0
0
Read Time:34 Second
ખાખીએ યુવકનો જીવ બચાવ્યો કેનાલમાં ઝંપલાવીને જીવન ટૂંકાવવા આવેલા યુવકને સોલા પોલીસ કર્મીઓએ બચાવ્યો હતો. ઝુંડાલ પાસેની કેનાલમાં આત્મહત્યા કરવા જઈ રહેલા યુવકને બચાવી લેવાયો હતો. યુવક કેનાલમાં કૂદે તે પહેલા જ પોલીસે પોતાની સતર્કતાથી યુવકને પકડી બહાર લાવી હતી. પોલીસની આ કામગીરીના ખૂબ જ વખાણ થયા છે.