અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ ક મિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપ વામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્ રાન્ચના
પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.બી.આલની ટીમના પો.સ.ઈ. શ્રી પી.બી.ચૌધરી તથા શ્રી એમ.એન.જાડેજા તથા ટીમના માણસો દ્વારા વાહન ચોરી કરતાં આરોપી તૌફીક9 ર્ફે ગીલી ઉર્ફે બલી ઉર્ફે રાજુભાઇ S/0 ખાન પઠાણ ઉવ.૨૮ રહે. રા સાહેબનો ઓટલો, કસાઇવાડાની, કડી કસબા, કડી તા.કડી. જી. મહેસાણાને જુહાપુરા અંબર ટાવર પાસેથી ઝડપી લીધેલ છે. આરોપી પાસેથી મળી આવેલ એક્ટીવા કિં.રૂ.૩૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં કબ્જે કરવામાં આવેલ છે.
આરોપી આંઠેક મહિના પહેલાં તેના શેઠના દિકરાને કેન્સર હોય અસારવા સિવીલ
હોસ્પીટલમાં સારવાર માટે સાથે આવેલ હતાં. તેની પાસે કોઇ વાહનના હોય અસારવા મનુભાઇની
ચાલી પાસે રોડની સાઇડ માં પાર્ક કરી, તે ઉપયોગ કરતો હતો. આજરોજ એકટીવા લઇને ફતેવાડી તેના બહેનના ઘરે આવે લ હોવાની હકીકત જણાવેલ છે. શોધી કાઢેલ ગુન્હાની વિગત:- શાહીબાગ પો.સ્ટે પાટ્સ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૧૨૨૦૮૪૭/૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯ મુજબ
રિપોર્ટર ભરત ઠાકોર