Categories
Amadavad

પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ રીઢા આરોપીને ભારતીય બનાવટના વિદે શી ચની સીલબંધ નાની-મોટી બોટલ નંગ-૬૦૦ કિ.રૂ.69960/ ના મુદામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ

0 0
Read Time:4 Minute, 38 Second

પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ રીઢા આરોપીને ભારતીય બનાવટના વિદે શી ચની સીલબંધ નાની-મોટી બોટલ નંગ-૬૦૦ કિ.રૂ. 69960/ના મુદામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચના સંયુકત પોલીસ ક મિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપ વામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમબ્ રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.જી.8 ટીમના પો.સ.ઈ.શ્રી કે.કે.ચૌહાણ તથા હે.કો.મહેન્દ્રસિહ ગુલાબસિંહ અને

હે.કો.રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ દ્વારા અમદાવ ાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં, મળેલ બાતમી

હકીકત આધારે મકાન નં. બી/૫૦, ક્રિષ્ના બંગ્લોઝ-૧, અશોક વિહાર સર્કલ પાસે , મોટેરા, ચાંદખેડા,

અમદાવાદ શહેર ખાતે રેડ કરી આરોપી સુનીલ ઉર્ફે રાજુ સ/ઓ પ્રતાપરાય સુંદરદાસ મતનાની ઉ.વ.૩૮

રહે.સદર નાને તા.૨૭/૦૫/૨૦૨૩ ના રોજ ઝડપી લીધેલ છે.

આરોપીના મકાનમાંથી (૧) WHITE LACE VODKA SABOR NARANJA ની કાચની બોટલ નંગ-૨૪ ૦. કિરૂ.૨૦૮૮૦/- (૨) GREEN LABLE THE RICH BLEND WHISHKY ની બોટલ નંગ-૨૪. કિરૂ .૧૦૯૨૦/- ગણાય. (૩) Verde Lable La rica mezcla Whishky ની કાચની બોટલ નંગ ૨૪૦ ૨૪૦. કિરૂ.૨૭૬૦૦/- (૪) OFICIALES ELECCIÓN DE WHISKY CLÁSICO ની કાચની બોટલ નંગ-૯૬. કિરૂ.૧૦૫૬૦/- મળી કુલ્લે કિરૂ. ૬૯૯૬૦ /-ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

આ મળી આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા અંગે અમદાવાદ શહેર ડી.સી.બી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ સી ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૧૫૦/૨૦૨૩ ધી ગુજરાત પ્રોહી . (ગુજરાત પ્રોહીબીશન સુધારા અધિનિયમ) ની કલમ ૬૫(એ)(ઈ),૮૧,૧૧૬(બી) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પો. સ.ઇ.શ્રી કે.કે.ચૌહાણ નાઓએ સંભાળી આરોપીને તા.૦૨/૦ ૬/ ૨૦૨૩ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ પર મેળવેલ છે .

અટક કરેલ આરોપીના ઘરમાંથી મળેલ આવેલ ભારતીય વટનો વિદેશી દારૂનો જથ્થો તેને રાજસ્થાનથી નામનો વ્યક્તિ આપી ગયેલ હોવાનું જણાવેલ છે. આરોપીનો ગુનાહીત ઇતિહાસ:

(૧) મહેમદાવાદ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ ર.નં ૦૧૬ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૬૫(એ)(ઈ). ૬૭(એ),૮૧,૯૯, ૧૧૬(બી) મુજબ

(૨) મહેમદાવાદ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ ર.નં ૦૧૬ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૬૫(એ)(ઈ), ૬૭(એ),૮૧,૯૯, ૧૧૬(બી) મ ુજબ

(૩) મહેમદાવાદ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ ર.નં ૦૧૭ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૬૫(એ)(ઈ). ૬૭(એ),૮૧,૯૯, ૧૧૬(બી) મુજબ

(૪) મહેમદાવાદ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ ર.નં ૦૧૭ પ્રોહી કલમ ૬૫(એ)(એ) મુજબ

(૫) મહેમદાવાદ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ ર.નં ૦૧૮ પ્રોહી કલમ ૬૫(ઈ), ૬૭(એ),૮૧,૯૯,

૧૧૬(બી) મુજબ

(૬) મહેમદાવાદ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ ર.નં ૦૧૮ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ), ૬૭(એ),૮૧,૧૧૬(બી) મુજબ

(૭) મહેમદાવાદ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૦૬૯૧ / ૦૧૮ પ્રોહી.કલમ ૬૫(ઈ), ૬૭(એ) ૮૧ મુજબ (૮) મહેમદાવાદ પો લીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૦૦૬૧/૨૦૧૯ પ્રોહી.કલમ ૬ ૫ (એ), ૬૭(એ), ૮૧, ૯૮(૨), ૧૧૬(૧)બી મુજબ

(૯) મહેમદાવાદ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ ર.નં ૦૧૯ ઈ. પી. કો કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧ તથા પ્રોહી. ૮૧, ૯૮(૨), ૧૧૬(૧) બી મુજબ

(૧૦) મહેમદાવાદ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૦૦૫૭/ ૨૦૧૯ પ્રોહી.કલમ ૬૫(એ), ૬૭(એ),૧૧૬(૧)બી મુજબ

(૧૧) પાસા નં. ૦૦૦૧/૨૦૧૮ તા.૦૬/૦૫/૨૦૧૮ પાલનપુર જેલ (૧૨) પાસા નં./ ૦૦૦૫/૨૦૧૯ તા.૦૨/૦૪/૨૦૧૯ પોરબંદર

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

સુભાષબ્રીજ સર્કલથી ફીલ્મી ઢબે પીછો કરી શાહીબાગ મા ક્રેટા કારમાં ઇંગ્લીશ દારૂ/બિયરની બોટલ નંગ-૭૩૦ મળી કુલ રૂ. ૭,૮૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ

0 0
Read Time:2 Minute, 52 Second

સુભાષબ્રીજ સર્કલથી ફીલ્મી ઢબે પીછો કરી શાહીબાગ રાણી સતીના મંદિર આગળથી ક્રેટા કારમાં ઇંગ્લી શ દારૂ/બિયરની બોટલ નંગ-૭૩૦ તથા કાર નંગ-૧ મળી કુલ રૂ. ૭,૮૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટરશ્રી એ.ડી.પરમારની ટીમ ના પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા તથા પો.સ.ઇ.શ્રી પી. એચ.જાડેજા તથા હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ દ્વારા આગામી રથયાત્રા અનુસં ધાને પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન સુભાષબ્રીજ સર્કલ ખાતે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ સફેદ કલરની ક્રેટા કાર નં. જીજે-૨૫- જે-૯૬૪૫ ચાંદખેડાથી અસારવા તરફ જવાની બાતમી આધારે વોચમાં હતાં. ચીમનભાઇ બ્રીજ તરફથી આવતા સદર કારના ચાલકે તેની ગાડી પૂરપાટ ઝડપે વાડજ તરફ લઈ ભાગતાં સદર કારનો પીછો કરી શાહીબાગ રાણી સતીના મંદિર આગળ કા રનો ડ્રાઈવર રોડ પર કાર ઉભી કરી તેની સાથેનો એક વ્યક્તિ

ભાગવા લાગેલ જે પૈકી સાથેના આરોપી અમરત વક્તાજી પ્રજાપતિ ઉવ. ૪૮ રહે, ૭૨૦ પ્રાચીદાસનો વાસ મ્યુનિસિપલ દવાખાન પાસે અસારવા અમદાવાદ શહેરને ઝડપી લીધેલ.

કારમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ/બીયર નંગ-૭૩૦ જેની કુલ કિ.રૂ. ૮૨,૦૬૦/- તથા મોબાઈલ ફોન નંગ ૨ કિ.રૂ. ૨૫૦૦/- તથા કાર નંગ-૧ – કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ .રૂ. ૭,૮૪,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ( ઇ), ૮૧,

૧૧૬(બી), ૯૮(૨) મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીનો ગુનાહીત ઇતીહાસ

  • આરોપી અગાઉ શાહીબાગ પો.સ્ટે. • આરોપી અગઉ માધુપુરા પો.સ્ટે.માં ઈંગ્લીશ દારૂના ૦૨ ગુનાઓ માં પકડાઇ ચૂકેલ છે,
  • આરોપી ૦૨ વખત પાસા અટકાયતી તરીકે રાજકોટ જેલ તથા ભાવનગર જેલમાં રહેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %