તુર્કેમેનિસ્તાનનો વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટીની મારમારીમાં ઈજા થતા તે બુધવારે પરીક્ષા આપવાનું ચૂકી ગયો
અમદાવાદ
અમદાવાદમાં હાલ ગુજરાત યુનિવર્સિટી ખાતે થયેલી મારમારીમાં એક વિદેશી વિદ્યાર્થીને ગંભીર ઈજા થવાને કારણે તે બુધવારે પરીક્ષામાં બેસી શક્યો ન હતો. ડોક્ટરો દ્વારા તેને ગંભીર ઈજા થઈ હતી. અને તબીયત હજુ સારી થઈ ન હતી. તેથી પરીક્ષા બેસવાની પરવાંગી આપી ન હતી તેથી તે પરીક્ષા આપી શક્યો નહી.
ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે મોડી રાત્રે નમાઝ અદા કરવાની બાબતમાં વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો વચ્ચે હોસ્ટેલ ખાતે માર મારી થઈ હતી. અને કેટલાક વિદ્યાર્થીઓ ધાયલ પણ થયા હતા. તેમાનો એક વિદ્યાર્થી તુર્કમેનિસ્તાનનો વિદ્યાર્થી પ્રથમ વર્ષ બેચલર ઓફ આર્ટસનો વિદ્યાર્થી છે. તે બુધવારે શરૂ જવા થઈ રહેલી પરીક્ષામાં તે બેસી શક્યો નહતો. જ્યારે શનિવારે મોડી રાત્રે મારામારી થઈ વિદ્યાર્થીઓ વચ્ચે ત્યારે તે વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. અને તેને સારવાર ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
તરાવીહ રમજાનની નમાઝ અદા કરી રહ્યા હતા. ત્યારે અચાનક કેટલાક અસામાજિક તત્વો તેમના ઉપર હમલો કરી દીધો હતો. તેવામાં આ એક વિદ્યાર્થી જે તુર્કેમેનિસ્તાનનો છે તેને ગંભીર રીતે ધાયલ થયો હતો. અને શનિવાર રાત્રના તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને બુધવારે પરીક્ષાની તૈયારી કરવાની ચૂક ગયો હતો. અને અને તે પરીક્ષા આપવાની હોશમાં પણ હતો નહી. તેથી તે બુધવારે ચાલુ થઈ રહેલી પરીક્ષા આપવામાં તે ચૂકી ગયો હતો.