાપરામાં દારૂની ભઠ્ઠી ગાળી દેશી દારૂ બનાવી મોટાં પાએ અમદાવાના જુદા જુદા વિસ્તાર માં વેચાણ કરતા હતા ચાંદખેડા પોલીસ દ્વારા રેડ કરતા કુલ્લે ૭૫ લીટર દેશી દારૂની કિમત રૂ.૧૫૦૦/- તથા સેમ્પલ બોટલ નંગ-૨ કિંમત ૨.૦૦/૦૦ તેમજ મળી આવેલ ૩૫૦ લીટર વોશની કિંમત રૂ.૭૦૦/- તથા એલ્યુમીનીયમનુ તબડકુ નંગ-૦૧ કિ.રુ.૨૦૦/- તથા પાઇપ લગાડેલ ચાકુ નંગ-૦૧ જેની કિ.રુ. ૫૦ તેમજ પ્લાસ્ટીકના ગોળ કેરબા નંગ-૦૪ કુલ કિ.રૂ.૪૦૦/- તથા લોખંડનુ પીપ નંગ-૦૧ કિ.રૂ. ૨૦૦/- ગણી કુલ્લે કિંમત રૂ.૩૦૫૦/- ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આરોપી બહેનની વિરુધ્ધમાં ધી પ્રોહી એકટ ૬૬(બી), ૬૫(ઇ)(સી)(બી)(એફ) મુજબની ધોરણસર ફરીયાદ દાખલ કરી પ્રોહીબીશન અંગેનો કેશ શોધી કાઢી કામગીરી કરેલ છે.

આરોપી: સરલાબેન વા/ઓ બળદેવજી શકરાજી ઠાકોર ઉવ ૪૭ રહે. સવજીવાસ, ગ્રામ પંચાયતની બાજુમાં મોટેરા ગામ ચાંદખેડા અમદાવાદ શહેર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:

(1) વી.જે.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટ

(2) આર.એલ ચૌહાણ પો.સ.ઇ.

(૩) હે.કો. સંજયસિંહ દશરથસિંહ

(૪) અ.હે.કો. વિજયકુમાર પરષોતમભાઇ

(૫) અ.હે.કો. મહેંદ્રસિંહ હઠીસિંહ

(૭) અ.હે.કો.ભગીરથસિંહ અનોપસિંહ

(૮) અ.પો.કો.મહીપાલસિંહ નરેંદ્રસિંહ

(૯) અ પો.કો. જીવરાજસિંહ ઉદાજી

(૧૦) અ.પો.કો. નરેશભાઇ ગજાભાઇ

(૧૧) અ.પો.કો. જગદીશસિંહ દીતુભા

(૬) અ.હે.કો. દીનેશભાઇ ધનજીભાઇ

(૧૨) અ.લો.૨, જયેશભાઇ બુટુભાઇ

(૧૩) વુ.પો.કો. શાંતાબેન અંબારામભાઇ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ ના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા બૂટલેગરો બેફામ…

0 0
Read Time:2 Minute, 22 Second

અમદાવાદ ના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા બૂટલેગરો ને કોય ના બાપ ની બીક નથી????

અમદાવાદ માં  નવા કમિશ્નર જે એસ મલિક .એ હમણાજ ચાર્જ સાંભળ્યો છે અને   અમદાવાદના તામામ વિસ્તાર માં અસામાજિક પ્રવુતિ ને ડામવા કડક માં કડક પગલાં લેવા સુચન આપેલ છે  પરંતુ થોડાક રૃપિયા ની લાલચ  માં ભ્રસ્ટઅધિકારી ઓ આવી પ્રવુતિઓ  ચાલવા ની પરમિશન આપતા હોય છે  હાલ માં અમદાવાદ ના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા એક  ઈસમ (બુટલેગર)  પોતાના  TVS જુપીટર જેનો નબર GJ 01 XB 3827 પર  દેશી દારુ નો કોથળો લઈને ખુલ્લેઆમ કોય પોલીસ કે કાયદા ના ડર વગર સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા થી દારુ ની હેરાફેરી કરતો  હતો ત્યારે એક જાગૃત નાગરિકે આ ઈસમ ને પોતાના  TVS જુપીટર સાથે પકડી પાડયો હતો અને તેની પૂછપરશ કરતા જાણવા મળ્યુ હતું કે આ દેશી દારૂ સરદાર નગર ના કુખ્યાત બુટલેગર માઈકલ નો છે જે પોતાના મુખે થી કબુલ કરે છે .. આ કુખ્યાત બુટલેગર માઈકલ ના દેશી દારૂ ની ભઠ્ઠી પર થોડા સમય પહેલાં જ ગાંધીનગર SMC ની રેડ થઈ હતી અને મોટો દેશી દારૂ  નો મુદ્દામાલ કબજે કરવા આવ્યો હતો  અને એરપોર્ટ પોલીસ સ્ટેશન માં ગુનો નોંધવામાં આવ્યો હતો 

આ કુખ્યાત બુટલેગર માઈકલ  નો દેશી દારૂ ની હેરા ફેરી કરતા ઈસમ જેનું નામ આસિફ જણાવે છે અને પોતે દેશી દારુએરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમા આપવા જાય છે અને આ દારુ પોતે સરદારનગર ના નગર માંથી લાવ્યો હોવાનું કબુલ કરે છે  હવે જોવાનું એ રહ્યું કે આ બુટલેગર પર સરદારનગર ના પીઆઈ કોય નકર પાગલ લેશે કે આંખ આડા કાન કરશે.

વધુ વિગત માટે જોતાં રહો અમારી good day Gujarat news  આપેલી લિંક ઓપન કરો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news Patan

પાટણ શહેરના પાટણ તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર બુટલેગરો કે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના પી.આઈ..??

1 0
Read Time:3 Minute, 30 Second

પાટણ શહેરના પાટણ તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર બુટલેગરો કે પાટણ તાલુકા પી.આઈ..??

લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના ગુજરાતમાં દારૂ જુગાર જેવા બેનામી ધંધાઓ ધમધોકાર પણે ચલાવતા બુટલેગરોને જેલના પાંજરે પુરાવાને બદલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમા આવા બુટલેગરો પર મીઠી રહેમનજર છે તે સપષ્ટ દેખાઈ રહ્યું છે.. !!? પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના વહીવટદારનો ખાસ ઉઘરાણી માસ્ટર વટ કે સાથ વહીવટ હવે હદ વટાવી રહ્યો છે.. !? બુટલેગરોના વહીવટોના નશામાં ચકચૂર બંને હાથમાં લાડવા…!!એક બાજુ દારુની ઉઘરાણી બીજી બાજુ પી.આઈ. સાથે ઘર જેવા સબંધ તો બીજી બાજુ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના વહીવટદારનું ઉઘરાણું… !? પાટણ તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ જુગાર જેવા ધંધાઓની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેમ નથી..?? સ્ટેટ વિજિલ્સ પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના ધંધાઓ પર કેમ ત્રાટકતી નથી…?? વધુ વિગત વિડીયો ફોટા સાથે જોતા રહો..

પાટણ શહેર ના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તરમાં ચલતા દેશી દારૂ ના સરનામા

૧ ગામ ખાનપુર આશા બેન ભૂપતજી ઠાકોર ના ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૨ ગામ ગોલાપુર બબી બેન સિવુજી ઠાકોર પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૩ ગામ મેમદપુર ટીનાજી શિવાજી ઠકોર પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૪ ગામ ખાનપુર ગંગા બેન દશરથજી ઠાકોર પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૫ ગામ ગોલાપુર ગજીબેન મદારજી પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૬ ગામ ખારીવાવડી ગામ માં નિશાળ સામે ખુલ્લી જગ્યા માં ઠાકોર અમૃતજી નો જુગાર ધામ ચલાવે છે

૭ ગામ ગોલાપુર પરસ બેન ભીખુજી ઠાકોર પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૮ ગામ સંખારી સવિતાબેન મફાજી ઠાકોર પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૯ ગામ સાંખરી તારાબેન બળદેવજી ઠાકોર ના પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૧૦ ગામ ધરણોજ નટવરજી બદાજી ના પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

૧૧ ગામ રાજપુર અલ્પેશજી બાબુજી ઠાકોર ના પોતાનાં ઘરે ચાલતો દેશી દારૂ નો અડ્ડો

આ તમામ દેશી દારૂ ના અડ્ડા અને જુગાર ના વેપાર ને ટૂંકજ માં અમારી good day Gujarat news વિડિયો સાથે જાહેર કરવામા આવશે જોતાં રહો good day Gujarat news

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
Categories
Ahemdabad crime news

નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્વપ્નીલ આર્કેડમાં બનેલ સ્ત્રીની હત્યાના બનાવનો ભેદ ઉકેલી હત્યાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાન્ચ,અમદાવાદ શહેર,

0 0
Read Time:53 Second

તાજેતરમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં હંસપુરા પાસે એક સફાઈ કામદાર મહિલાની હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં 108 ના હેડ ક્વાર્ટર પાસે આવેલી એક બિલ્ડિંગમાં કામ કરતી મહિલાનો ત્યાં જ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહિલા ઘરેથી કામે જવા નીકળી હતી. પરંતુ કામે ન પહોંચતા પરિવારે શોધખોળ કરી હતી. અંતે તેની હત્યા કરવામાં આવી હોવાની જાણ થઈ હતી. આ સમગ્ર મામલે નરોડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાની શોધખોળ શરૂ કરી હતી. હત્યાના ગણતરીના દિવસોમાં જ ક્રાઈમ બ્રાંચે આરોપી હત્યારાને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર , બુટલેગરો કે નરોડા પી.આઈ..??

0 0
Read Time:1 Minute, 39 Second

અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર, બુટલેગરો કે નરોડા પી.આઈ..??

લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના ગુજરાતમાં દારૂ જુગાર જેવા બેનામી ધંધાઓ ધમધોકાર પણે ચલાવતા બુટલેગરોને જેલના પાંજરે પુરાવાને બદલે નરોડા વિસ્તારમા આવા બુટલેગરો પર મીઠી રહેમનજર છે તે સપષ્ટ દેખાઈ રહ્યું છે.. !!? નરોડા પોલીસ સ્ટેશનના વહીવટદારનો ખાસ ઉઘરાણી માસ્ટર વટ કે સાથ વહીવટ હવે હદ વટાવી રહ્યો છે.. !? બુટલેગરોના વહીવટોના નશામાં ચકચૂર બંને હાથમાં લાડવા…!!એક બાજુ દારુની ઉઘરાણી બીજી બાજુ પી.આઈ. સાથે ઘર જેવા સબંધ તો બીજી બાજુ નરોડા પોલીસ સ્ટેશનના વહીવટદારનું ઉઘરાણું… !? નરોડા સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ જુગાર જેવા ધંધાઓની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેમ નથી..?? કેમ ડી.સી.પી કે પી.સી.બી નરોડા વિસ્તારમાં દારૂ જુગારના ધંધાઓ પર ત્રાટકતી નથી…?? શું અમદાવાદ શહેર ના નવા કમિશ્નર નરોડા માં ચાલતા દારુ ના અડા બંધ કરાવી શકાશે કે પછી આંખ આડા કાન કરસે … વધુ વિગત . માટે વિડીયો ફોટા સાથે જોતા રહો અમારી good day Gujarat news

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ શહેરના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર કે બુટલેગરો કે ઘાટલોડીયા પી.આઈ..??

0 0
Read Time:1 Minute, 36 Second

અમદાવાદ શહેરના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર . બુટલેગરો કે ઘાટલોડીયા પી.આઈ..??

લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના ગુજરાતમાં દારૂ જુગાર જેવા બેનામી ધંધાઓ ધમધોકાર પણે ચલાવતા બુટલેગરોને જેલના પાંજરે પુરાવાને બદલે ઘાટલોડીયા વિસ્તારમા આવા બુટલેગરો પર મીઠી રહેમનજર છે તે સપષ્ટ દેખાઈ રહ્યું છે.. !!? ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના વહીવટદારનો ખાસ ઉઘરાણી માસ્ટર વટ કે સાથ વહીવટ હવે હદ વટાવી રહ્યો છે.. !? બુટલેગરોના વહીવટોના નશામાં ચકચૂર બંને હાથમાં લાડવા…!!એક બાજુ દારુની ઉઘરાણી બીજી બાજુ પી.આઈ. સાથે ઘર જેવા સબંધ તો બીજી બાજુ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના વહીવટદારનું ઉઘરાણું… !? ઘાટલોડીયા સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ જુગાર જેવા ધંધાઓની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેમ નથી..?? કેમ ડી.સી.પી કે પી.સી.બી ઘાટલોડીયા વિસ્તારમાં દારૂ જુગારના ધંધાઓ પર ત્રાટકતી નથી…?? વધુ વિગત વિડીયો ફોટા સાથે જોતા રહો..

વધુ વિગત વિડીયો ફોટા સાથે જોતા રહો.. good day Gujarat news

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાના આપઘાતનો મામલો સામે આવ્યો છે

0 0
Read Time:1 Minute, 17 Second

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાના આપઘાતનો મામલો સામે આવ્યો છે. ચાંદખેડામાં આવેલા આરાધ્યા હોમસ ખાતે રહેતા એક મહિલાએ આપઘાત કર્યો છે. ગઈકાલ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પોતાના જ ઘરના બેડરૂમમાં પાંખે લટકીને મહિલાએ આત્મહત્યા કરી છે. જેને લઇને સોસાયટીના તમામ રહીશોને જાણ થતાં સોસાયટીના લોકો પણ ભેગા થયા હતા.

સમગ્ર મામલાની જાણ ચાંદખેડા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને સાથે જ ઘટના સ્થળની મુલાકાત લઈ પરિવારના સભ્યો અને સાથે જ કેટલાક સંબંધીઓની પૂછપરછ પણ કરો હતી.

પોલીસનો તપાસ બાદ પોલીસ દ્વારા ડેડબોડીને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યું હતી.

પરિવારના અન્ય સભ્યોને મામલાની જાણ થતાં તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મહિલાના આપઘાતનું કારણ હજુ અકબંધ છે.
પરંતુ સ્થાનિક પોલીસ પોતાની કાર્યવાહી સાથે જ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Kalol santej news

સાંતેજ પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં વેચાતા નશીલા પદાર્થો તેમજ દારૂ જુગાર વગેરે ગેર પ્રવૃત્તિ પર ક્યારે આવશે અંકુશ?

0 0
Read Time:2 Minute, 34 Second

ગાંધીનગર ના કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં વેચાતા નશીલા પદાર્થો તેમજ દારૂ જુગાર વગેરે ગેર પ્રવૃત્તિ પર ક્યારે આવશે અંકુશ?

આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીનગર ગુજરાતમાં અવારનવાર ગુજરાત રાજ્ય દ્વારા નવી નવી પદ્ધતિઓ તથા નસીલા પદાર્થોને નિસ્તો નાબૂદ કરવા નવા નવા કાયદાઓ સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ સરકારી કચેરીઓમાં કંઈક ભ્રષ્ટાચાર વ્યક્તિઓ આવા બુટલેગરો સાથે મળી પોતાનું મેળાપણો કરી તેઓ પાસેથી એસ્ટ્રોસન મનીના નામે હપ્તા ઉઘરાવે છે અને નસીલા પદાર્થ વેચવાની પરમિશન આપે છે.

આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ ગુજરાત રાજ્યના સ્થાપિત કરેલા નિયમોનું ભંગ કરી પોતાની મનમાની કરે પોતાના ખિસ્સા ભરવા માટે થઈ અને પોતાના આર્થિક ખર્ચા પૂર્ણ કરવા આવા બુટલેગરો પાસેથી આર્થિક લાભ મેળવી લઈ બાળી બોળી જનતા સાથે તથા તેઓના જીવન સાથે રમત કરતા દેખાઈ રહ્યા છે.

હાલમાં આવા જ સરકારના નિષ્ફળ પ્રયાસોના કારણે અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ના કારણે સાંતેજ વિસ્તાર અનેકો વાર બળાત્કાર ચોરી ના બનાવો બની રહ્યા છે કલોલ તાલુકા માં આવેલા સાંતેજ વિસ્તાર માં અનેકો વાર smc ની રેડ પડે છે પરંતુ ગાંધીનગર LCB તેમજ કલોલ DYS કયારે કેમ કોય રેડ પડતી નથી શુ??? આ લોકો ને મહિને. વહિવટ પોહચી જાય છે કે ????

કલોલ ના સાંતેજ વિસ્તાર માં અનેકો વાર SMC રેડ પડે છે અને ત્યાંના પીઆઇ અને પીએસ આઇ પર એક્શન લેવામા આવે છે પરંતુ ત્યાંના માનીતા વહિવટ દાર વિશાલ પર કોય એક્શન લેવામા આવતું નથી?

ટુંકજ સમયમાં સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ ૧૩ ગામડા માં ચાલતા તમામ દેશી દારૂ ના અડ્ડા ,જુગાર ના અડ્ડા ના ફોટો તેમજ વિડિયો અમારી good day Gujarat પર બતાવવામાં આવશે જોતા રહો અમારી ચેનલ ને

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર સિરાજ, યુવરાજસિંહ, બુટલેગરો કે માધુપુરા પી.આઈ..??

0 0
Read Time:3 Minute, 27 Second

અમદાવાદ શહેરના માધુપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર સિરાજ, યુવરાજસિંહ, બુટલેગરો કે માધુપુરા પી.આઈ..?? સુત્રો ના જણાવ્યા મુજબ માધુપુરા ના વહીવટદાર સિરાજ અને D સ્ટાફ ના PSI રાઠોડ ઠેર ઠેર દારૂ ની પરમિશન આપેલ છે ??

લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના ગુજરાતમાં દારૂ જુગાર જેવા બેનામી ધંધાઓ ધમધોકાર પણે ચલાવતા બુટલેગરોને જેલના પાંજરે પુરાવાને બદલે માધુપુરા વિસ્તારમા આવા બુટલેગરો પર મીઠી રહેમનજર છે તે સપષ્ટ દેખાઈ રહ્યું છે.. !!?

માધુપુરા પોલીસ સ્ટેશનના વહીવટદાર સિરાજ નો ખાસ ઉઘરાણી માસ્ટર યુવરાજ સિંહ

વટ કે સાથ વહીવટ હવે હદ વટાવી રહ્યો છે.. !? બુટલેગરોના વહીવટોના નશામાં ચકચૂર બંને હાથમાં લાડવા…!!એક બાજુ દારુની ઉઘરાણી બીજી બાજુ પી.આઈ. સાથે ઘર જેવા સબંધ તો બીજી બાજુ માધુપુરા પોલીસ સ્ટેશનના વહીવટદારનું ઉઘરાણું… !?

માધુપુરા સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ જુગાર જેવા ધંધાઓની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેમ નથી..?? કેમ ડી.સી.પી કે પી.સી.બી માધુપુરા વિસ્તારમાં દારૂ જુગારના ધંધાઓ પર ત્રાટકતી નથી…??

માધુપુરા માં ચાલતા દેશી દારૂના સરનામા

(૧) માધુપુરા ઠાકોર વાસ મહાજન દવાખાના ની સામે (૧) માનોજ ઉર્ફે મનીયો દેશી દારૂ નો વેપારી (૨) કમલેશ ઠકોર દેશી દારૂ (૩) હસુબેન ઠાકોર દેશીદારૂ નું વેચાણ

(૨) કાળકા ની વાડી ની સામે લીમડા ચોક લીલામણી કોમ્પલેક્ષ ની દિલ્હી દરવાજા ની બહાર બુટલેગર (૧) ખટો દેશી દારૂ નું વેચાણ (૨) ભાવિન દેશી દારુ નું વેચાણ

(૩) મોહન રોજા ની ચાલી સનીદેવમંદિર ની સામે ધોબી ધાટ દૂધેશ્વર રોડ (૧) શેહનાજ દેશી દારૂ (૨) હુસેશા દેશી દારૂ (૩) ગફુલ દેશી દારૂ (૪) અબ્દુલ દેશીદારૂ (૫) ગુલામ દેશી દારૂ

(૪) મોરછાપ ફેક્ટરી ની સામે દેવજી પુરા (૧) શેરબાનું નામની મહિલા દેશી દારૂ

(૫) નરમાં વાળી ચાલી ની અંદર હાજીપુરા ગાર્ડન નમસ્તે સર્કલ પાસે (૧) ગૂગલી બેન ઉર્ફે વિમળા બેન દેશી દારૂ

(૬) કાળુપુર સાક માર્કેટ ની અંદર (૧) શારદા બેન શ્રવણ ભાઈ ઠાકોર દેશી દારૂ નું વેચાણ

(૭) જાગીર વકીલ મીલ ની ચાલી ની અંદર દરિયાખાન ઘુમટ ની સામે દેવજી પૂરા દાઉદ નું જુગાર

વધુ વિગત વિડીયો ફોટા સાથે જોતા રહો.. અમારી Good day GUJARAT News

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Kalol santej news

ગાંધીનગર ના કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર વિશાલ , બુટલેગરો કે સાંતેજ પી.આઈ..??

0 0
Read Time:1 Minute, 33 Second

ગાંધીનગર ના કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર વિશાલ , બુટલેગરો કે સાંતેજ પી.આઈ..??

લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના ગુજરાતમાં દારૂ જુગાર જેવા બેનામી ધંધાઓ ધમધોકાર પણે ચલાવતા બુટલેગરોને જેલના પાંજરે પુરાવાને બદલે સાંતેજ વિસ્તારમા આવા બુટલેગરો પર મીઠી રહેમનજર છે તે સપષ્ટ દેખાઈ રહ્યું છે.. !!? સાંતેજ પોલીસ સ્ટેશનના વહીવટદારનો ખાસ ઉઘરાણી માસ્ટર વટ કે સાથ વહીવટ હવે હદ વટાવી રહ્યો છે.. !? બુટલેગરોના વહીવટોના નશામાં ચકચૂર બંને હાથમાં લાડવા…!!એક બાજુ દારુની ઉઘરાણી બીજી બાજુ પી.આઈ. સાથે ઘર જેવા સબંધ તો બીજી બાજુ સાંતેજ પોલીસ સ્ટેશનના વહીવટદારનું ઉઘરાણું… !? સાંતેજ સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ જુગાર જેવા ધંધાઓની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેમ નથી..?? કેમ ડી.સી.પી કે એલ.સી.બી સાંતેજ વિસ્તારમાં દારૂ જુગારના ધંધાઓ પર ત્રાટકતી નથી…?? વધુ વિગત વિડીયો ફોટા સાથે જોતા રહો. અમારી

good day Gujarat news.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %