Categories
Amadavad

સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનના એન.ડી .પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી.

0 0
Read Time:1 Minute, 48 Second

પોલીસ કમિશનર શ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પો લીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ શહેર નાઓએ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને અંગેની કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય.

જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધા રે પો.સ.ઇ જે.બી.દેસાઇ, નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તાર ની પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત આધારે સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૨૦૦૩૨૩૦૦૬૭/૨૦૨૩ ધી એન .ડી.પી.એસ એકટ કલમ ૮(સી), ૨૧(સી) મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી શોયેબખાન ઉર્ફે જોન સાઓ બાજીદખા ન મલેક ઉ.વ.૨૫ ધંધો વેપાર રહે, માનં બી/પ, સના રો-હાઉ સ કાઝી મસ્જીદ ફતેહવાડી વેજલપુર અમદાવાદ શહેર નાને તા.૨૨/૦૫/૨૦૨૩ ના કલાક ૧૩/૫૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીને કાર્યવાહી માટે સાણંદ જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ (૧) પો.સ.ઇ.શ્રી જે.બી.દેસાઇ

(૨) અ.હે.કો. રશીદખાન સામતખાન

(૩) પો.કો. વનરાજસિંહ ભગવતસિંહ (૪) પો.કો પરેશભાઇ વાલજીભાઇ

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %