Categories
Rajkot

રાજકોટના યુવકે વીડિયોમાં પીએસઆઈએ ખોટા દારૂના કેસમાં ફસાવી ₹10 લાખ માંગ્યા હોવાનો આક્ષેપ કરી આપઘાત કર્યો

0 0
Read Time:48 Second

રાજકોટના યુવકે વીડિયોમાં પીએસઆઈએ ખોટા દારૂના કેસમાં ફસાવી ₹10 લાખ માંગ્યા હોવાનો આક્ષેપ કરી આપઘાત કર્યો રાજકોટના દિપક સુથારે વીડિયો બનાવી વિરમગામના પીએસઆઈ હિતેન્દ્ર પટેલ પર દારૂના કેસમાં ફસાવી પૈસા માંગતા હોવાનો આરોપ લગાવી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. વીડિયોમાં દિપકે કહ્યું, “4 માસ પહેલા પટેલ સાહેબે દારૂના કેસમાં મારી પાસેથી ₹3 લાખ લઈ મને જેલમાં મોકલ્યો હતો. અન્ય દારૂના કેસમાં પણ ખોટી રીતે મને ફસાવી મારી પાસેથી ₹10 લાખ માંગતા હું આપઘાત કરૂ છું.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

રાજકોટની મહિલાએ પીએમ મોદીને ગાંઠિયા-જલેબી ખાવા નિમંત્રણ આપ્યું,

0 0
Read Time:53 Second

રાજકોટની મહિલાએ પીએમ મોદીને ગાંઠિયા-જલેબી ખાવા નિમંત્રણ આપ્યું,

પીએમએ કહ્યું, નિમંત્રણ આપ્યું એ જ મોટી વાતગુજરાતમાં શનિવારે 1.34 લાખ આવાસોના ઈ-લોકાર્પણ પ્રસંગે રાજકોટના લાભાર્થી રેખાબેન ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંવાદ દરમિયાન તેમને રાજકોટમાં ચા પીવા અને ગાંઠિયા-જલેબી ખાવા માટે આમંત્રણ આપ્યું. જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, “રાજકોટ હવે કયાં બોલાવે છે. ન ગાંઠિયા ખવડાવે છે, ન પેંડા ખવડાવે છે. તમે નિમંત્રણ આપ્યું એ જ મારા માટે ખૂબ મોટી વાત છે.”

રિપોર્ટર ઇલા મારું રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

રાજકોટમાં વિદ્યુત સહાયકની ભરતીની માંગ સાથે ધરણાં પર બેઠલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી

0 0
Read Time:53 Second

રાજકોટમાં વિદ્યુત સહાયકની ભરતીની માંગ સાથે ધરણાં પર બેઠલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી

રાજકોટમાં વિદ્યુત સહાયકની ભરતીની માંગ સાથે પીજીવીસીએલ કચેરી સામે ધરણાં પર બેઠેલા ઉમેદવારો અને NSUI કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતે જણાવ્યું કે, “ભાજપ સરકારના ઈશારે પોલીસે ઉમેદવારોની માંગને દબાવી દીધી છે.” ઉલ્લેખનીય છે કે, 300 ઉમેદવારો દ્વારા સોમવારે આંદોલનના પાંચમાં દિવસે ભગવાન રામનો ફોટો બતાવી વિરોધ કરવામાં આવ્યો, જેમાં કોંગ્રેસના નેતા જોડાયાં હતા.

રિપોર્ટર ઇલા મારું રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

રાજકોટમાં ટેન્કરના ટાયર નીચે આવી જતા પિતા-પુત્રનું ઘટનાસ્થળે મોત થયું, CCTV ફૂટેજ સામે આવ્યાં

0 0
Read Time:50 Second

રાજકોટમાં ટેન્કરના ટાયર નીચે આવી જતા પિતા-પુત્રનું ઘટનાસ્થળે મોત થયું, CCTV ફૂટેજ સામે આવ્યાં રાજકોટના સંતકબીર રોડ પર ટેન્કરના ટાયર નીચે આવી જતા બાઈક સવાર શૈલેષભાઈ પરમાર અને તેમના પુત્ર અજય પરમારનું ઘટનાસ્થળે મોત થયું છે, આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. રસ્તામાં પડેલા ખાડા અને નજીકથી પસાર થતા રાહદારીથી બચવા જતા પિતા-પુત્ર ટેન્કરના ટાયર નીચે આવી જતાં અકસ્માત સર્જાયો છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે.

રિપોર્ટર ઇલા મારું રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

રાજકોટમાં મહિલાએ પોતાની 9 મહિનાની દિકરીને એસિડ પીવડાવી પોતે પણ એસિડ પી લીધું,

0 0
Read Time:52 Second

રાજકોટમાં મહિલાએ પોતાની 9 મહિનાની દિકરીને એસિડ પીવડાવી પોતે પણ એસિડ પી લીધું, મહિલાનું મોતરાજકોટ જિલ્લાના ઉપલેટાના ભીમોરા ગામમાં મહિલાએ પોતાની 9 મહિનાની દિકરીને એસિડ પીવડાવી પોતે પણ એસિડ પી લેતા મહિલાનું મોત થયું છે. દિકરીની હાલત વધુ ગંભીર થતા સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. મહિલાના પતિ જગાભાઈ મકવાણાએ ફરિયાદમાં કહ્યું, “મારી પત્ની મનિષાએ આવેશમાં આવી પોતે એસિડ પી મારી દિકરી ધાર્મીને પણ મારી નાખવાના ઇરાદે એસિડ પીવડાવી દિધું છે.”

રિપોર્ટર ઇલા મારું રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Breaking news Rajkot

રાજકોટના માણેકવાડા ગામમાં જુગાર રમતા 18 શખ્સ સહીત ₹94.33 લાખનો મુદ્દામાલ ઝડપાયો

0 0
Read Time:54 Second

રાજકોટના માણેકવાડા ગામમાં જુગાર રમતા 18 શખ્સ સહીત ₹94.33 લાખનો મુદ્દામાલ ઝડપાયો

રાજકોટના માણેકવાડા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેન્દ્રસિંહ જાડેજાના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 શખ્સ સહીત ₹94.33 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જ્યારે 2 શખ્સ ફરાર થઇ ગયા છે. મહેન્દ્રસિંહ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા 12 પેકેટ ગંજીપાના, ₹15 લાખ રોકડ, 23 મોબાઈલ અને ₹77 લાખના 6 વાહનો તેમજ વિદેશી દારૂ-બીયરના ટીન મળી આવ્યા છે.

બ્યુરો રિપોર્ટ ઇલા મારું રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
Categories
Crime Rajkot

રાજકોટ શહેર ના પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશન ના હેડ કોનસ્ટેબલ કલ્પેશભાઈ ચાવડા લાંચ લેતા ઝડપાયા

0 0
Read Time:44 Second

ફરીયાદીના દીકરા વિરુધ્ધ પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહન ચોરીના ગુનામાં કાગળો હળવા કરવાના તથા હેરાન નહિ કરવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂ.૧૦,૦૦૦/- ની માગણી કરી રક્ઝકના અંતે રૂ.૮૦૦૦/- આપવાનો વાયદો થયેલ જે રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદી ની જાહેર કરેલ ફરિયાદ આધારે આજરોજ પંચો રૂબરૂ લાંચના છટકાનું આયોજન કરતા રાજકોટ શહેર ના પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશન ના હેડ કોનસ્ટેબલ કલ્પેશભાઈ ચાવડા લાંચ લેતા ઝડપાયા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

રાજકોટ મા જસદણ નજીક આવેલ કાળાસર ગામ નજીક કોથડા માંથી કોવાઈ ગયેલી લાસ મળતા, હત્યા કરી હોય તેવી પોલીસ ને શંકા ?

1 0
Read Time:2 Minute, 5 Second

જસદણ નજીક આવેલ કાળાસર ગામ જવાના રસ્તાની સાઈડમા થી કોહવાઈ ગયેલી હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. આ પુરુષની અન્ય જગ્યાએ હત્યા કરી તેની લાશને કો થળામાં પેક કરી અહી ફેંકી ગયા હોવાનું જસદણ પોલીસે પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું છે. જસદણ પોલીસે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી કાર્ય વાહી હાથ ધરી છે.

હડમતિયા ગામની વ્યક્તિએ પોલીસને જાણ કરી જસદણના ખાંડા હડમતિયા ગામના કેશુભાઈ પોપટભાઈ બાવળિયા એ જસદણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી જણાવ્યું હતું ક જસદણથી કાળાસર જવાના રસ્તાની સાઈડમાં આવેલા ળિયામાં એક લાશ પડી છે. આ ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ ઉપર જઈ તપાસ કરતા ફોર્મલ બ્ લ્યુ કલરનું પેન્ટ અને બ્લ્યુ કલરનું ટીશર્ટ પહે રેલા અજાણ્યા પુરુષની અત્યંત કોહવાઈ ગયેલી અને જીવાતોથી ખદબદતી દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી.શરીર પર અમુક જગ્યાએ જ ચામડી બચી પોલીસને મળી આવેલી અજાણ્યા પુરુષની લાશમાં તેની ખોપરી, બન્ને હાથ અને બીજાં અંગો જીવાત ખાઈ ગઈ હોવાનું યું હતું. પુરુષની લાશ ઉપરથી તેની ઉંમરનો પણ પ્રાથમિક અંદાજ લગાવી શકાય તેવી હાલત નથી. શરીર ઉપર હાલ અમુક જગ્યાએ જ ચામડી બચી છે. શંકાસ્પદ હાલતમાં મળી આવેલા અજાણ્યા પુરુષની કોઈએ હત્યા કરી છે કે પછી બીજા કોઈ કારણસર આ ઘટના બ ની છે તે હાલ તપાસનો વિષય બની ગયો છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Rajkot

સગી સાળી ની દીકરી સાથે ના પ્રેમપ્રકરણમા પત્ની,સસરા અને સાળા એ મળીને દેવકરણ ને મોત ને ઘાટ ઉતારી દીધો.

0 0
Read Time:7 Minute, 58 Second

કહે છે કે પ્રેમ આંધળો હોય છે.. ક્યારે ક્યાં મળી જાય એનો ખ્યાલ રહેતો નથી. ઘણીવાર આ પ્રેમ જીવ પણ લઇ જાય છે. આવા બનાવો દિન-પ્રતિદિન સામે આવી રહ્યા છે. માત્ર ચોટીલા પંથકમાં જ છેલ્લા દોઢ મહિનામાં પ્ રેમપ્રકરણમાં ત્રણ ઘાતકી હત્યાના બનાવો સામે આવ્યા છે. એમાં એક બનાવ એવો છે જે જાણીને તમારા પગ તળેથી જમીન સરકી જશે..એક યુવાનને તેની સગી સાળીની દીકરી જ .. આવો જાણીએ સમગ્ર પ્રકરણ કે યુવકને કઇ રીતે સગી સાળીની દીકરી જોડે પ્રેમ પાંગર્યો , કંઇ રીતે બંને ભાગ્યાં, સાળા અને સસરાએ મોતને ઘાટ ઉતાર્યો…

ને પોલીસને ફોન આવ્યો- ‘એક લાશ પડી છે’ આ ઘટના છે આ ગત 16મી તારીખ અને મંગળવારની…છે લોહીલુહાણ હાલતમાં એક મૃતદેહ જૂના રેલવેના પાટા નજીક પડ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો મૃતદેહ જોઇને ચોંકી ઊઠી કારણ કે એની હાલત એવી હતી કે એક નજરે જોઇ પણ ન શકાય. મૃતદેહની છાતીના ભાગે એક ટેટૂ હતું જેમાં લખેલુ હતું- ‘કમલેશ’ અને હાથ પર દિલના ટેટૂમાં ‘D J’ લખેલુ હતું. આના સિવાય બીજું કંઇ જ નહીં… ¿? પોલીસ સામે ઘણા સવાલો હતા, જે તમામ પાસાં પોલીસને ઉકેલવાનાં હતાં અને પોલીસે ગણતરીના કલાકોમાં ઉ કેલી પણ નાખ્યાં..

આ ઘટનામાં બે પાસાં છે, પહેલું કે પોલીસે જાણ કર્ યા બાદ મૃતક યુવકની માતા પોલીસ મથકે યુવકની, સાળા અને સસરા સામે ફરિયાદ નોંધાવે છે. બીજી જેમાં મૃતક યુવકનો ભાઇ કહે છે કે આ હત્યા પ્ રિ-પ્લાન કરવામાં આવી છે.. અંતે હકીકત શું છે? એ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે મૃતકની માતાએ નોંધ DySP સી.પી.મુંધવ ા અને મૃતક યુવાનના ભાઇ સાથે વાતચીત કરી હતી.

સૌપ્રથમ જાણીએ કે પોલીસે કંઇ રીતે મૃતદેહની ઓળખ કરી પોલીસ લોહીલુહાણ મૃતદેહ પર પહોંચી તો ટેટૂ જ ોયા એટલે પહેલો ક્લુ ત્યાં જ મળી ગયો. જેથી પોલીસે મૃતદેહના ફોટો પાડીને સોશિયલ મીડિ યામાં વાઇરલ કર્યા. જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં જાણ થઇ ગઇ કે આ મૃતદેહ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના દેવકરણ ઉર્ફે દેવરાજ બાબુભાઇ વિકાણી (દેવીપૂજક) ની છે. જેથી પોલીસે પરિવારજનોને જાણ કરી કે દેવકરણનો મ ૃતદેહ મળ્યો છે. તમે ચોટીલા પોલીસ મથકે આવી જાઓ. જેથી મૃતક યુવકની માતા-ભાઇ સહિતના લોકો ચોટીલા પોલીસ મથકે જવા રવાના થયાં. મૃતકના ભાઇએ પ્રમાણે ‘અ (મે પોલીસ મથકે પહોંચ્યાં ત્યાં નામ બદલ્યું છે)એ પોલીસને જણાવી રાખ્યું હતું કે, દેવકરણની હત્યા તેના નાના, બે મામા અને માસીએ મળીને કરી છે, જેથી પોલીસે ચારેયને ઝડપી લીધાં હતાં. જ્યારે મૃતકની માતાએ ફરિયાદમાં, અમે પોલીસ મથકે જવા

આ ઘટનામાં બે પાસાં છે, પહેલું કે પોલીસે જાણ કર્ યા બાદ મૃતક યુવકની માતા પોલીસ મથકે યુવકની, સાળા અને સસરા સામે ફરિયાદ નોંધાવે છે. બીજી જેમાં મૃતક યુવકનો ભાઇ કહે છે કે આ હત્યા પ્ રિ-પ્લાન કરવામાં આવી છે.. અંતે હકીકત શું છે? એ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે મૃતકની માતાએ નોંધ DySP સી.પી.મુંધવન અને મૃતક યુવાનના ભાઇ સાથે વાતચીત કરી હતી.

સૌપ્રથમ જાણીએ કે પોલીસે કંઇ રીતે મૃતદેહની ઓળખ કરી પોલીસ લોહીલુહાણ મૃતદેહ પર પહોંચી તો ટેટૂ જોયા એટલે પહેલો ક્લુ ત્યાં જ મળી ગયો. જેથી પોલીસે મૃતદેહના ફોટો પાડીને સોશિયલ મીડિ યામાં વાઇરલ કર્યા. જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં જાણ થઇ ગઇ કે આ મૃતદેહ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના દેવકરણ ઉર્ફે દેવરાજ બાબુભાઇ વિકાણી (દેવીપૂજક) ની છે. જેથી પોલીસે પરિવારજનોને જાણ કરી કે દેવકરણનો મૃત્દેહ મળ્યો છે. તમે ચોટીલા પોલીસ મથકે આવી જાઓ. જેથી મૃતક યુવકની માતા-ભાઇ સહિતના લોકો ચોટીલા પોલીસ મથકે જવા રવાના થયાં. મૃતકના ભાઇએ દિવ્ય ભાસ્કરને જણાવ્યા પ્રમાણે ‘અ (મે પોલીસ મથકે પહોંચ્યાં ત્યાં નામ બદલ્યું છે)એ પોલીસને જણાવી રાખ્યું હતું કે, દેવકરણની હત્યા તેના નાના, બે મામા અને માસીએ મળીને કરી છે, જેથી પોલીસે ચારેયને ઝડપી લીધાં હતાં. જ્યારે મૃતકની માતાએ ફરિયાદમાં, અમે પોલીસ મથકે જવા

દેવકરણ આરતીને લઇને રાજકોટ ભાગી ગયો

ઘરેલુ કંકાસ ઊભો થતાં દેવકરણ પોતાની પત્ની ત્રણેય સંતાનોને તરછો ડીને સગી સાળીનીસાથે આજથી ચારેક મહિના અગાઉ રાજકોટ રહેવા જતો ર હે છે અને ત્યાં નાનું-મોટું કામ કરીને જીવન ગુજા રો કરે છે, પરંતુ સગી સાળીની દીકરીને લઇને જવું ને પત્નીને તરછોડવી.. આ વાત દેવકરણી પત્ની અને પરિવારજનોને આંખમાં કણાની જેમ ખૂંચે છે, પણ સમાજની દૃષ્ટિએ બધાં ચૂપ છે. આ વચ્ચે ગત 16મી તારીખે દેવકરણ આરતીને મૂકવા અને પોતાની પત્નીને તેડવા માટે માતાને કહીને સાસરીમા જાય છે

કણાની જેમ ખૂંચે છે, પણ સમાજની દૃષ્ટિએ બધાં ચૂપ છે.

આ વચ્ચે ગત 16મી તારીખે દેવકરણ આરતીને મૂકવા અને

પોતાની પત્નીને તેડવા માટે માતાને કહીને સાસરી માં જાય છે.

ને ઘડીના છઠ્ઠાભાગમાં જ દેવકરણને પતાવી ચોટીલા પહોંચતાં દેવકરણ અને આરતીને કોઇ કહે છે કે તમે ત્યાં ન જશો. બાકી તમને મારી નાખશે. આ દરમિયાન જ દેવકરણની પત્ની પૂરીબેન, સસરા વજા અ મરશીભાઇ તલસાણિયા, સાળો જાદવ વજાભાઇ તલસાણિયા અન ે બીજો સાળો રઘુ વજાભાઇ તલસાણિયા આવી જાય છે અને બોલાચાલી શરૂ થાય છે. આ બોલાચાલી એટલી ઉગ્ર બને છે કે ચારેય મળીને લોખંડ ની પાઇપ અને ધોકા લાકડી લઇને દેવકરણ પર છે અને ઘડીના છઠ્ઠાભાગમાં જ દેવકરણ મોતને ભેટે છે. આ તમામ ઘટના આરતી નજરે જુએ છે, એટલે પોતાને પણ મા રી નાખશે એવા ડરથી તે સંબંધીના ઘરે જતી રહે છે. આ તરફ દેવકરણની હત્યા કરીને ચારેય આરોપી મૃતદેહ ને જૂના રેલવેના પાટા નજીક ફેંકી દે છે, જ્યાં સ્ થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને લાશનું પંચનામું કરીને પીએમ માટે ખસેડે છે અને ઉપર જણાવ્યું એમ મૃતદેહ ની ઓળખ કરીને પરિવારજનોને જાણ કરે છે અને આરોપી ઓની ધરપકડ કરે છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %