Categories
Kalol santej news

સાંતેજ પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં વેચાતા નશીલા પદાર્થો તેમજ દારૂ જુગાર વગેરે ગેર પ્રવૃત્તિ પર ક્યારે આવશે અંકુશ?

0 0
Read Time:2 Minute, 34 Second

ગાંધીનગર ના કલોલ તાલુકા ના સાંતેજ પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં વેચાતા નશીલા પદાર્થો તેમજ દારૂ જુગાર વગેરે ગેર પ્રવૃત્તિ પર ક્યારે આવશે અંકુશ?

આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીનગર ગુજરાતમાં અવારનવાર ગુજરાત રાજ્ય દ્વારા નવી નવી પદ્ધતિઓ તથા નસીલા પદાર્થોને નિસ્તો નાબૂદ કરવા નવા નવા કાયદાઓ સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ સરકારી કચેરીઓમાં કંઈક ભ્રષ્ટાચાર વ્યક્તિઓ આવા બુટલેગરો સાથે મળી પોતાનું મેળાપણો કરી તેઓ પાસેથી એસ્ટ્રોસન મનીના નામે હપ્તા ઉઘરાવે છે અને નસીલા પદાર્થ વેચવાની પરમિશન આપે છે.

આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ ગુજરાત રાજ્યના સ્થાપિત કરેલા નિયમોનું ભંગ કરી પોતાની મનમાની કરે પોતાના ખિસ્સા ભરવા માટે થઈ અને પોતાના આર્થિક ખર્ચા પૂર્ણ કરવા આવા બુટલેગરો પાસેથી આર્થિક લાભ મેળવી લઈ બાળી બોળી જનતા સાથે તથા તેઓના જીવન સાથે રમત કરતા દેખાઈ રહ્યા છે.

હાલમાં આવા જ સરકારના નિષ્ફળ પ્રયાસોના કારણે અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ના કારણે સાંતેજ વિસ્તાર અનેકો વાર બળાત્કાર ચોરી ના બનાવો બની રહ્યા છે કલોલ તાલુકા માં આવેલા સાંતેજ વિસ્તાર માં અનેકો વાર smc ની રેડ પડે છે પરંતુ ગાંધીનગર LCB તેમજ કલોલ DYS કયારે કેમ કોય રેડ પડતી નથી શુ??? આ લોકો ને મહિને. વહિવટ પોહચી જાય છે કે ????

કલોલ ના સાંતેજ વિસ્તાર માં અનેકો વાર SMC રેડ પડે છે અને ત્યાંના પીઆઇ અને પીએસ આઇ પર એક્શન લેવામા આવે છે પરંતુ ત્યાંના માનીતા વહિવટ દાર વિશાલ પર કોય એક્શન લેવામા આવતું નથી?

ટુંકજ સમયમાં સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવેલ ૧૩ ગામડા માં ચાલતા તમામ દેશી દારૂ ના અડ્ડા ,જુગાર ના અડ્ડા ના ફોટો તેમજ વિડિયો અમારી good day Gujarat પર બતાવવામાં આવશે જોતા રહો અમારી ચેનલ ને

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ચાંદખેડા ના મોટેરા માં ચાલતા વલ્લી મટકા ના જુગાર ધામ પર પીસીપી ના દરોડા

0 0
Read Time:1 Minute, 10 Second

ચાંદખેડાના મોટેરા ગામમાં કેટલાક શખ્સો વરલી મટકાનો જુગાર રમી રહ્યા હોવાની પીસીબીને બાતમી મળી હતી જેથી પીસીબીની ટીમે દરોડો પાડી વરલી મટકાના આંક લખાવવા માટે આવેલા આઠ લોકોને ઝડપી તેઓની પાસેથી પાંચ મોબાઇલ ડાયરીઓ સહિત કુલ ૩૨૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યાં આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ પોતાના નામ ચેતન ઠાકોર, વિનોદ ભાવસાર નરેશ વાઘેલા, દિનેશ ઠાકોર, દશરથ સોલંકી,ખોડાજી ઠાકોર મહેશ રાવળ અને મનોજ ઠાકોર જણાવ્યું હતું. બીજીબાજુ સાબરમતીમાં રહેતો કિરણ વાઘેલા વરલી મટકા ચલાવતો હોવાનું તથા આંકડાઓ લખવા માટે વિનોદ ભાવસાર અને ચેતન ઠાકોરને રાખ્યા હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું.અને મુખ્ય આરોપી કિરણ વાઘેલા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

શાહપુર વિસ્તાર માં જુગાર રમતા નરાધમો ની ધરપકડ કરતી અમદાવાદ શહેર ની ક્રાઇમ બ્રાન્ચ.

0 0
Read Time:5 Minute, 2 Second

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પો.ઇ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્ર ી પી.એચ.જાડેજા, પો.સ.ઇ .શ્રી બી.યુ.મુરીમા સ્ટાફના માણસો સાથે આગામી રથ યાત્રા અનુસંધાને તા.૧૭/૦૫/૨૦૨૩ ના રોજ અમદાવાદ દ હેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન હે.કો. નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહને મળેલ બાતમી હકીકત આધારે મિરઝાપુર મટન માર્કેટ ખાતે વરલી ાર જીતનો જુગાર રમી રમાડતા જુગાર રમાવાના સટ્ટાના અંકો લખેલ નોટબુક નંગ-૧ તથા સટ્ટા સ્લીપ નંગ-૦૫ તથા બોલપેન નંગ-૦૨ તથા રોકડ નાણા રૂ.૨૩,૫૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૨ મળી કુલ્લે રૂ. ૨૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લઇ આરોપીઓ વિરૂધ ્ધ ડીસીબી પો.સ્ટે. પાર્ટ-બી ગુરનં-૧૧૧૯૧૦૧૧૨૩૦૧૩૪/૨૦૨૩ ધી

જુગાર ધારા કલમ- ૧૨(અ) મુજબનો ગુનો દાખલ કરેલ છે. આરોપીઓ

૧. મોહંમદ ફારૂફ અલ્લારખભાઇ મેમણ ઉ.વ.૫૯ રહે-મ.નં.૧૭ ૬૮, અત્તરવાળાની ચાલી, ઇકબાલ બેકરીના સામે, રાયખડ અમદાવાદ શહેર

૨. મહેશભાઇ બાબુભાઇ પટેલ ઉ.વ.૫૩ રહે-૮૦/૯૬૦, મહાત્મા ગાંધી વસાહત, ગૌતા હાઉસીંગ

ગોતા અમદાવાદ શહેર

,

૩. મુશીર ફકીરમહંમદ કુરેશી ઉ.વ.૩૨ રહે : ૧૪૪૫/૩, લોધવ ાડ, ચાંદ મસ્જીદની ગલી, પેરેડાઇઝ

કોમ્પલેક્ષની પાછળ, મિરઝાપુર અમદાવાદ શહેર

૪. ઘોસમોહંમદ ગુલામનબી કુરેશી ઉ.વ.૭૩ રહે- ૮૦૭૯, ખ્વ , મિરઝાપુર અમદાવાદ શહેર

૫. પરેશભાઈ રસીકલાલ રાઠોડ ઉ.વ.૫૧ રહે-૧૯૩૪, દિલ્હી ચકલા, શાહપુર

અમદાવાદ શહેર

૬. સબીરભાઈ ઇસ્માઇલ કુરેશી ઉ.વ.૬૮ રહે-રોનકબજાર, બક રામંડીના ઝાંપા પાસે, રાણીપ અમદાવાદ શહેર

૭. નવીનભાઈ નાથાભાઇ ચૌહાણ ઉ.વ.૪૪ રહે-સૌરાષ્ટ્ર શ્ રમજીવીનગરના છાપરા, તુલસીનગર પાસે, શાલીભદ્ર ટાવ રની સામે સોરાબજી કંપાઉન્ડ જુનાવાડજ ેર

૮. સુલેમાન અહેમદઅલી પટેલ ઉ.વ.૭૪ રહે : ગેમર માસ્ટરન ા છાપરા, શાહપુર મિલ કમ્પાઉન્ડ,

શાહપુર અમદાવાદ શહેર

૯. પ્રજ્ઞેશ જેન્તીભાઇ ચાવડા ઉ.વ.૩૫ રહે-૨૦૬૦/૧, ભરડ ીયાવાસ, ગુજરાત પ્રેસ પાસે, શાહપુર

અમદાવાદ શહેર ૧૦. પિન્કેશ બાબુભાઈ ઘરસટ ઉ.વ.૪૩ રહે-અવનીકા પાર્ક, પ િનલ ગેરેજની ઉપર બેન્ક ઓફ

ઇન્ડીયાની સામે, ખાનપુર શાહપુર અમદાવાદ શહેર

આરોપીઓની પૂછપરછ દરમ્યાન આ જુગારનો અડ ્ડો ાઝ નુરસઇદ પઠાણ રહે- અંબાલાલ ઘાંચીના ચાલી ર અમદાવાદ શહેર તથા તેનો સાગરીત સરફરાજ કુરેશી ઉ ર્ફે ભૈયા તેના માણસોને અંકો લખવા સારૂ બેસાડી ગ્ રાહકો પાસેથી જુગારના અંકો લખી જુગાર રમાડતા હો વાનુ

તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે. જેથી આ ગુનામાં તેને વોન્ટેડ તરીકે દર્શાવેલ છે . જેઓને પકડવા અંગેની આગળની તપાસ તજવીજ પો.ઇન્સ.શ ્રી એ.ડી.પરમાર તથા પો.સ.ઇ.શ્રી પી.એચ.જાડેજા ચલાવી રહેલ છે.

આરોપીનો ગુનાહીત ઇતીહાસ

(૧) શાહબાઝ નુરસઇદ પઠાણ વિરૂધ્ધ શાહપુર પો.સ્ટે. ખાતે ગુ.ર.નં. ૧૧૧૯૧૦૪૩૨૩ ૦૧૮૬/૨૦૨૩ જુગાર ધારા કલમ-૧૨(અ) મુજબ નો ગુનો દાખલ થયેલ છે.

(૨) આરોપી મોહંમદ ફારૂફ મેમણ દાણીલીમડા પો.સ્ટે. જુગારના એક કેસમા પકડાયેલ છે. (૩) આરોપી મહેશભાઇ બાબુભાઇ પટેલ સાબરમતી પો.સ્ટે. જુગારના ત્રણ કેસમાં પકડાયેલ છે.

(૪) આરોપી ઘોસમોહંમદ ગુલામનબી કુરેશી શાહપુર પો. સ્ટે. જુગારના એક કેસમાં પકડાયેલ છે.

(૫) આરોપી પરેશભાઇ રસીકલાલ રાઠોડ શાહપુર પો.સ્ટે. દારૂ પીવાના એક કેસમાં પકડાયેલ છે. (૬) આરોપી પિન્કેશ બાબુભાઇ ઘરસટ શાહપુર પો.સ્ટે. જુગારના એક કેસમાં પકડાયેલ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %