Categories
Gandinagr

ડભોડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને ગેરકાચદેસરની પિસ્ટલ નંગ-૧ મેગ્ઝીન નંગ-૧ તથા કારતુસ નંગ-૪ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

1 0
Read Time:2 Minute, 15 Second

આગામી રથયાત્રા અનુસધાને નાસતા ફરતા આરોપી તથા ગે.કા,હથિયાર શોધી કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રા ઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનશ્રી, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.જાડેજાની ટીમના પો.સ.ઈ. શ્રી બી.આર.ભાટી તથા હે.કો. મહિપાલ સુરેશભાઈ તથા પો.કો.યુવરાજસિંહ મહેન્દ્ રસિંહ દ્વારા નાસતા ફરતા તથા ગે.કા.હથિયાર રાખતા આરોપી રિાગ સનઓફ વિનોદભાઈ પટેલ ઉ.વ.૨૬ રહે- આર.કે. ફ્લેટની સામેના છાપરા, સિંધી ધર્મશાળાની બાજુમા, “એફ” વોર્ડ કુબેરનગર, સરદારનગર અમદાવાદ શહેર તથા ગામ-કટોસણ, તા.જોટાણા, મહેસાણા, મૂળ ગામ- માતપુર, તા.જી.પાટાને કુબેરનગર ઇન્ડીકે પ ત્રણ રસ્તા પાસેથી ઝડપી લીધેલ છે.

આરોપી પાસેથી વગર પાસ પરમીટ અને ગેરકાયદેસર ના પિલ નંગ-૧ (મેગ્ઝીન સહિત) કિ.રૂ.૨૫૦૦૦/- કારતુસ નંગ-૪ / મળી કુલ કિ. રૂ.૨૫૫૦૦/- ના હથિયાર સાથે મળી આવતાં આરોપી વિરૂધ આર્મ્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આરોપી ગાંધીનગર છાના ડભોડા પોલીસ સ્ટેશન ગુ.ર.ન ૧૧૨૧૬૦૦૪૨૨૦ ૧૬૭/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧ મુજબના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે તા.૨૫/૦૫/૨૦૨૨થી જેલમાં હતો, તે તાજેતરમાં દિન-૭ ની પેરોલ રજા મંજૂર કરાવેલ હતી. જેને તા.૨૯/૦૪/૨૦૨૩ ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પરત હાજર થવાનું હતું. પરંતુ તે પેરોલ જમ્પ કરી નાસતો ફરતો રહેલ હોય. જેને ઝડપી પાડી વધુ કાયદેસર કાર્યવાહી માં આવેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જમીન પચાવી પાડવાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી. શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ

0 0
Read Time:3 Minute, 3 Second

ગાંધીનગર ડભોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જમીન પચાવી પાડવાના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી. શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરઅમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.કે.દેસાઈ તથા હે.કો. વિક્રમસિંહ તથા પો.કો. અવિનાશસિંહ દ્વારા આરોપી દશરથભાઈ ભીખાભાઈ રાજગોર ઉ.વ. ૪૪ રહે. એ/૨૯ કર્ણાવતીનગર સ્વામીનારાયણમંદિર પાછળ નવા નરોડા અમદાવાદ શહેરને નરોડા બાપા સિતારામ ચોક જાહેરમાંથી ઝડપી લીધેલ છે. આરોપી સને-૨૦૨૨ માં જુલાઈ માસમાં મેદરા સર્વે નંબર ૩૮૦,૧૨ ના ખેડુતો ને તેઓની જમીન વેચાણ આપવાની હોય. તે તથા તેના સાગરીતો ભેગા મળી બિલ્ડર હોવાની ઓળખ આપી ખેડૂતને સોંગદનામુ કરવું પડશે તેમ કહી તેઓની સહીઓ મેળવી તેઓનુ આધારકાર્ડ નકલ મેળવી જૂની તારીખમાં સાગરીત લાલસિહ રામસિંહ રાઠોડ નામનો પાવર ઓફ એર્ટની બનાવી તે પાવર ઓફ એર્ટની અન્વયે જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી ખેડૂતની જમીન પડાવી લીધેલ હોય.જે બાબતે ડભોડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૪૨૨૦૧૭૧{૨૦૨૨, ઈ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦ (બી) મુજબનો ગુનો દાખલ થતાં. તે તેના વતન બોટાદ ખાતે ભાગી ગયેલ હોવાનું અને ઉપરોકત ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો રહેલ હોવાની કબુલાત કરેલ છે.આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ:(૧) ડભોડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૪૨૨૦૧૭૦૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) તથા ધી ગુજરાત લેન્ડ ગ્રેબીગ (પ્રોહીબીશન એકટ)૨૦૨૦ ની કલમ ૪(૧),૫ મુજબનો ગુનો દાખલ થયેલ છે. (૨) અડાલજ પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ- ગુરન. ૧૧૨૧૬૦૦૧૨૧૦૫૦૩/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી) તથા ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ)અધિનિય- ૨૦૨૦ ની કલમ ૪(૩),૫ (ઈ) મુજબનો ગુનો દાખલ થયેલ છે. (૩) અરજદાર શાન્તાબેન દરબાર રહે. કરાઈ તા.જી. ગાંધીનગર નાઓની આરોપીએ જમીન પચાવી પાડવા અંગેની ફરીયાદ દાખલ કરવા સારૂ કલેકટરશ્રી ગાંધીનગર નાઓને અહેવાલ પાઠવેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %