Categories
Amadavad Crime

નરોડા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ

0 0
Read Time:55 Second

એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સપેકટર યું.એચ.વસાવા ના માર્ગદર્શન આધારે અ.મ.સ.ઇ. અખ્તરહુસેન જલાલુદિન નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે નરોડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી મોહિત રવિન્દ્રસિંગ બઘેલ રહે. ડી/૫૦૫, વ્રજગેલેક્ષી એપાર્ટમેન્ટ હંસપુરા, નરોડા બિઝનેશહબની પાછળ, નરોડા, અમદાવાદ શહેર નાને તા.૧૪/૦૭/૨૦૨૩ ના કલાક ૧૩/૧૫ વાગે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે નરોડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

મેકોડ્રોનનો જથ્થો ૩૯ ગ્રામ ૧૭૦ મિલીગ્રામ કિ.રૂ.૩,૯૧,૭૦૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૪,૬૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ,

0 0
Read Time:1 Minute, 20 Second

એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ ના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવા ની સૂચના આધારે મ.સ.ઇ અબ્દુલભાઇ ને મળેલ બાતમી ના આધારે અમદાવાદ શહેર, વેજલપુર, રોયલ અકબર ટાવરની પાછળ, આદિમ સોસાયટી આગળ જાહેર રોડ ઉપરથી આરોપી સિકંદરહુસૈન ઉર્ફે મામ અઝીજહુસેન અંસારી જેની ઉ.વ. ૩૮ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ અને રહે. મ.નં. ૭૭ આઇવોર્ડ, સંકલિત નગર, જુહાપુરા, અમદાવાદ શહેર ના કબ્જામાંથી વગર પાસ- પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૩૯ ગ્રામ ૧૭૦ મિલીગ્રામ કિ.રૂ. ૩,૯૧,૭૦૦/- તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ. ૪,૬૭,૩૦૦/- ની મતા સાથે મળી આવી પકડી પાડેલ આ આરોપી વિરૂધ્ધ ડી. સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૧૯૬/૨૦૨૩ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ મુજબ તા.૧૧/૦૭/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ.શ્રી એસ.યુ.ઠાકોર નાઓ તરફ ડેપ્યુટ કરેલ છે

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ડુપ્લિકેટ વિમલની બનવટ કરી ડુપ્લિકેટ વિમલનું વેચાણ કરતા આરોપીને ડુપ્લિકેટ વિમલના જથ્થા સાથે પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ,

0 0
Read Time:3 Minute, 1 Second

એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચનાસુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર જે.વી.રાઠોડ ના માર્ગદર્શન આધારે વિમલ કંપનીના મેનેજરશ્રી અમિત બુધમલ શ્યામસુખા એ એસ.ઓ.જી. કચેરી ખાતે આવી લેખિત રજુઆત કરેલ કે, તેઓને વિમલ કંપની દ્વારા તેઓની કંપનીનું ડુપ્લિકેટીંગ કરતા ઇસમો વિરૂધ્ધમાં કયદેસરની કાર્યવાહી કરવા અર્થોરિટી આપવામાં આવેલ છે, અને તેઓને માહિતી મળેલ છે કે, “અમદાવાદ શહેર નરોડા રોડ મારૂતી ઇન્ડ્રસ્ટ્રીયલ એસ્ટેટ શેડ નં-બી-102 ના બીજા માળે શબ્બીરઅલી શેખ વિમલ પાન મસલાનું ડુપ્લિકેટીંગ કરી વેચાણ કરે છે.” વિગેરે મતલબની લેખિત રજુઆત કરતા તેઓને સાથે રાખી પો.સ.ઇ એમ.બી.ચાવડા એ સ્ટાફના માણસો સાથે હકિકતવાળી જગ્યા અમદાવાદ શહેર, નરોડા રોડ, મારૂતી ઇન્ડ્રસ્ટ્રીયલ એસ્ટેટ શેડ નું-બી-102 ના બીજા માળે તપાસ કરતા આરોપી શબ્બીરઅલી સરાફતઅલી શેખ ઉ.વ.43 રહે. સૈયદ રિયાઝહુસેનની ચાલી, ચારતોડા કબ્રસ્તાન, ગોમતીપુર, અમદાવાદ શહેરનાનો ડુપ્લિકેટ વિમલની બનાવટ કરતા ડુપ્લિકેટ વિમલ બનાવવાના ઇલેક્ટ્રીક મશીન નંગ-03 કિ.રૂ.45,000/- તથા ડુપ્લિકેટ વિમલના પેકેટ કુલ્લે નંગ-1005 કિ.રૂ.1,20,935/- તથા પાન-મસાલા બનાવવામાં વપરાતો સોપારીવાળો કાચો માલ આશરે 110 કિ.ગ્રા. કિ.રૂ.27,500/- તથા પાન-મસાલામાં વપરાતો પાવડર આશરે 12 કિ.ગ્રા. કિ.રૂ.2160/- તથા નાના- મોટા વિમલ પાન-મસાલા લખેલ રોલ નંગ-8 કિ.રૂ.00/- તથા સેલોટેપના રોલ નંગ-2 કિ.રૂ.00/- મળી કુલ્લે કિ.રૂ.1,95,595/- ની મત્તાના મુદ્દામાલ સાથે મળી આવતા ઉપરોક્ત મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. જે અંગે વિમલ કંપનીના મેનેજરશ અમિત બુધમલ શ્યામસુખા એ કાયદેસર ફરીયાદ આપતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11191011230193/2023 ધી કોપીરાઇટ એક્ટ નો ગુનો દાખલ થવા પામેલ છે. જેની આગળની તપાસ પો.સ.ઇ. એમ.બી. ચાવડા નાઓ ચલાવી રહેલ છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ

(1) શ્રી જે.વી.રાઠોડ પો.ઇન્સ. (માર્ગદર્શન)

(2) શ્રી એમ.બી.ચાવડા પો.સ.ઇ.

(૩) અ.હે.કો. હરપાલસિંહ ધવનસંગઇ

(4) અ.હે.કો. રાજેન્દ્રસિંહ ફતેસિંહ

(5) અ.પો.કો. જયરાજસિંહ વિક્રમસિંહ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

તડીપાર ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ,

0 0
Read Time:1 Minute, 46 Second

અમદવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સપેકટર જે.વી.રાઠોડના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એમ.બી.ચાવડા ની ટીમને મળેલ બાતમી આધારે તડીપાર ઇસમ હસનખાન ઉર્ફે બિલ્લી અનવરખાન જાતે-પઠાણ ઉ.વ-૪૨ ધંધો-છુટક મજુરી રહે-પહેલો માળ, નુર કલેટ, ગલી નં- ૦૫,મોટી સૌદાગરની પોળ જમાલપુર, અમદાવાદ શહેર ને તા.૦૮/૦૭/૨૦૨૩ ના રોજ અમદાવાદ શહેર, જમાલપુર, સોદાગરની પોળના નાકે જાહેરમાંથી પકડી સદરી ઇસમની પુછપરછ કરી ખાત્રી કરતા આ ઇસમને મદદનીશ પોલીસ કમિશનર “એ” ડિવિઝન, અમદાવાદ શહેરના હુકમ ક્રમાક: એ-ડિવિઝન/હદ૫/૧૧/ર૦રર તા.૦૪/૦૭/ર૦રર આધારે અમદાવાદ શહેર તથા તેને લગોલગ વિસ્તારમાંથી બે વર્ષ માટે તડીપાર કરેલ હોય અને આ ઇસમ પાસે અમદાવાદ શહેરમાં પ્રવેશવા અંગેનું કોઇ આધાર કે લખાણ ન હોય જેથી આ ઇસમ ના વિરૂધ્ધમાં જી.પી.એક્ટ કલમ ૧૪૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે ગાયકવાડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે

.કામગીરી કરનાર કર્મચારીઓ

(૧) પો.ઇન્સ.શ્રી જે.વી.રાઠોડ (માર્ગદર્શન)

(૨) મ.સ.ઇ અનોપસિંહ ચંદુભા (રૂબરૂ ફરીયાદ લેનાર)

(૨) અ.હે.કો. અનીલ ઔચિત

(૩) અ.હે.કો દશરથસિંહ માનસિંહ (બાતમી)

(૪) અ.પો.કો સુરેન્દ્રસિંહ અમૃતસિંહ (ફરીયાદી તથા બાતમી)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુનામાં આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર

0 0
Read Time:1 Minute, 42 Second

ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર,

એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર ના પોલીસ સબ ઇન્સ્પેટર પી.આર.બાંગા , પો.સ.ઇ. શ્રી.ઝેડ.એસ.શેખ ની ટીમ એસ.ઓ.જી.ના હેડ ની લગત કામગીરી કરવા અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન સ્કોડના માણસોને મળેલ બાતમી ના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશન ના એન.ડી.પી.એસ. ગુના ના નાહિ પકડાયેલ આરોપી અઝરૂદ્દીન ઉર્ફે મોહસીન સ/ઓ રીયાજભાઇ જાતે સૈયદ, ઉ.વ.24, ધંધો રીક્ષા ડ્રાઇવીંગ, રહેવાસી- બાગે તબરસુમ સોસાયટી, કૈફ મસ્જીદની બાજુમાં, ફતેવાડી, જુહાપુરા, અમદાવાદ શહેર તથા રહેમાની મહોલ્લો, ચેપી રોગ હોસ્પીટલની પાછળ, અલ્લાહનગર, દાણીલીમડા, બહેરામપુરા, અમદાવાદ શહેર વાળાને આજરોજ તા.૦૪/૦૭/૨૦૨૩ ના રોજ પકડી પાડેલ છે.

કામગીરીકરનાર અઘિકારીઓ

19 પો.ઇન્સ. શ્રી યુ.એચ.વસાવા 2) પો.સ.ઇ. શ્રી.પી.આર.બાંગા

3] પો.સ.ઇ.શ્રી.ઝેડ.એસ શેખ

4) HC વિજયસિંહ રજી (બાતમી)

5) HC ગજેન્દ્રસિંહ ઇશાસિંહ (બાતમી)

6 HC જયેન્દ્રસિંહ વિરભદ્રસિંહ 7) PC બળદેવસિંહ ઘનશ્યામસિંહ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

નરોડા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર

0 0
Read Time:56 Second

અમદાવાદ ના એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ અને જે.વી.રાઠોડ, પોલીસ ઇન્સપેકટર અને મ.સ.ઇ. ધર્મેન્દ્રસિંહ હિંમતસિંહ ની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી આધારે નરોડા પોલીસ સ્ટેશનના

ગુન્હામાં નાસતા ફરતા આરોપી અતુલસિંહ ઉર્ફે પડીત ચાવીરસિંહ રાઠોર ઉ.વ.ર૭ ધંધો-મજુરી રહે. એ-૪૦ર, નરોડા સ્માર્ટ સીટી, હંસપુરા, નરોડા-દહેગામ રોડ, અમદાવાદ શહેર ને તા.૦૪/૦૭/૨૦૨૩ ના કલાક ૨૦/૩૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબ પકડી અટક કરી આરોપીને આગળની વધુ કાર્યવાહી માટે એસ.ઓ.જી., અમદાવાદ ગ્રામ્ય ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ ૦૮ બાંગ્લાદેશીનાગરીકોને પકડી પાડ્યા

0 0
Read Time:5 Minute, 5 Second

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે આવેલ ૦૮ બાંગ્લાદેશીનાગરીકોને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેરતાજેતરમાં ગુજરાત એ.ટી.એસ. દ્વારા આંતકવાદી સંસ્થા અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરીકોને પકડી પાડેલ હોય જેથી આગામી રથાયાત્રા દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ સબ ઇન્સ્પેકટર ની અલગ-અલગ બે ટીમો બનાવવામાં આવેલ, જે બન્ને ટીમો પોલીસ સ્ટાફના માણસો સાથે ઉપરી અધિકારીશ્રીઓના સુપરવીઝન હેઠળ અમદાવાદ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરીકોની તપાસમાં હતી, જે બન્ને ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં તપાસ કરી કરાવતા પુનીતનગર, ઘોડાસર વિસ્તારમાંથી તથા સિયાસતનગર, ચંડોળા તળાવના છાપરા, શાહઆલમ વિસ્તારમાંથી કુલ-૦૮ જેટલા ઇસમોને પકડી પાડી એસ.ઓ.જી. કચેરી ખાતે લાવી તેઓની ઉંડાણપૂર્વક પુછ-પરછ કરતાં તેઓ પાસે ભારતીય નાગરીકતાના કોઇ આધાર પુરાવાઓ નહી હોવાનું જણાવેલ અને તેઓ ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી ભારતમાં પ્રવેશ કરેલ હોવાનું જણાવતાં હોય જે તમામ બાંગ્લાદેશી નાગરીકોને ડીટેઇન કરવામાં આવેલ અને સદરી ઇસમો કોઇ ગુન્હાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ છે કે કેમ? તે દિશામાં હાલમાં તપાસ ચાલું છે.

-> નજર કેદ કરેલ બાંગ્લાદેશી નાગરીકો.

1) મોહંમદ રોશન આલમ ઇસરાઇલ હુસેન શેખ ઉ.વ-૩૬ ધંધો-નોકરી રહે. સૂર્યા ઇન્ટરનેશનલ શુઝ કંપનીમાં, ધીરખેરા ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મેરઠ રોડ, મેરઠ યુ.પી. મુળવતન ગામ-પશ્ચિમ છાપરાટી,(PASCHIM CHHAPARHATI) થાના:સુન્દરગંજ (SUNDARGANJ) જિલ્લો:ગાયબન્ધા, (GAIBANDHA) બાંગ્લાદેશ (BANGLADESH)

2) શમીમ સમસુર મોરોલ ઉ.વ.૩૭ ધંધો-મજૂરી રહે. મ.નં. ૧૭૯, ફૂગ બસ્તી, બોસરી, પુના, મહારાષ્ટ્ર મુળ ગામ-બારા મેઘલા, (BARA MEGHALA) નુતનહાટ બજાર, (NUTUNHAT BAZAR) થાના:કોતવાલી મોડલ (KOTOWALI MODEL) જિલ્લો:જેશોર, (JESHORE) બાંગ્લાદેશ (BANGLADESH)

૩) સબુજ કલામભાઇ શેખ ઉ.વ.૧૯ ધંધો મજુરી રહેવાસી ચંડોળા તળાવના છાપરા શાહઆલમ ઇસનપુર અમદાવાદ શહેર મુળ વતન ગામ:- બાબુપુર (BABUPUR) માધોબપશા બજાર (MADHOBPASHA BAZAR) થાના:કાલીયા (KALIA) તા.જી:નરાઇલ(NRAIL) બાંગ્લાદેશ (BANGLADESH)

4) મોહમંદ રાશેલ મુરાદઅલી શેખ ઉ.વ.૨૬ ધંધો મજુરી રહેવાસી સીયાસતનગર ચંડોળા તળાવના છાપરા શાહઆલમ ઇસનપુર અમદાવાદ શહેર. મુળ વતન દાઉદેર માથ (DAUDER MATH) શેનપરા (SHENPARA) ગામ:- ફૂલબારી ગેટ (FULBARI GATE) થાના:દૌલતપુર (DAULATPUR) જિલ્લો:ખુલના (KHULNA) બાંગ્લાદેશ. (BANGLADESH)

5) મોહંમદ અતિક હસન સુહેલ ફિરોજીયા જાતે-ફકીર ઉ.વ-૨૮ (તા.૧૬/૧૨/૧૯૯૩) ધંધો-નોકરી રહે-હોટલ ડિવાઇન પ્લાઝા, વડનગર રેલ્વે સ્ટેશનની પાસે, તા.વડનગર જી.મહેસાણા હાલ: પુનીતનગર, રબારીના મકાનમાં, ઘોડાસર, અમદાવાદ મુળવતન-ગામ-જાનકીખીલા (JANAKIKHILA) પો.સ્ટ, વુટપુર બજાર (VOOTPUR BAZAR) થાણું: શ્રીબર્ટી (SREEBARDI), જિલ્લો: શેરપુર (SHERPUR) બાંગ્લાદેશ (BANGLADESH)

6) જમીરખાન રજાકખાન ખાં ઉં.વ-૧૫ ધંધો-મજૂરી રહે-મીલ્લતનગર, શાહઆલમ દરગાહની પાછળ, શાહઆલમ, અમદાવાદ શહેર મુળ વતન-ગામ-હારપંગાસીયા થાણુ:તેરોખાદા(TEROKHADA),જિલ્લો:ખુલના(KHULNA), બાંગ્લાદેશ (BANGLADESH)

7) રોની લતીફ શેખ ઉ.વ-૩૭ ધંધો-મજુરી રહે-સીયાસતનગર, બંગાલી વસાહત, ચંડોળા તળાવ, શાહઆલમ, અમદાવાદ શહેર મુળવતન-ગામ-બિશનુપુર (BISHNUPUR) પો.સ્ટ- માધોબપશા (MADHOBPASHA) થાણુ; કાલીયા (KALIA), જિલ્લો: નરાઇલ (NARAIL), બાંગ્લાદેશ. (BANGLADESH)

૩) સુજન આબીદસલી બિશસ ઉ.વ-૨૬ ધંધો-મજુરી રહે-ઇદગાહ મેદાન, રીજ્જુ કાકાના મકાનમાં, ચંડોળા તળાવ, ઇસનપુર, અમદાવાદ શહેર મુળવતન-ગામ-ઠુમરીયા (DUMARIA) પો.સ્ટ-જોગાનીયા (JOGANIA) થાણુ: નારાગતી (NARAGATI), જિલ્લો: નરાઇલ (NARAIL), બાંગ્લાદેશ. (BANGLADESH)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદ થી એક આરોપી પાસે થી ચરસનો જથ્થો રૂપીયા.૧,૨૫,૦૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી અમદાવાદ

0 0
Read Time:1 Minute, 50 Second

ચરસનો જથ્થો ૪૮૫ ગ્રામ કિરૂ૭૨,૭૫૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લ પાડતી કિ.રૂ.૧,૨૫,૦૫૦૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર

અમદાવાદ એસોજી ને બાતમી મળેલ કે અમદાવાદ શહેર, માં મ.નં. ૭૦૧, ધનંજય ટાવર, ૧૦૦ ફૂટ રીંગ રોડ, શ્યામલ રોડ, અમદાવાદ શહેર મા એક આરોપી અંકુર રતન વાદવાન જેની ઉ.વ. ૪૨ જે ધંધો ફોટોગ્રાફર અને નર્સરી કરે છે જે હાલમાં રહે. માનં ૭૦૧, ધનંજય ટાવર, ૧૦૦ ફૂટ રીંગ રોડ, શ્યામલ રોડ, તેની પાસેથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ ચરસનો જથ્થો ૪૮૫ ગ્રામ કિ.રૂ.૭૨,૭૫૦/- તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ. ૧,૨૫,૦૫૦/- ની મતા પકડી પાડ્યા હતો આ આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન તા.૦૬/૦૬/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ.શ્રી એસ.યુ.ઠાકોર ને સોંપેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ;

(૧) શ્રી યુ.એચ.વસાવા,પો.ઇન્સ.(માર્ગદર્શન)

(2) પો.સ.ઇશ્રી એસ.યુ.ઠાકોર (ત.ક.અધિકારી)

(૨) અ.હે.કો. જયપાલસિંહ વિજયસિંહ (બાતમી)

(૩) મ.સ.ઇ. અબ્દુલભાઇ મહોમદભાઇ

(૪) પો.કો કેતનકુમાર વિનુભાઇ

(૫) પો.કો નિકુંજકુમાર જયકિશન

(૬) પો.કો ગીરીશભાઇ જેસંગભાઇ

(૭) પો.કો જયપાલસિંહ અજીતસિંહ

(૮) પો.કો મનોજસિંહ મુકુંદસિંહ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

પ્રોહિબીશનના ચાર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતીઅમદાવાદ શહેર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ

1 0
Read Time:3 Minute, 30 Second

પોલીસ કમિશનર શ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પ ોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ શહેર નાઓએ આગામી રથયાત્ રાના તહેવાર અનુસંધાને એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને

પકડવા અંગેની કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય .

જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધા રે પો.સ.ઇ જે.બી.દેસાઇ, નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તાર મા પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત ના આધારે (૧) અમદાવાદ શહેર ક્રિષ્નનગર પોલીસ સ્ટે – ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ (ર) ચિલોડા પોલી સ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૬૨૨૦૪૭૬/૨૦૨૨ ધી પ્રોહી કલમ- ૬૫(એ), ૬૫( ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ (૩) દહેગામ પોલીસ સ્ટેશ ન ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૫૨૨૦૫૦૩/૨૦૨૨ ધી પ્રોહી કલમ- ૬૫(એ ), ૬૫(), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ (૪) અમદાવાદ શહેર માધવપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૧૦૨૩૦૦૪૮/૨૦૨૩ ધી પ્રોહી ક લમ- ૬૫(એ), ૬૫(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩, ૯૮ (૨) મુજબ ના અલગ-અલગ ફુલ્લે-૦૪ ગુનાઓમાં નાસતા આરોપી કમલેશ ઉર્ફે કાલુ દેવીદાસ કડબે ઉ.વ.૩૫ ધં ધો-મજુરી રહે. વસંતનગરના છાપરા, ચમકયુના, પાછળ, અમદાવાદ શહેર નાને તા.૨૩/૦૫/૨૦૧૩ ના કલાક ૧૬/૦૦ ગાપ ને સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને કાર્યવાહી માટે અમદાવાદ શહેર માધવપુરા પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ

(૧) પો.સ.ઇ.શ્રી જે.બી. દેસાઇ

(૨) મ.સ.ઇ. પરેશકુમાર લલ્લુભાઇ બ.ન.૭૮૬૨ | (૩) હે.કો. બાબુભાઇ અમથાભાઇ બ.નં.૯૪૫૨

(૪) હે.કો. ભાગ્યદીપ મહેશકુમાર બ.ન.૮૫૨૨

(૫) પો.કો. દિગ્વિજયસિંહ જોરસંગભાઇ બ.નં.૪૧૪૭

(૬) પો.કો. પરેશ વાલજીભાઇ બ.નં.૧૨૪૨૧

આરોપીનો ગુનાહિત ઇતિહાસ:

(૧) ક્રુષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં.૨૦૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ-૩૨૫ વિગેરે મુજબ, (૨) કૃષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં.૨૮૪/૨૦૧૮ પ્રોહી કલમ-૬૬(૧)બી, ૬૫(ઇ) વિગેરે મુજબ.

(૩) બાપુનગર પો.સ્ટે. ગુ.ર.નં,૨૩૧૮૨૦૧૯ પ્રોહી કલમ-૬૬(બી), ૬૫(એ)(ઇ) વિગેરે મુજબ, (૪) કૃષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં.૨૧૩૨/૨૦૨૦ પ્રોહી કલમ-૬૬(બી), ૬૫(એ)ઇ વિગેરે મુજબ,

(૫) કૃષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં.૨૨૭૧/૨૦૨૦ પ્રોહી કલમ-૬૬(બી), ૬૫(એ)ઇ વિગેરે મુજબ. (૬) ક્રુષ્ણનગર પો.સ્ટે. ગુ.ર.નં.૩૦૬/૨૦૨૦ પ્રોહી કલમ-૬૬(૧)(બી), ૬૫(એ)ઇ વિગેર ે મુજબ,

(૭) કૃષ્ણનગર પો.સ્ટે. પાસા/૩૦/૨૦૨૦

(૮) કણભા પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૮/૨૦૧૧ પ્રોહી કલમ- ૬૫(એ)ઇ વિગેરે મુજબ.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનના એન.ડી .પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી.

0 0
Read Time:1 Minute, 48 Second

પોલીસ કમિશનર શ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પો લીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ શહેર નાઓએ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને અંગેની કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય.

જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધા રે પો.સ.ઇ જે.બી.દેસાઇ, નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તાર ની પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત આધારે સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૨૦૦૩૨૩૦૦૬૭/૨૦૨૩ ધી એન .ડી.પી.એસ એકટ કલમ ૮(સી), ૨૧(સી) મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી શોયેબખાન ઉર્ફે જોન સાઓ બાજીદખા ન મલેક ઉ.વ.૨૫ ધંધો વેપાર રહે, માનં બી/પ, સના રો-હાઉ સ કાઝી મસ્જીદ ફતેહવાડી વેજલપુર અમદાવાદ શહેર નાને તા.૨૨/૦૫/૨૦૨૩ ના કલાક ૧૩/૫૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને કાર્યવાહી માટે સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ (૧) પો.સ.ઇ.શ્રી જે.બી.દેસાઇ

(૨) અ.હે.કો. રશીદખાન સામતખાન

(૩) પો.કો. વનરાજસિંહ ભગવતસિંહ (૪) પો.કો પરેશભાઇ વાલજીભાઇ

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %