Read Time:56 Second
પીએમ મોદી 12 માર્ચે સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે પીએમ નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદમાં સાબરમતી ગાંધી આશ્રમના ₹1,200 કરોડના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે તેમજ અમદાવાદ-મુંબઈ વંદે ભારત અને ભૂજ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલ, ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ, ગુડ શેડ અને જન ઔષધી કેન્દ્રનું પણ લોકાર્પણ કરશે. પીએમ મોદી સાબરમતી આશ્રમમાં જનસભાને સંબોધીને ધોલેરા કાર્યક્રમમાં હાજરી આપશે.
![Avatar](https://gooddaygujaratnews.com/wp-content/uploads/2023/12/1702456868095-scaled.jpg)