ગોમતીપુર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા-ફરતા
આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી.
પોલીસ કમિશનર શ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદ શહેર નાઓએ એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય.
જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવિઝન તથા પોલીસ ઇન્સપેકટર શ્રી યુ.એચ.વસાવા નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. શ્રી.એસ.યુ.ઠાકોર, નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે (૧) ગોમતીપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૧૮ ૨૩૦૨૫૩/૨૦૨૩ ઇપીકો કલમ ૩૨૪,૨૯૪(ખ), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) તથા (૨) ગોમતીપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૧૮૨૩૦૪૨૮/૨૦૨૩ ઇપીકો કલમ ૩૨૪,૩૨૩ ૨૯૪(ખ), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી અશ્વીન ઉર્ફે વિઠ્ઠલ સ/ઓ વિરાભાઇ પટણી ઉ.વ.૨૩ ધંધો વેપાર રહેવાસી બાપાલાલ ઘાંચીની ચાલી ચમનપુરા ચકલાની પાસે અસારવા અમદાવાદ શહેરનાને તા.૦૮/૦૫/૨૦૨૩ ના કલાક ૧૩/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ-૪૧(૧) આઇ મુજબ પકડી અટક કરી આરોપીઓને આગળની વધુ કાર્યવાહી માટે ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ હાથ ધરેલ છે. તા.૦૮/૦૫/૨૦૨૩
ફોટો
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ
(૧) શ્રી યુ.એચ.વસાવા,પો.ઇન્સ.
(૨) શ્રી એસ.યુ.ઠાકોર, પો.સ.ઇ.
(૩) હૈ.કો. જયપાલસિંહ વિજયસિંહ (બાતમી)
(૪) પો.કો મનોજસિંહ મુકુંદસિંહ (બાતમી)
(૫) પો.કો કેતનકુમાર વિનુભાઇ (બાતમી)
(૬) પો.કો નિકુંજકુમાર જયકિશન
(૭) પો.કો કિશોરદાન અંબાદાન
(૮) પો.કો મહેશભાઇ ગોરધનભાઇ