Categories
Ahemdabad crime news

અમદાવાદ ના ચાંદખેડા આઇ.ઓ.સી રોડ પર સ્નેહપ્લાઝા ચાર રસ્તા પાસે સોના ગ્રુપ ટ્યુશન ના માલિક ની કરતૂત આવી સામે

0 1
Read Time:4 Minute, 17 Second

અમદવાદઃ ફરિયાદી ની ફરિયાદ અનુસાર ગઇ તા-૦૬/૦૯/૨૦૨૩ ના રોજ ફરિયાદી તેના પિતા સાથે ચાંદખેડા આઇ.ઓ.સી રોડ સ્નેહપ્લાઝા ચાર રસ્તા વિપુલ સ્વીટસની ઉપર આવેલ સોના ગ્રુપ ટ્યુશન પ્રકાશભાઇ સોલંકીના ત્યાં ધોરણ -૧૨ આર્ટસનુ ગ્રુપ ટ્યુશનમા વિદ્યાર્થી એ એડમીશન લીધેલ તેમજ સાથે ત્રણ વિષયમાં પર્સનલ ટ્યુશન પણ ચાલુ કરેલ જેમા ગ્રુપ ટ્યુશનનો સમય સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો તેમજ પર્સનલ ટ્યુશનનો સમય સવારના અગિયાર વાગ્યાથી બાર વાગ્યા સુધીનો છે અને આ ટયુશન બાબતે આ ફરિયાદી વિદ્યાર્થી એક દિવસ અગાઉ તેના પપ્પા સાથે સોના ગ્રુપ ટ્યુશન ના પ્રકાશભાઇ સોલંકી ને ટયુશન બાબતે મળવા ગયેલ ત્યારે પ્રકાશભાઇએ જણાવેલ કે હું રેકી અને હીલીંગ કરુ છુ જે શરીર ના સાત ચોઁ જાગ્રુત કરે છે ત્યારે આ સોના ગ્રુપ ટ્યુશન ના પ્રકાશભાઇ સોલંકી એ વિદ્યાર્થી ને માથા ઉપર તેમજ ગળાના ભાગે હાથ મુકી રેકી કરેલ અને આ તેજ દિવસે સાંજના છ વાગ્યાના સુમારે ગ્રુપ ટ્યુશનમા જવાનુ ચાલુ કરી દિધેલ અને બીજા દિવેસ જન્માષ્ઠમી હોય ટુશનમા રજા હતી.

આરોપી :: પ્રકાશભાઇ સોલંકી

આજરોજ સવારના અગિયાર વાગ્યાના સ્નેહપ્લાઝા ચાર રસ્તા સોના ગ્રુપ ટ્યુશન માટે દિકરી ના પિતા મુકવા આવેલ ત્યારે પ્રકાશભાઇ સોલંકી હાજર હતા નહિ જેથી આ ત્યા બીજું ગ્રુપ ટ્યુશન ચાલતુ હોય હું ત્યા બેસેલ બાદ દસેક મીનીટ પછી આ પ્રકાશભાઇ સોલંકી આવી ગયેલ અને તેઓએ વિદ્યાર્થી ને ઓફીસમા બોલાવેલ જેથી અને ટયુશનના ટાઇમ ટેબલ વિશે પુછતા તેઓએ વિદ્યાર્થી ને ઓફીસમા બેસીને વાત કરવાનું જણાવેલ જેથી આ ફરીયાદી વિદ્યાર્થી તેમની ઓફીસમા ગયેલ અને ત્યા બેસેલ ત્યારે આ પ્રકાશભાઇ વિદ્યાર્થી જણાવેલ કે “તુમ મુજે અપના ફ્રેન્ડ સમજો પર્સનલ સે પર્સનલ બાત શેર કર શકતી હો” તેમ કહેતા તેઓને ટાઇમ ટેબલ લખાવવાનુ કહેલ અને વિદ્યાર્થી પર્સનલ વાતો વિશે પુછવાનુ ચાલુ કરેલ અને પ્રકાશભાઇ એ જણાવેલ કે “આજ મે ફીરસે રેકી દે રહા હું” તેમ કહી ફરિયાદી ના માથા ઉપર હાથ મુકી કોઇ મંત્ર બોલવા લાગેલ બાદ અચાનક જ પ્રકાશભાઇએ ફરિયાદી મરજી વિરુધ્ધ ડ્રેસના ગળાના ભાગેથી હાથ નાખી છાતી દબાવવા લાગેલ અને માથાના ભાગે બે વાર કીસ કરી બાહોમા લઇ લીધેલ અને વાંરવાર હાથ પકડી આપણે દોસ્ત છીએ તેમ કહેવા લાગેલ અને ફરિયાદી ને જણાવેલ કે મારે તારા કપડા કાઢી બરાબર ચેક કરવુ પડશે તેમ કહી ફરિયાદી બીજા રૂમમા આવવાનું કહેલ જેથી ફરિયાદી એ ના પાડી દિધેલ ત્યારે ફરીથી તે ને ફરીયાદી નો હાથ પકડી આપણે દોસ્ત છીએ આ વાતની જાણવી
આમ તમામ હકીકત આ પીડિત વિદ્યાર્થી એ તેના પિતા ને જણાવી અને ચાંદખેડા પોલીસ સ્ટેશન માં આ સોના ગ્રુપ ટ્યુશન ના પ્રકાશભાઇ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે ચાંદખેડા પોલીસ આ આરોપી ને પકડી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી

Happy
Happy
0 %
Sad
Sad
29 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
71 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા

0 0
Read Time:2 Minute, 2 Second

અમદાવાદ શહેરના નવા નરોડા ખાતે આવેલ 108 ના કાર્યાલયની સામે ગઈકાલ રાત્રે અનુસૂચિત જાતિની વાલ્મિકી સમાજની દીકરીની તિક્ષણ હથિયાર મારી હત્યા કરવામાં આવેલ છે, હત્યા કોણે અને શા માટે કરી તે હજુ બહાર આવેલ નથી, પોલીસ શંકાના ડાયરામાં રહેલ સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરી રહી છે

અનુસૂચિત જાતિ (વાલ્મિકી) સમાજની દીકરી સફાઈ કામ કરવા સ્વપ્નિલ કોમ્પલેક્ષ 108 રોડ નવા નરોડા અમદાવાદ ખાતે ઘણા સમયથી સફાઈ કામ કરીને પોતાના પરિવાર અને બાળકોનું તેમજ જેઠ જેઠાણી 100%અપંગ હોવાથી સમગ્ર ઘર પરિવારનું ભરણ પોષણ કરતા હતા.**જેની હત્યા કરવામાં આવેલ છે તે દીકરી આ કોમ્પલેક્ષમા નિયમિત સાફ સફાઇનું કામ કરતી હતી. અંત્યંત દુઃખદ ઘટનાની મળતી માહિતી મુજબ તારીખ.18/07/2023/ના રોજ કોઈ અજાણ્યા અસામાજિક અને લુખ્ખા તત્વો દ્વારા આ સફાઈ કામદાર તરીકે કામ કરતી દીકરીને ઢોર માર મારી હત્યા કરેલ છે.

દીકરીની હત્યાના સમાચાર મળતા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને આ અનુસૂચિત જાતિ સમાજની સફાઇ કામદાર દીકરીને ન્યાય મળે તે માટે અને આ ગુનામાં સંડોવાયેલ નરાધમોને ફાસી તથા કડકમા કડક સજા મળે તેવી માગણી સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.**હાલ દીકરીની ડેડ બોડી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પોસ્ટ મોર્ટમ માટે પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાના આપઘાતનો મામલો સામે આવ્યો છે

0 0
Read Time:1 Minute, 17 Second

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મહિલાના આપઘાતનો મામલો સામે આવ્યો છે. ચાંદખેડામાં આવેલા આરાધ્યા હોમસ ખાતે રહેતા એક મહિલાએ આપઘાત કર્યો છે. ગઈકાલ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પોતાના જ ઘરના બેડરૂમમાં પાંખે લટકીને મહિલાએ આત્મહત્યા કરી છે. જેને લઇને સોસાયટીના તમામ રહીશોને જાણ થતાં સોસાયટીના લોકો પણ ભેગા થયા હતા.

સમગ્ર મામલાની જાણ ચાંદખેડા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને સાથે જ ઘટના સ્થળની મુલાકાત લઈ પરિવારના સભ્યો અને સાથે જ કેટલાક સંબંધીઓની પૂછપરછ પણ કરો હતી.

પોલીસનો તપાસ બાદ પોલીસ દ્વારા ડેડબોડીને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યું હતી.

પરિવારના અન્ય સભ્યોને મામલાની જાણ થતાં તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મહિલાના આપઘાતનું કારણ હજુ અકબંધ છે.
પરંતુ સ્થાનિક પોલીસ પોતાની કાર્યવાહી સાથે જ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સામે કરાયેલી રાહત-બચાવ કામગીરીની મોડી સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી•

1 0
Read Time:5 Minute, 37 Second

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સામે કરાયેલી રાહત-બચાવ કામગીરીની મોડી સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી• સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ એક લાખથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર• અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવનાઓ સામે સંબંધિત જિલ્લા તંત્રની પૂર્વ તૈયારીઓની કરી સમીક્ષા•

વાવાઝોડાની સ્થિતિ પૂરી થયા બાદ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા તંત્રને તૈયાર રહેવા સૂચના મુખ્યમંત્રી શ્રી એ સંભવિત અતિ પ્રભાવિત કચ્છ અને દ્વારકાના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો****ગુજરાત પર તોળાઈ રહેલા ‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત તીવ્ર અસરો સામે સંભવિત અસરગ્રસ્ત ૮ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જિલ્લા તંત્ર વાહકો સાથે યોજેલી બેઠકની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીને જણાવ્યુ કે વાવાઝોડાની અસર પૂર્ણ થાય કે તરત જ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા કલેકટરોને સૂચના આપી છે. અસરગ્રસ્તોને કેશડોલ, ઘરવખરી, ઝૂપડાં સહાય, પશુ સહાય જેવી સહાય પૂરી પાડવાની તૈયારી કરવા પણ તંત્રને સૂચના આપી હતી. તેમણે કહ્યું કે સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

ઘાયલ પશુઓને તત્કાલ યોગ્ય સારવાર મળી રહે તથા પશુ મૃતદેહોના યોગ્ય નિકાલની વ્યસ્થા કરવા પણ તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે.પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે પડી ગયેલા વૃક્ષોને ખસેડવાની કામગીરી અને વીજ થાંભલાઓના સમારકામની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેની જાણકારી પણ મુખ્ય મંત્રી શ્રી ને આપવામાં આવી હતી. આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, દ્વારિકા, જામનગર, મોરબી અને જૂનાગઢમાં ઝાડ પડી જવા અને વરસાદને કારણે કેટલાક ગામોમાં વીજ પુરવઠાને અસર પડી છે તે પુર્વવત કરવા ઊર્જા વિભાગે પુરતી વ્યવસ્થા કરી દીધી છે.મુખ્યમંત્રીશ્રીએ આ વાવાઝોડાની અસરો જે બે જિલ્લામાં વર્તાવાની શરુ થઈ ગઈ છે તે દ્વારકા અને કચ્છના જિલ્લાના કલેક્ટરો સાથે મોબાઈલ ફોનથી વાત કરીને છેલ્લામાં છેલ્લી પરિસ્થતિની વિગતો મેળવી હતી. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ એક લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે તેની વિગતો પણ આપી હતી. કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક સુશ્રી મોહંતીના જણાવ્યાનુસાર બિપરજોય વાવાઝોડું આજ રાત્રે કચ્છના જખૌ ખાતે ટકરાશે. આ વાવાઝોડા ને પગલે ૧૬ બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં આગામી એક બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સંભાવનાને પગલે આ બે જિલ્લાના વહીવટી તંત્રને જરૂરી વ્યવસ્થાઓ સાથે સતર્ક રહીને દર કલાકે સ્ટેટ કંટ્રોલ રૂમને વિગતો પુરી પાડવા સૂચનાઓ આપવામાં આવી છે એટલું જ નહિ

પાટણ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારના એક હજાર જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમ મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય મંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રીઓ સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

અમદાવાદમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે, પિતાએ પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારયો

0 0
Read Time:1 Minute, 24 Second

અમદાવાદમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે.

નરાધમ પિતાએ પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારતો રહ્યો હતો. સગા હેવાન પિતાએ તેની 20 વર્ષની દીકરી સાથે શારીરિક સંબંધ બાંઘ્યો અને આ હેવાન છેલ્લા ચાર વર્ષથી તેની સાથે બળાત્કાર ગુજારતો રહ્યો. જ્યારે પીડિત દીકરી તેના હેવાન પિતાને ના કહેતી ત્યારે ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપતો, અહીં સુધી કે જ્યારે પીડિત દીકરી સંબંધ બાંધવાની ના પાડતી ત્યારે તેની નાની બહેનો સાથે પણ આ જ પ્રકારે બળાત્કાર ગુજારવાની ધમકી આપતો. બસ આ જ વાતનો ફાયદો લઈ તેનો પિતા અવારનવાર બળાત્કાર ગુજારતો રહ્યો. આ હેવાન પિતાએ હદ એટલી વટાવી કે દીકરીને લગ્ન બાદ પણ શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી, સગી બહેનોને હેવાન પિતા થી બચાવવા પુત્રીએ પોલીસની મદદ લઈ ફરિયાદ કરી અને હેવાન પિતાને વેજલપુર પોલીસે દબોચી લઈ વધુ તપાસ હાથધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

ખેડા જિલ્લા ના ડાકોર મા કેરલા સ્ટોરી ‘ જેવો કિસ્સો સામે આવ્યો છે,અબ્દુલ્લા એ યુવતી ને બ્લૅક મેલ કરતા,તેના ત્રાસ થી યુવતી એ આત્માહત્યા કરી

1 0
Read Time:5 Minute, 26 Second

12 ની દીકરીએ વિધર્મી યુવકના માનસિક આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસે આરોપી અબ્દુલા અકબરભાઈ મોમીન ના મના આરોપીની ધરપકડ કરી છે. આરોપી મૃતક એવી કોલેજીયન યુવતી સાથે વાતચીત કરતો હતો અને પ્રેમસંબંધમાં હતો. જોકે યુવતી અન્ય યુવક સાથે વાતચીત કરતી હોવાથી અબ્દુલ તેને ધાક ધમકી આપી ગાળો ભાંડતો હતો. ટાળીને યુવતીએ ગળેફાંસો ખાઈ આમહત્યા કરી હતી.

મૃ તક યુવતીના પિતા તથા ડાકોરના પી.આઈ. કેવલ ભીમાણી સાથે વાતચીત કરી હતી.

હું ડાકોર પોલીસ સ્ટેશન મા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું. હાલ હું ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવું અને મારા પરિવારમાં હું, મારી, પત્ની ના એક દીકરી સાથે રહું છું. મારી દીકરી આકૃતિ( નામ બદલ્યું છે) ઉંમર 22 વર્ષ હતી. મારી દીકરી ઓપો કંપનીનો મોબાઈલ વાપરતી હતી.11 de junio, 2023 10 મે 2023ના રોજ ડાકોરથી નીકળી અમારા વતન ગયા હતા. આ સમયે મારી દીકરી આકૃતિની પરીક્ષા ચાલતી હોવાથી તે લગ્નમાં આવી નહોતી અને ડાકોર જ રોકાઈ હતી. 12 jun 2023 રોજ સવારે 07:00 વાગ્યાની આજુબાજુ મારી ્નીએ દીકરી આકૃતિ સાથે ફોન ઉપર વાત કરી હતી. તે વખતે આકૃતિ કોલેજ જવા માટે તૈયાર થાય છે તેવી વાત તેણીએ કરી હતી અને ત્યારબાદ બપોરે જમી કે કેમ ? તે બાબતે અમે તેનોન કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. જેથી અમને લાગ્યું હતું કે પરીક્ષામાં બેઠી હશે . તેથી તેનો ફોન બંધ આવતો હશે.’ત્યાર બાદ સાંજે પણ અમે તેને ફોન કર્યો. જો કે આમછતાં આકૃતિનો ફોન બંધ આવતો હતો. જેથી રાતના 08:00 વાગ્યાની આજુબાજુ અમારા ઘરની ુમાં રહેતા પડોશી નીતાબેન(નામ બદલ્યું છે) ફોન કર ી આકૃતિ ફોન ઉપાડતી નથી, તમે વાત કરાવો તેમ મેં કહ ્યું હતું. જેથી નીતાબેને મને કહ્યું હતું કે દરવાજો બંધ છ ે અને આકૃતિ ઘરમાં છે. દરવાજો ખખડાવું છું તો તે ખોલતી નથી. મેં તેમને કહ્યું હતું કે બે-ચાર વાર ખખડાવ કદાચ સુઈ ગઈ હશે, તેની તબિયત ખરાબ છે.પરંતુ વારંવાર વાજો ખખડાવવા છતાં આકૃતિએ દરવાજો ખોલ્યો નહોતો. નીતાબેનને દરવાજો તોડી નાખવા માટે જણાવ્ યું હતું. થોડીવાર પછી કુસુમબેને (નામ બદલ્યું છે) મને ફોન કરી રડતા રડતા જણાવ્યું હતું કે અંદરના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો છે અને તેનું મૃત્યુ થઈ ગયું છે. જેથી આ વાત મારી પત્ની, મારા દીકરાઓ તથા અમારા ઘર ના માણસને કરી હતી. સમાચાર સાંભળીને મારી પત્ની બેભાન થઈ ગઈ હતી. હું તેને દવાખાને લઈ ગયો અને મારા કાકા તેમના કરા અને અમારા કુટુંબના માણસો ડાકોર જવા માટે કળ્યા હતા. તેમણે મારી દીકરી આકૃતિ કેમ અને કયા કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો તે બાબતે ડાકોર પોલીસ સ્ “.મારી દીકરી સાથે અબ્દુલ્લા નામનો છોકરો વાત કર 13 મેય 2023 ના રોજ વહેલી સવારે દીકરી આકૃતિની લાશ લઈને અમારા વતનમાં આવ્યા હતા અને અંતિમવિધિ કરી હતી. મારી દીકરી આકૃતિની અંતિમ વિધિ, મરણોત્તર વિધિ 18 મેય 2023 ના રોજ અમારા ઘરે યો હતો. મેં ઘરમાં તપાસ કરતાં મારી દીકરી આકૃતિનો લ ફોન મળી આવ્યો હતો. મેં તે ફોન જોતા આકૃતિ સાથે છેલ્લે 11 મે 2023 તથા 12 મે 2023 ના રોજ 83 ** ના નંબર પર એક નંબર પર લાંબી વાતચીત કરી હતી.આ તમામ વાતચીતનું કોલ રેકોર્ડિંગ થયું હોવાથી મેં રેકોર્ડિંગ મેં આ મોબાઈલ નંબર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર પર અબ્દુલ્લા નામનો કોઈ છોકરો વાત કરતો હોવાનું જા ણવા મળ્યું હતું.’

દીકરી આકૃતિને લલચાવી ફોસલાવીને પ્રેમસંબંધમા ફસાવી હોવાનું તથા મારી દીકરી આકૃતિને સચ્ચાઈ ની ખબર પડતાં આકૃતિએ અબ્દુલ્લા સાથે પ્રેમ તોડી નાખ્યો હતો. અબ્દુલ્લા સાથે મારી દીકરી કોઈ સંબંધ રાખવામાં આવતી ન હોવાથી આ સંબંધ તોડી નાંખ્યો હતો. જેની દાઝ રાખીને અબ્દુલ્લા નામનો છોકરો મારી કરીને છેલ્લા ઘણા દિવસોથી તેના મોબાઈલ ઉપર ફોન ક રી તથા નડિયાદ ખાતે રૂબરૂમાં મળી હેરાન રતો હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %