Categories
India

જાણો શું છે CAA?

Views: 25
0 0

Read Time:1 Minute, 22 Second

જાણો શું છે CAA?

● બહારના દેશોમાંથી ભારત આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો છે CAA

● પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમોને ભારતની નાગરિકતા મળી શકશે

● હિંદુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓની નાગરિકતા માટેનો કાયદો

● આ કાયદા હેઠળ એ લોકો ગેરકાયદે પ્રવાસી છે જેઓ ભારતમાં પાસપોર્ટ અને વિઝા વગર રહે છે

● શરણાર્થીઓને ભારતની નાગરિકતા માટે ઓનલાઈન અરજી કરવી ફરજિયાત

● શરણાર્થી અરજદારે જણાવવું પડશે કે તેણે ભારતમાં કયા વર્ષમાં આશરો મેળવ્યો હતો

● શરણાર્થી અરજદારો પાસેથી કોઈ પુરાવા માગવામાં નહીં આવે

● તમામ શરણાર્થીઓએ ફક્ત અરજી કરશે અને ગૃહ મંત્રાલય તપાસ કરીને નાગરિકતા આપશે

● સામાન્ય રીતે ભારતમાં ઓછામાં ઓછાં 11 વર્ષ રહેનારને જ નાગરિકતા આપવાનો નિયમ છે

● CAA આવતાં 3 દેશોના બિન મુસ્લિમોને ભારતમાં 6 વર્ષ થયાં હોય તો પણ નાગરિકતા મળી જશે

● ભારતના નાગરિકોને કોઈ પણ રીતે પ્રભાવિત નથી કરતો CAA કાનૂન.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *