Categories
Ahemdabad crime news

સોલા હાઈકોર્ટ :: વિશ્વાસઘાત અને છેતરપિંડી ની ફરીયાદ

0 0
Read Time:1 Minute, 10 Second

સોલા હાઈકોર્ટ: યોગેશકુમાર ઈશ્વરભાઈ પટેલ (ઉ.વ.૫૧) (રહે.એન.આર.આઈ પાર્ક હાર્મોની હોમ્સ- ૪ પાસે ગાર્ડન વ્યુ સામે સોલા) એ તા.૦૯/૦૮/૨૦૨૩ ના રોજ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૩/૧૨/૨૦૨૨ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી કૃતિ પાવરના પ્રોજેકટ પ્રા.લી કંપનીના ડાયરેકટર (૧) અમોલ વ્રજલાલ ઠક્કર (૨) નયન પટેલ અને (૩) પુજા હમીરભાઈ કાંમબરીયા (તમામ ઠે. ઓફીસ સી-૭૦૨ સીગ્નેચર-૨ સરખેજ સાણંદ ક્રોસ રોડ સરખેજ) એ ભેગા મળી યોગેશકુમાર પટેલ પાસેથી (૧) ટાટા બોક્ષ કિંમત રૂપિયા ૮૫,૧૫,૪૫૮/- નો ઓર્ડર આપી માલ મેળવી લઈ તે પૈકી બાકી નિકળતા રૂપિયા ૮,૬૧,૫૮૧/- નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. આ ગુનાની તપાસ મ.સ.ઇ. એ.જે.સાધુ ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

વિશ્વાસઘાત અને છેતરપિંડી ઘાટલોડીયાઃ

0 0
Read Time:1 Minute, 1 Second

ઘાટલોડીયાઃ હીરેનભાઇ ગજેન્દ્રપ્રસાદ પંડ્યા (ઉ.વ.૫૧)(રહે,સ્ટેટ્સ-ર, સામ્રાજ્ય ટાવર સામે, માનવમંદીર, મેમનગર) એ તા.૨૯/૦૪/૨૦૨૩ ના રોજ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ વોટસએપ નંબર ૯૭૩૦૧૭૬૧૭૮ ના ધારકે હીરેનભાઇને ફોન કરી પોતાની ઓળખ સરકારી લોન ફાયનાન્સર” તરીકે આપી, હીરેનભાઇને વિશ્વાસમાં લઇ કુલ એંશી લાખની લોન મંજુર કરાવી આપવાનું કહી, અલગ-અલગ બહાને હીરેનભાઇ પાસેથી કુલ રૂપિયા ૧,૬૦,૯૯૨/- મેળવી લઇ, હીરેનભાઇને કોઇ લોન નહીં આપી તેમજ રૂપિયા પણ પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ. શ્રી આર.જે.ચૌધરી ચલાવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %