ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી ગણનાપાત્રપ્રોહીબીશનનો ગુનો શોધી કાઢતી કાગડાપીઠ પોલીસ અમદાવાદ શહેરમાં દારૂ-જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૨ સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૬ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી “કે” ડીવીઝન સાહેબ નાઓ તરફથી અવાર નવાર પ્રોહી/જુગાર ની પ્રવૃતિ શોધવા સુચના આપેલ હોય જે સુચના આધારે સીનીયર પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.સી.ઝાલા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન તથા સુચના મુજબ તા.૦૫/૦૩/૨૦૨૪ ના સવારના કલાક-૦૨/૧૦ વાગે સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. વી.બી.ચૌહાણ તથા સર્વેલન્સ સ્કોર્ડના સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન અ.પો.કો. કૃણાલભાઈ દિનેશભાઈ બ.નં.૪૬૬૦ તથા પો.કો મહાદેવભાઈ રણછોડભાઈ બ.નં-૩૯૩૯ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે “મગનલાલ ત્રીભોવનદાસની ચાલી આરોપીના મકાન આગળ ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલબંધ ક્વોટર જે તમામ ક્વોટર ઉપર Officer’s Choice CLASSIC WHISKY FOR SALE IN RAJASTHAN ONLY 180 ML લખેલ જે કુલ નંગ-૧૮૮ જેની કિ.રૂ.૨૦,૬૮૦/- ગણાય તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલબંધ બોટલો જેના ઉપર અંગ્રેજીમા Officer.s Choice CLASSIC WHISKY FOR SALE IN RAJASTHAN ONLY 375 ML વિગેરે લખાણ લખેલ જે કુલ નંગ-૨૪ બોટલની કુલ્લે કિં.રૂ.૫૪૦૦/- ગણાય તથા ભારતીય બનાવટની विद्देशी भीथरना टीन पर अंग्रेमा KINGFISHER SUPER STRONG PREMIUM BEER, ALCOHOL CONTENT ABOVE 5% v/v UPTO 8% V/V NET CONTENT 500 ml વિગેરે લખાણ લખેલ છે જે નંગ-૪૮ ટીનના બીયર ની કુલ કિ.રૂ.૫૭૬૦/- જે ઈગ્લીશ ની બોટલ તથા બિયર ટીન કુલ્લે રૂ.૩૪,૮૪૦/-ની મત્તાના મુદ્દામાલ તથા એક ઓપો કંપનીનો મોબાઈલ જેની કિ.રૂ.૩૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ૩૪,૮૪૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ સદરી ઇસમ તપાસમા મળી આવેલ તેના વિરૂધ્ધમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં- ૧૧૧૯૧૦૨૫૨૪૦૧૩૮/૨૦૨૪ ધી પ્રોહી કલમ-૬૫(એ)(ઇ),૧૧૬(બી),૮૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશનો કેસ કરી પ્રસંશનિય કામગીરી કરેલ છે. તા-૦૫/૦૩/૨૦૨૪
કબ્જે કરેલ મુદામાલ(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા ક્વાટર તથા બીયરના ટીન મળી કુલ નંગ-૨૬૦ કિ.રૂ.૩૧,૮૪૦/- તથા એક ઓપો નો મોબાઈલ ફોન જેની કિ.રૂ.૩૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ. રૂ.૩૪,૮૪૦/- ની મતાનો
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) પોલીસ સબ ઇન્સપેક્ટર વી.બી.ચૌહાણબાતમી મેળવનાર
(૨) હે.કો સંજયકુમાર દશરથભાઈ
(૩) હે.કો મો.સાહીલ શબ્બીરમિયા
(૩) પો.કો હર્ષકુમાર રમેશભાઈ
(૪) લોકરક્ષક. પ્રવિણભાઈ વિરચંદભાઈ
(૫) પો.કો. કલ્પેશકુમાર કાનજીભાઈ
(૬ )પો.કો. કૃણાલભાઈ દિનેશભાઈ.
( ૭,)પો.કો. મહાદેવભાઈ રણછોડભાઈ
પકડાયેલ આરોપીનુ નામ
(૧) મોઇન મહેબુબખાન તાલુકદાર ઉવ.૩૨ રહેવાસી- મગનલાલ ત્રીભોવનદાસ ની ચાલી, એસ.ટી. ની ગલી, રામપુર, અમદાવાદ શહેર
પકડવાના બાકી આરોપીનુ નામ વૉટેડ- (૨) એઝાઝ રહે- મહેસાણા ની આસપાસ જેના પુરા નામ સરનામાની ખબર નથી