SMC ના દરોડા રાણીપમાં પકડાયો દેશી દારૂ નો જથ્થો રેલ્વે લાઈન નજીક હોય હદ બાબતે અધિકારીઓ દોડતા પણ થયા
રાણીપ પોલીસ સ્ટેશન પીઆઇ આખે પાટા બધી ને ઊંઘતા રહ્યાં અને ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દેશી દારૂ નો મોટો મુદ્દામાલ ઝડપાયો
.
રથયાત્રા પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલ ના આકસ્મિક અમદાવાદના રાણીપ વિસ્તારમાં દરોડા,રાણીપ વિસ્તારના બુટલેગર નો ( ૨૫ પોટલાં ) આશરે ૧૦૦૦ લીટર થી વધુ દેશી દારૂ કાર સહિત પકડયો…સાથે દેશી દારૂ સહિત ૧ સફારી કાર, ૩ દ્વિચકકી વાહનો સહિત ૭ થી ૮ વ્યક્તિઓ ની ધરપકડ કરવામાં આવેલ છે,સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પકડાયેલ દેશી દારૂ સહિત મુદ્દામાલ અને ૭ થી ૮ આરોપી બાબતે રાણીપ પોલીસ સ્ટેશન અને હદ ની ગૂંચવણ કે મૂંઝવણ ઊભી થઈ હતી, સાબરમતી રેલ્વે પોલીસ MANDઅમદાવાદ નો રેલ્વે પોલીસ ( GRP) નો ચાર્જ સંભાળતા મા..P રાજેશ પરમાર ને આ દરોડા ની માહિતી પણ જણાવવામાં આવી હતી, આ અંદાજે ૭ થી ૮ લાખ ના મુદ્દામાલ સહિત ૭ થી ૮ વ્યક્તિઓ વિરૂદ્ધ ? રાણીપ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, ગત રાત્રી ના મળતી માહિતી મુજબ SMC ઉચ્ચ અધિકારી ચૌધરી સાહેબ પણ રાત્રે મહેસાણા થી રાણીપ આવી પહોંચ્યા હતા, BMC ઉચ્ચ અધિકારી ચૌધરી સાહેબ, વેસ્ટર્ન રેલ્વે પોલીસ (@RP) ના અધિકારીઓ અને રાણીપ પોલીસ ના પ્રથમ હજાર રહેલ હોય પકડાયેલ મુદ્દામાલ ની હદ બાબતે વાત અને હદ ચકાસણી બાદ નીતી નિયમો સાથે વહેલી સવારે ગુના ની નોંઘ રાણીપ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.