Categories
Gandinagr

ગુજરાત પોલીસના કર્મચારીઓને વર્ધી પહેરીને REELS હવે બનાવી નહિ સકે પોલીસ જવાનો માટે નવા નિયમો

1 0
Read Time:1 Minute, 18 Second

ગુજરાત પોસિંઘમ બનીને Reels બનાવતા પોલીસ કર્મચારીઓને મોટો ઝટકો, ગુજરાત પોલીસમાં આવ્યા નવા નિયમો લીસના કર્મચારીઓને વર્ધી પહેરીને REELS બનાવવા પર પ્રતિબંધ, ગુજરાતનાં પોલીસ જવાનો માટે નવા નિયમો.

ગુજરાત રાજ્ય પોલીસનાવડા એ પોલીસ અધિકારી કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા ઉપયોગ માટેની પોલિસી જાહેર થઈ છે. પોલીસ અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વીડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે.

પોલીસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી આચાર સહિતા બહાર પાડવામાં આવી છે. અગાઉ બહાર પાડેલી આચારસંહિતામાં સમય સાથે ફેરફાર કરીને નવી આચાર સંહિતા બહાર પાડવાની પોલીસ વિભાગને ફરજ પડી છે. હવેથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોલીસ અધિકારી કે કર્મચારી સરકારની વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી નહીં કરી શકે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

લો બોલો હવે તો પોલીસ ને પણ મળવા લાગી ધમકી.

0 0
Read Time:1 Minute, 27 Second

લોકોના ઝગડાનું નિવારણ કરતી પોલીસને જ હવે ધમકી મળી રહી છે. અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને પાડોશીએ નજીવી બાબતમાં ધમકી આપી છે. જે મામલે પોલીસકર્મીએ વેજલપુર પોલીસ સ્ટેશનમા ં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસકર્મીએ ઘરમાં બુમો પાડવાની ના પાડી શહેરન ા વેજલપુરમાં રહેતા જયેશ સંઘવી વસ્ત્રાપુર પોલી સ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જયેશભાઈની સામે દિપક સોલંકી અને તેમનો પરિવાર ર હે છે. દિપકનો દીકરો ધ્રુવ તેના મિત્રો સાથે નાસ્તો બનાવતો હતો તે દરમિયાન બુમો પાડતા જયેશભ ાઇ ઘરમાં બુમો પાડવાની ના પાડી હતી.

દારૂ પીધેલી હાલતમાં ગંદી ગાળો આપવા લાગ્યો.દિવસે રાતે જયેશભાઇ તેમના પરિવાર સાથે હાજર હતા .ત્યારે દિપક સોલંકી દારૂ પીધેલી હાલતમાં જયેશભાઇ ના પરિવારને ગંદી ગાળો આપવા લાગ્યો હતો. દિકપનો દીકરો ધ્રુવ અને તેની પત્ની મધુ પણ આ ગયા હતા. ધ્રુવ અને મધુ પણ પરિવારને ગાળો આફવા લાગ્યા હતા

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %