અમદાવાદ શહેરના વાડજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ…?? કહેવાતા વહીવટદાર જયેશ, બુટલેગરો કે વાડજ પી.આઈ..??
લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરતા અને ગાંધીના ગુજરાતમાં દારૂ જુગાર જેવા બેનામી ધંધાઓ ધમધોકાર પણે ચલાવતા બુટલેગરોને જેલના પાંજરે પુરાવાને બદલે વાડજ વિસ્તારમા આવા બુટલેગરો પર મીઠી રહેમનજર છે તે સપષ્ટ દેખાઈ રહ્યું છે.. !!?
વાડજ પોલીસ સ્ટેશનના વહીવટદારનો ખાસ ઉઘરાણી માસ્ટર વટ કે સાથ વહીવટ હવે હદ વટાવી રહ્યો છે.. !? બુટલેગરોના વહીવટોના નશામાં ચકચૂર બંને હાથમાં લાડવા…!!એક બાજુ દારુની ઉઘરાણી બીજી બાજુ પી.આઈ. સાથે ઘર જેવા સબંધ તો બીજી બાજુ વાડજ પોલીસ સ્ટેશનના વહીવટદારનું ઉઘરાણું… !?
વાડજ સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂ જુગાર જેવા ધંધાઓની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેમ નથી..?? કેમ ડી.સી.પી કે પી.સી.બી વાડજ વિસ્તારમાં દારૂ જુગારના ધંધાઓ પર ત્રાટકતી નથી…?? વધુ વિગત વિડીયો ફોટા સાથે જોતા રહો..
વાડજ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ચાલતા દેશી દારૂ ના અડ્ડા
1 ગાડાજી ઠાકોર ઠાકોર વાસ વાડજ પોલીસ સ્ટેશનની સામે
2 જુના વાડજ બસ સ્ટેન્ડ ની બાજુમાં અજય નામનો વ્યક્તિ દેશી દારૂનું જાહેરમાં સ્ટેન્ડ
3 ઓડ નો ટેકરો સવિતા નામની મહિલા જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરે છે
4 રાવત ચોકમાં જાહેરમાં દેશી દારૂનું વેચાણ
Average Rating