1
0
Read Time:47 Second
અમદાવાદમાં ચાલુ રિક્ષામાં લટકી 2 શખ્સોએ છરી બતાવી, વીડિયો થયો વાઇરલ અમદાવાદના નિરાંત ચાર રસ્તા પર સર્પાકાર રિક્ષા ચલાવી પાછળ બેઠેલા 2 શખ્સો રિક્ષામાં લટકી છરી બતાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયો સામે આવતા ટ્રાફિક પોલીસે અમરાઈવાડીમાં રહેતા 19 વર્ષીય રિક્ષાચાલક ઉદય ગોસ્વામી અને રિક્ષામાં બેઠેલા અન્ય 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે રિક્ષા કબ્જે કરી આગળની તપાસ શરૂ કરી છે.
વધુ વિગત માટે