Categories
Amadavad Crime

રોયલ બીચ સિટી ધ ગોવા” પ્લોટીંગ સ્કીમના બિલ્ડર્સ સાથે છેતરપીંડી કરનાર હિમાંશુ પટેલની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ

0 0
Read Time:6 Minute, 1 Second

ફરિયાીશ્રી વિશાલ SO જયંતિભાઇ સાવલિયા ઉવ.૩૯ રહે. એ/૧૦૨, પારિજાત ઇકલેટ, ઇસ્કોન મંદિરની પાછળ, વિક્રમનગર, સેટેલાઈટ, અમદાવાદ શહેર દ્રારા હિમાંશુ મહેન્દ્રકુમાર પટેલ રહે. અખબારનગર, અમદાવાદ શહેર વિરુધ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ કે સને-૨૦૧૧ થી આજદિન સુધી સિંધુભવન રોડ, હોટલ મેરીયોટ સામે, શિલ્પ-૩, ઑફિસ નં.૧૦૧ ફરિયાદીશ્રીની જુની ઓફિસ ખાતે મિટીંગો કરી ફરિયાીશ્રીના ધોળકા ગણેશપુરા ગામ પાસે રોયલ બીચ સીટી ધ ગોવા નામની પ્રૉઇંગ સ્કીમમાં ૫૦૦ જેટલા પ્લોટ વેચાણ કરી અપાવવા માટે વિશ્વાસ કેળવી પ્રોજેકટમાં ભાગીદાર તરીકે જોડાવા માટે સી.જી.રોડ, અગ્રવાલ કોમ્પલેક્ષમાં રોકન્ડ ફ્લોર ઉપર આવેલ એકતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની (બે)જોઇન્ટ ઓફિસ આપવાનુ કહી તેમજ ૨૫ હપ્તેથી કુલ રૂ.૨૪,૦૦,૦૦૦/- મેળવી ઓફિરાના દસ્તાવેજ નહીં કરી આપી તેમજ ૪૦૦ પ્લોટ વેચાણ કરી આપેલ નહી તેમજ ખેરાલુ ખાતે બે દુકાનો આપવાનુ જણાવી મૌલિન શાહ નામની વ્યક્તિને રૂ.૧૫,૦૦,૦૦૦/- નો પ્લોટ અપાવી દઇ ફરિયાદીશ્રી સાથે કુલ કિં.રૂ.૩૯,૦૦,૦૦૦/- ની વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ હોય

અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ ના સંયુકત પોલીસ કમિશ્નર શ્રી પ્રેમ વીર સિંગ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ચૈતન્ય આર. મંડલીક સાહેબે આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી.આલ દ્રારા ભોગ બનનારની ફરિયાદ આધારે ડી.બી.સી, પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૯૧/૨૦૨૩ ધી ઇપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૫૦૬(૨) મુજબ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. આરોપી હિમાંશુ S/O મહેન્દ્રભાઈ પટેલ ઉવ.૪૧ રહે, એ/૮૦૨, રાજવંશ ટાવર, સત્યમાર્ગ જજીસ બંગ્લો, બોડકદેવ, અમદાવાદ શહેર નીજજીસ બંગ્લો, બોડકદેવ, અમદાવાદ શહેર ની તા.૦૪/૦૭/૨૦૨૩ ના રોજ અટક કરી પૂછપરછ કરતા • તે અગાઉ એકતા ટ્રાવેલ્સ નામથી ટેક્ષી ભાડે આપવાનો વેપાર કરતો હતો. દરમ્યાન પોતાનો વેપાર ધંધો વધતા વધુ ટેક્ષીઓ ખરીદ કરી તથા બહારથી કમિશન ઉપર મેળવી ભાડેથી ટેક્ષી આપવાનો કોન્ટ્રાકટ લેતો હતો.

  • સને -૨૦૦૮ માં હેલો ટેક્ષી નામથી ગુજરાત રાજ્યમાં પહેલી મીટર ટેક્ષી શરૂ કરેલ હતી પરંતુ તે વેપાર ધંધામાં કોમ્પીટીશન વધી જતા સને-૨૦૧૧ માં બંધ કરી દીધેલ ત્યારબાદ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઝંપલાવી વેપાર ધંધો કરવાનુ નક્કી કરી પોતાને બહુ ઓળખાણ અને અનુભવ છે તેવુ જણાવી ફરિયાદીશ્રીને ધોળકા ખાતેના રોયલ બીચ સીટી ધ ગોવા નામની પ્લોટીંગ સ્કીમમાં ૫૦૦ જેટલા પ્લોટ વેચાણ કરી અપાવવાના બહાને ભાગીદારીમાં જોડાયેલ

ભાગીદારીના ઇન્વેસ્ટ પેટે આપવાની રકમના બદલામાં સી.જી.રોડ ખાતેની પોતાની ઓફિસ આપવાનુ જણાવી ઓફિસનીની કિંમતની બાકીની રકમ રૂ.૨૫,૦૦,૦૦૦/- ફરિયાદીશ્રી પાસેથી મેળવી લઇ ફરિયાીશ્રીને આજદિન સુધી ઓફિસ પણ આપેલ નહી. • ફરિયાદીશ્રીને ખેરાલુ ખાતેની ૨ દુકાનો આપવાનુ જણાવી મૌલિન શાહ નામની વ્યક્તિને પ્લોટ ફાળવી દીધેલ છે. બાદ ફરિયાદીશ્રીને જાણવા મળેલ કે ખેરાલુ ખાતે હિંમાશુ પટેલની કોઇ દુકાનો કે મિલકત નથી.

  • ફરિયાદીશ્રી પોતાના રૂપિયા પરત માંગે અથવા ઓફિસનો દસ્તાવેજ કરી આપવા જણાવે ત્યારે ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપવા લાગેલ
  • આ સિવાય હિમાંશુ પટેલે આવા બીજા કોઇ પ્રોજેક્ટોમાં ઇન્વેસ્ટ કરવાના બહાને છેતરપીંડી કરેલ છે કે કેમ? તે દિશામા આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે.
  • મોડસ ઓપરેન્ડસી:- આરોપી હિમાંશુ પટેલ જુદા જુદા પ્રોજેકટો કે જાહેરાતો આધારે પોતાના નામનો કોઇ પ્રોજેકટનું પ્રેજન્ટેશન બનાવી રોકાણકારોને બતાવી તે આધારે વિશ્વાસ કેળવી પ્રોજેકટની આજુબાજુના જમીનદાર કે ખેડુતોને પણ મોટું ઇન્વેસ્ટમેન્ટ આવવાનુ છે. આ જગ્યાએ મોટુ ડેવલપમેન્ટ થવાનુ છે તેમ જણાવી જમીન વેચાણ કરવા પ્રેરિત કરે છે. બાદ બહારના રોકાણકારોને લાવી તે જમીન ઉંચા ભાવે વેચાણ કરાવી આપી પોતાનુ કમિશન મેળવે છે. તેમજ કોઇ ઇન્વેસ્ટરો આ બાબતે વિરોધ કરે ત્યારે પોતે મોટી રાજકીય વગ ધરાવતો હોવાની અને ખેડૂતો માં પોતાનુ વર્ચસ્વ હોય ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપવાની ટેવવાળો છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

કાગડાપીઠ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કરેલ વાહન સાથે એક આરોપીને ઝ ડપી લેતી અમદાવાદ શહેર, ક્રાઇમબ્રાન્ચ.

0 0
Read Time:1 Minute, 54 Second

કાગડાપીઠ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરી કરેલ વાહન સાથે એક આરોપીને ઝ ડપી લેતી અમદાવાદ શહેર, ક્રાઇમબ્રાન્ચ.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ ્રાન્ચના પોલીસ ઈન્સપેકટરશ્રી એ.ડી.પરમારની ટીમ ના પો.સ.ઇ.શ્રી પી.એચ.જાડેજા તથા હે.કો. નરેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ તથા હે.કો. ભરતસિંહ અમરસિંહ દ્વારા વાહન ચોરી કરતા આરોપી સ , રહે. બ્લોક નં.૧, સ્વાતેમલક, ખાનચોક, કોટની રાંગ, કાચન ી મસ્જીદ, એ.એમ.ટી.એસ. વર્કશોપની બાજુમાં, જમાલપુર અમદાવાદ શહેરને જમ ાલપુર બ્રીજ નીચેથી ઝડપી લીધેલ છે. – આરોપી પાસેથી કબ્જાના સુઝુકી .રૂ.૧૦,૦૦૦/-ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

આરોપી ગઇ તા.૦૬/૦૪/૨૦૧૩ ના રોજ એસ.ટી. બસ સ્ટેશન સામે નાસતાની લારી પાસેથી આ સ્કુટરની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. જે આધારે તપાસ કરતા કાગડાપીઠ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૫૨૩૦૨૯૧/૨૦૨૩ ઈ.પી.કો.કલમ- ૩૭૯ નો ગુનો દા ખલ થયેલ હોવાનુ જણાઇ આવતાં, આરોપી તથા મુદ્દામાલ વાડજ પો.સ્ટે. તરફ મોકલી

આપવા તજવીજ કરેલ છે. આરોપીનો ગુનાહીત ઇતીહાસ:

આરોપી અગાઉ ગાયકવાડ હવેલી પો.સ્ટે. ખાતે મારામારીના એક ગુનામાં પકડાઇ ચુકેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %