સુરતમાં દિકારાએ પોતાના પરિવાર ઉપર સામૂહિક હત્યા કરવાનો પ્રયાસ કર્યો
– પત્ની અને દિકરો ઘટના સ્થળ પર મોત
,સુરત
સુરત શહેરમાં આજે વહેલી સવારે ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. સુરતમાં એક જ ઘરમાં રહેતા પરિવારે સામૂહિક હત્યા કરવામાં આવી છે. આ હત્યા કરનારો બીજો કોઈ નહી તેમને દિકરો સ્મિત છે. જેને પોતાના માતા પિતા પત્ની અને બાળકોને ચપ્પુને ઘા મારી હત્યા કરીને અને પછી પોતાના ગળાના ભાગ પર ચપ્પુ મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરિવારના પત્ની અને બાળકનું મોત થયુ છે. અને માતા પિતા અને દિકરાને હાલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. ક્યા કારણ હત્યા કરવામાં આવી હતી. તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.સુરત શહેરમાં ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જે પરિવારને દાગ લગાવડાનો કિસ્સો સામે આવ્યો.અમરેલીમાં સાવરકુંડલા રહેવાસી તે હાલ સુરતમાં સૂર્યા ટાવર સોસાયટીમાં રહે છે. તેમના સગા દિકરાએ આજે વહેલી સવારે પોતાના માતા પિતા, પત્ની અને પોતાના બાળકે હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં પત્ની અને બાળકો ઘટના સ્થળ પર મોત થયા હતા. અને પોતાના ગળા ઉપર ચપ્પુ ફેરવીને મરવાનો પ્રયાસ કર્યો હતો. માતા પિતા અને દિકરા સ્મિતને સારવાર ખાતે લઈ જવામાં આવ્યા છે.આસપાસના લોકોને કહેવુ છે કે ઘણા સમયથી અંદરો અંદર ડખા ચાલતા હતા. પરિવારમાં કોઈપરનો સંપ હતો નહી. અને રોજ બરોજ ઘરમાં ઝગડા થતા હતા. જેથી કંટાળીને સગા દિકરાએ પોતાના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. પોલીસ દ્વારા તેમના સંગા સંબંધીને પણ પુછપરછ કરવામાં આવશે. હાલ આરોપીની હાલ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે તે સ્વચ્છ થઈ જાશે ત્યારે આરોપીને પુછપરછ કરવામાં આવશે કે તેમને આવુ પગલુ કેમ ભર્યુ હતુ. અને તેમના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે.
અહેવાલ :: રાહુલ દેસાઈ