Categories
Ahemdabad crime news

અમદાવાદ ના માધવપુરા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ ની ઉમદા કામગીરી

0 0
Read Time:2 Minute, 28 Second

પ્રોહીબીશન વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી માધવપુરા પોલીસ

માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી પ્રોહીબીશનની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ અને સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમા ચોકકસ બાતમી ના આધારે ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૧૦૬ જેની કિ.રૂ.૪૭,૬૮૦/- ગણી શકાય તે તથા સીલ્વર કલરની ટોયોટા ઇટોસ ફોર વ્હીલર ગાડી નંબર GJ 01 KY 8314 જેની હાલની આશરે કિ.રુ.૧,૦૦,૦૦૦/- ગણી શકાય તેની સાથે ઉપરોકત વિદેશીદારૂનો જથ્થો કબ્જે કરી આગલ ની કાર્યવાહિ હાથ ધરવામાં આવી આરોપીનું નામ,સરનામું:-કબ્જે કરેલ મુદ્દામાલઃ-ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી વિરેન્દ્રસિહ ઉર્ફે શનિ સ/ઓ બળવંતસિહ વાઘેલા ઉ.વ.૨૬ રહેવાસી-તેલીયા મીલની ચાલી મારવાડી સ્ટોર્સ સામે પ્રેમદરવાજા બહાર માધુપુરા અમદાવાદ શહેર

પકડાયેલ મુદામાલ (૧) ROYAL GREEN CLASSIC BIENDED WHISKY 750 ML FOR SALE IN RAJASTHAN ONLY લખેલ નંગ વર જેની કિ.રૂ.૨૪,૮૦૦/- (૨) ROYAL CHALLENGE PREMIUM DELUXE WHISKY 750 ML FOR SALE IN RAJASTHAN ONLY લખેલ નંગ ૪૪ જેની કિ.રૂ.૨૨,૮૮૦/- (૩) વીવો કંપનીનો વી-૩ મોડેલનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- (૪) સીલ્વર કલરની ટોયોટા ઇટોસ ફોર વ્હીલર ગાડી નંબર GJ 01 KY 8314 જેની હાલની કિ.રુ.૧,૦૦,૦૦૦/- –

કામગીરી કરનાર અઘિકારી

(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ

(૨) મસઇ હરીભાઇ ગોવીંદભા

(૩) અપોકો પાતુભાઇ બાબાભાઇ

(૪) Aડા પ્રકાશભાઇ છપ્પનભાઇ

(૫) અપોકો રવીન્દ્રસિહ દિલીપસિહ

(૬) Pc હાર્દિક મહેન્દ્રભાઇ

(૭) pc રોહીતસિહ લક્ષ્મણસિંહ .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news News Ahemdabad crime news

ગઈ રથયાત્રા ના સમયે ભીડનો લાભ લઈ સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાની ચેઈન ની ચોરી કરેલ ત્રણ મહીલાઓને જડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેર.

0 0
Read Time:2 Minute, 9 Second

ગઈ રથયાત્રા સમયે સરસપુર ચાર રસ્તા મહીલાઓના ગળામાથી સોનાના દાગીનાની ચોરી થયેલ હોય. જે અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા પો.કો. ભાવેશ દ્વારા ચેઈન સ્નેચીંગ કરતી મહીલા આરોપીઓ

(૧) સીમા વા/ઓ રોહિત અશ્વિનભાઇ કડબે ઉવ.૨૨ રહે.બ્લોક નંબર ઇ/૦૦૨, જોગમાયા નગર,

અમરાઇવાડી પોલીસ સ્ટેશન પાછળ, અમરાઇવાડી અમદાવાદ શહેર (૨) જ્યોતિ ઉર્ફે અંકિતા વા/ઓ નિલેશભાઈ પરસોત્તમભાઈ રાઠોડ ઉવ.૪૫ રહે.શિવનગર સોસાયટી, ગોબરભાઈ રબારીના મકાનમાં, જોગણી માતાના મંદિરની પાછળ, રબારી કોલોની પાસે અમરાઇવાડી અમદાવાદ શહેર (૩) કોમલ ર્ડા/ઓ અશોકભાઇ ઉદાભાઇ દંતાણી ઉવ.૨૦ રહે.મહાલક્ષ્મીનગર અમરાઇવાડી પોલીસ

સ્ટેશન પાછળ, અમરાઇવાડી અમદાવાદ શહેરને ન્યુ કોટન ચાર રસ્તા બ્રીજ નીચે જાહેરમાંથી તા.૧૮/૭/૨૦૧૩ ના રોજ ઝડપી લીધેલ

આરોપીઓ પાસેથી સોનાની ચેઇન -૧ જેનું વજન ૧૦.૩૮૦ ગ્રામ કિ.રૂ.૫૧,૯૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપી સને-૨૦૨૩ ની રથયાત્રા સમયે બપોરના સરસપુર ચાર રસ્તા ભીડનો લાભ લઇ રથયાત્રા જોવા માટે આવેલ એક મહિલાને પકડાયેલ ત્રણેય મહિલાઓએ ભેગા મળી ભીડભાડ કરી તે મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોરી કરી લીધેલ હોવાની કબૂલાત કરેલ છે. જે બાબતે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ-ગુ.ર.નં ૧૧૧૯૧૦૪૧૨૩૦૫૯૭/ ૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

દાણીલીમડા ખાનગી ટ્યુશન ના શિક્ષક કે 16 વર્ષની વિધાર્થીની ને હવસ નો શિકાર બનાવી

0 0
Read Time:1 Minute, 16 Second

દાણીલીમડા મા રહેતા પરિવાર ની દીકરી ખાનગી ટ્યુશન કરતી 16 વર્ષની વિધાર્થીની ને શિક્ષક એ પોતાના હવસનો ભોગ બનાવી હતી. તે પોતાના મા બાપ ને પણ કહી શક્તિ નહોતી કેમ કે શિક્ષક એ તે વિધાર્થી ને તેના મા બાપ ને હું મારી નાખીશ જો તુ કોઈને કહીસ તો, એ ધમકી આપી અવાર નવાર તેની સાથે દુસ્કર્મ કરતો.

વિધાર્થી ના ટ્યૂશનથી તેના ભણવામાં સુધાર ના આવવાથી તેના માતા પિતા એ તેનું ટ્યુશન બંધ કરાઈ દીધું.અને તે માત્ર સ્કૂલ જ જતી.ત્યારે ટ્યુશન નો શિક્ષક તેનો પીછો કરી હેરાન કરતો હતો. તે શિક્ષક વિધાર્થીની નો પીછો કરતા કરતા સ્કૂલ સુધી પહોંચી જતા પ્રિન્સિપાલ એ પકડી પાડ્યો અને વિદ્યાર્થીની ના માતા પિતા ને બોલાવી લીધા ત્યાર પછી તેઓએ દાણીલીમડા પોલીસ સ્ટેશન મા ફરિયાદ કરી. પોલીસ એ તે આરોપીની ધરપકડ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime Rajkot

રાજકોટ શહેર ના પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશન ના હેડ કોનસ્ટેબલ કલ્પેશભાઈ ચાવડા લાંચ લેતા ઝડપાયા

0 0
Read Time:44 Second

ફરીયાદીના દીકરા વિરુધ્ધ પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહન ચોરીના ગુનામાં કાગળો હળવા કરવાના તથા હેરાન નહિ કરવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂ.૧૦,૦૦૦/- ની માગણી કરી રક્ઝકના અંતે રૂ.૮૦૦૦/- આપવાનો વાયદો થયેલ જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદી ની જાહેર કરેલ ફરિયાદ આધારે આજરોજ પંચો રૂબરૂ લાંચના છટકાનું આયોજન કરતા રાજકોટ શહેર ના પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશન ના હેડ કોનસ્ટેબલ કલ્પેશભાઈ ચાવડા લાંચ લેતા ઝડપાયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

મેકોડ્રોનનો જથ્થો ૩૯ ગ્રામ ૧૭૦ મિલીગ્રામ કિ.રૂ.૩,૯૧,૭૦૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૪,૬૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ,

0 0
Read Time:1 Minute, 20 Second

એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ ના સુપરવિઝન તથા પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવા ની સૂચના આધારે મ.સ.ઇ અબ્દુલભાઇ ને મળેલ બાતમી ના આધારે અમદાવાદ શહેર, વેજલપુર, રોયલ અકબર ટાવરની પાછળ, આદિમ સોસાયટી આગળ જાહેર રોડ ઉપરથી આરોપી સિકંદરહુસૈન ઉર્ફે મામ અઝીજહુસેન અંસારી જેની ઉ.વ. ૩૮ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ અને રહે. મ.નં. ૭૭ આઇવોર્ડ, સંકલિત નગર, જુહાપુરા, અમદાવાદ શહેર ના કબ્જામાંથી વગર પાસ- પરમીટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૩૯ ગ્રામ ૧૭૦ મિલીગ્રામ કિ.રૂ. ૩,૯૧,૭૦૦/- તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ. ૪,૬૭,૩૦૦/- ની મતા સાથે મળી આવી પકડી પાડેલ આ આરોપી વિરૂધ્ધ ડી. સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૧૯૬/૨૦૨૩ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ મુજબ તા.૧૧/૦૭/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ.શ્રી એસ.યુ.ઠાકોર નાઓ તરફ ડેપ્યુટ કરેલ છે

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

દાણીલીમડા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ.પી.એ.નાયી તથા આસી.સબ ઇન્સ. આર.એન.પટેલ ની પ્રશંસનીય કામગીરી

0 0
Read Time:1 Minute, 3 Second

દાણીલીમડા પો.સ્ટે ખાતેના ખુનની કોશીષના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી દાણીલીમડા પોલીસ સ્ટેશન સર્વે સ્કોર્ડ

સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ.પી.એ.નાયી તથા આસી.સબ ઇન્સ. આર.એન.પટેલ અને સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન સાથેના આસી.સબ ઇન્સ. આર.એન.પટેલ નાઓને મળેલ બાતમી

આરોપી રજીન સ/ઓ અબ્દુલનદીમ અબ્દુલકાદર જાતે સૈયદ ઉ.વ.૨૭ રહે, મકાન નં.એ/૧, ભારત ટ્રેડર્સ, છીપા સોસાયટીના નાકે, મોતી બેકરી પાસે, દાણીલીમડા, અમદાવાદ શહેર ને પકડી લઇ દાણીલીમડા પોલીસ સ્ટેશન હત્યા ની કોશીશ ના શરીર સંબંધી ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Jamnagar news

જામનગર ના એલ.સી.બી. ના હેડ કોન્સ્ટેબલ દોલતસિંહ હિંમતસિંહ જાડેજા રૂ.10,000/- ની લાંચ લેતા ઝડપાયાં

0 0
Read Time:1 Minute, 24 Second

જામનગર ના એલ.સી.બી. ના હેડ કોન્સ્ટેબલ દોલતસિંહ હિંમતસિંહ જાડેજા એ ફરિયાદી પર પંદરેક દિવસ પેહલા વર્લી (જુગાર ) નો કેશ કરેલ હોય. જે બાબતે ફરિયાદી ઉપર હેડ કોન્સ્ટેબલ દોલતસિંહ હિંમતસિંહ જાડેજા ફરી થી બીજો કેશ નહિ કરવા અને ફરિયાદીના પત્ની ઉપર ખોટો કેશ નહિ કરવાનાં અવેજ પેટે ફરીયાદી પાસે રૂ.10,000/- ની લાંચની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય,જામનગર એ. સી. બી.માં ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી,લાંચની રકમ માંગી, સ્વીકારી કરતા ઝડપાઇ ગયા

નોંધઃ- આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.ટ્રેપીંગ અધિકારી: સુ.શ્રી એન.આર.ગોહેલ, પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પો.સ્ટે. જામનગર તથા જામનગર એ.સી.બી. સ્ટાફ સુપરવિઝન અધિકારી:- શ્રી વી.કે.પંડયા,મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime MP

મધ્પ પ્રદેશ ના પેશાબ કાંડનો ભોગ બનેલા દશમત રાવતના પગ ધોયા, કહ્યું- માફી માંગુ છું, શિવરાજ સિંહે

0 0
Read Time:2 Minute, 14 Second

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પેશાબ કાંડ પીડિતા દશમત રાવતને તેમના ઘરે બોલાવીને સન્માનિત કર્યા છે. શિવરાજ સિંહે દશમતના પગ ધોયા અને શાલ ઓઢાડીને સન્માન કર્યું. શિવરાજે કહ્યું કે હું દશમત જીની માફી માંગુ છું. મારા માટે સાર્વજનિક ભગવાન છે. પેશાબ કાંડ બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે.મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં એક આદિવાસી વ્યક્તિ પર ગુંડા દ્વારા પેશાબ કરવાનો મામલો સામે આવ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું છે. રાજ્યના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પેશાબ કાંડનો ભોગ બનેલા આદિવાસીઓને મળ્યા છે. સીએમ શિવરાજે પીડિત દશમત રાવતને પોતાના ઘરે બોલાવીને તેમની સાથે વાત કરી હતી.પગ ધોયા, માફી માંગીશિવરાજ સિંહે દશમતને ઘરે બોલાવીને તેમના પગ ધોયા. મુખ્યમંત્રીએ પણ શાલ ઓઢાડી દશમતનું સન્માન કર્યું હતું. શિવરાજ સિંહે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો ટ્વીટ કરી છે. શિવરાજે કહ્યું કે હું દશમત જીની માફી માંગુ છું. મારા માટે સાર્વજનિક ભગવાન છે.શું છે સિધીનું પેશાબ કાંડ?ઉલ્લેખનીય છે કે, સિધી જિલ્લામાં એક આદિવાસી યુવક પર પેશાબ કરવાનો મામલો સામે આવ્યો હતો. વિડીયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નશામાં ધૂત એક આદિવાસી વ્યક્તિ પર પેશાબ કરી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીનું નામ પ્રવેશ શુક્લા છે. કોંગ્રેસનો આરોપ છે કે પ્રવેશ શુક્લા ભાજપના નેતા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુનામાં આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ અમદાવાદ શહેર

0 0
Read Time:1 Minute, 42 Second

ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર,

એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર ના પોલીસ સબ ઇન્સ્પેટર પી.આર.બાંગા , પો.સ.ઇ. શ્રી.ઝેડ.એસ.શેખ ની ટીમ એસ.ઓ.જી.ના હેડ ની લગત કામગીરી કરવા અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન સ્કોડના માણસોને મળેલ બાતમી ના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશન ના એન.ડી.પી.એસ. ગુના ના નાહિ પકડાયેલ આરોપી અઝરૂદ્દીન ઉર્ફે મોહસીન સ/ઓ રીયાજભાઇ જાતે સૈયદ, ઉ.વ.24, ધંધો રીક્ષા ડ્રાઇવીંગ, રહેવાસી- બાગે તબરસુમ સોસાયટી, કૈફ મસ્જીદની બાજુમાં, ફતેવાડી, જુહાપુરા, અમદાવાદ શહેર તથા રહેમાની મહોલ્લો, ચેપી રોગ હોસ્પીટલની પાછળ, અલ્લાહનગર, દાણીલીમડા, બહેરામપુરા, અમદાવાદ શહેર વાળાને આજરોજ તા.૦૪/૦૭/૨૦૨૩ ના રોજ પકડી પાડેલ છે.

કામગીરીકરનાર અઘિકારીઓ

19 પો.ઇન્સ. શ્રી યુ.એચ.વસાવા 2) પો.સ.ઇ. શ્રી.પી.આર.બાંગા

3] પો.સ.ઇ.શ્રી.ઝેડ.એસ શેખ

4) HC વિજયસિંહ રજી (બાતમી)

5) HC ગજેન્દ્રસિંહ ઇશાસિંહ (બાતમી)

6 HC જયેન્દ્રસિંહ વિરભદ્રસિંહ 7) PC બળદેવસિંહ ઘનશ્યામસિંહ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr Kalol

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના કોન્વે માં કાળા કલરની બ્લેક ફિલ્મની નંબર પ્લેટ વગરની મહેદા કંપનીની ઠાર ગાડી ગુસી…

0 0
Read Time:2 Minute, 11 Second

તા.૦૪/૦૭/૨૦ આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના બંદોબસ્તમાં છત્રાલ જી.આઈ.ડી.સી ની સામે આવેલ મહેસાણા થી અ મદાવાદ જતા હાઈવે રોડના કટ ઉપર બંદોબતમાં ફરજ ઉપર કલોલ તાલુકા પોલીસ પોઈન્ટ ઉપર હાજર હતા દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના કોન્વે સાથે આશર કલાક ૧૨/૩૦ વાગ્યાના સુમારે કલોલ તાલુકા પોલીસ ના પોઈન્ટ ઉપરથી કોન્વે પસાર થતો હતો

તે વખતે મુખ્યમંત્રી ના કોન્વેમાં પાછળના ભાગે એક કાળા કલરની બ્લેક ફિલ્મની નંબર પ્લેટ વગરની મહેદા કંપનીની ઠાર ગાડી કૉન્વેમાં જતી હતી કલોલ તાલુકા પોલીસ એ તેને ઈશારો કરી સાઇડમાં આવવા જણાવતા રોકેલ નહી અને પોતાની ગાડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના વી.વી.આઈ.પી. કાફલામાં જવા દિધેલ. મુખ્યમંત્રી સાહેબના વી.વી.આઈ.પી કોન્વેમાં પાછળ જતી ગાડીને રોકાયેલ કલોલ તાલુકા પોલીસ દ્વારા આ ગાડી ને રોકેલ અને ચાલકને નીચે ઉતારી ઝડપી પાડયો .

આરોપી :: મનુભાઈ લલ્લુભાઈ રબારી ઉ.વ.૩૫ રહે.ચડાસણા ગામ રબારી વાસ તા.કડી જી. મહેસાણા

આ આરોપીએ પોતાની એક કાળા કલરની બ્લેક ફિલ્મની નંબર પ્લેટ વગરની થાર ગાડી મુખ્યમંત્રી ભુપેન્દ્ર ના કોન્વેમાં પ્રોટોકોલ વિરુધ્ધ પોતાની ગાડી પાછળ પાછળ ચલાવી તેને કોન્વેમાંથી બહાર નિકળવાનો ઈશારો કરવા છ તા બહાર નહી નિકળી અમારી કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરેલ કોય જેથી મારી તેના વિરુધ્ધ ઇ.પી.કો. કલમ ૧૮ ૬ તથા એમ.વી.એકટ – ૫૦,૧૭૭ મુજબ ફરિયાદ નોધેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %