Categories
Ahemdabad crime news

અમદાવાદ ના ચાંદખેડા આઇ.ઓ.સી રોડ પર સ્નેહપ્લાઝા ચાર રસ્તા પાસે સોના ગ્રુપ ટ્યુશન ના માલિક ની કરતૂત આવી સામે

0 1
Read Time:4 Minute, 17 Second

અમદવાદઃ ફરિયાદી ની ફરિયાદ અનુસાર ગઇ તા-૦૬/૦૯/૨૦૨૩ ના રોજ ફરિયાદી તેના પિતા સાથે ચાંદખેડા આઇ.ઓ.સી રોડ સ્નેહપ્લાઝા ચાર રસ્તા વિપુલ સ્વીટસની ઉપર આવેલ સોના ગ્રુપ ટ્યુશન પ્રકાશભાઇ સોલંકીના ત્યાં ધોરણ -૧૨ આર્ટસનુ ગ્રુપ ટ્યુશનમા વિદ્યાર્થી એ એડમીશન લીધેલ તેમજ સાથે ત્રણ વિષયમાં પર્સનલ ટ્યુશન પણ ચાલુ કરેલ જેમા ગ્રુપ ટ્યુશનનો સમય સાંજના છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો તેમજ પર્સનલ ટ્યુશનનો સમય સવારના અગિયાર વાગ્યાથી બાર વાગ્યા સુધીનો છે અને આ ટયુશન બાબતે આ ફરિયાદી વિદ્યાર્થી એક દિવસ અગાઉ તેના પપ્પા સાથે સોના ગ્રુપ ટ્યુશન ના પ્રકાશભાઇ સોલંકી ને ટયુશન બાબતે મળવા ગયેલ ત્યારે પ્રકાશભાઇએ જણાવેલ કે હું રેકી અને હીલીંગ કરુ છુ જે શરીર ના સાત ચોઁ જાગ્રુત કરે છે ત્યારે આ સોના ગ્રુપ ટ્યુશન ના પ્રકાશભાઇ સોલંકી એ વિદ્યાર્થી ને માથા ઉપર તેમજ ગળાના ભાગે હાથ મુકી રેકી કરેલ અને આ તેજ દિવસે સાંજના છ વાગ્યાના સુમારે ગ્રુપ ટ્યુશનમા જવાનુ ચાલુ કરી દિધેલ અને બીજા દિવેસ જન્માષ્ઠમી હોય ટુશનમા રજા હતી.

આરોપી :: પ્રકાશભાઇ સોલંકી

આજરોજ સવારના અગિયાર વાગ્યાના સ્નેહપ્લાઝા ચાર રસ્તા સોના ગ્રુપ ટ્યુશન માટે દિકરી ના પિતા મુકવા આવેલ ત્યારે પ્રકાશભાઇ સોલંકી હાજર હતા નહિ જેથી આ ત્યા બીજું ગ્રુપ ટ્યુશન ચાલતુ હોય હું ત્યા બેસેલ બાદ દસેક મીનીટ પછી આ પ્રકાશભાઇ સોલંકી આવી ગયેલ અને તેઓએ વિદ્યાર્થી ને ઓફીસમા બોલાવેલ જેથી અને ટયુશનના ટાઇમ ટેબલ વિશે પુછતા તેઓએ વિદ્યાર્થી ને ઓફીસમા બેસીને વાત કરવાનું જણાવેલ જેથી આ ફરીયાદી વિદ્યાર્થી તેમની ઓફીસમા ગયેલ અને ત્યા બેસેલ ત્યારે આ પ્રકાશભાઇ વિદ્યાર્થી જણાવેલ કે “તુમ મુજે અપના ફ્રેન્ડ સમજો પર્સનલ સે પર્સનલ બાત શેર કર શકતી હો” તેમ કહેતા તેઓને ટાઇમ ટેબલ લખાવવાનુ કહેલ અને વિદ્યાર્થી પર્સનલ વાતો વિશે પુછવાનુ ચાલુ કરેલ અને પ્રકાશભાઇ એ જણાવેલ કે “આજ મે ફીરસે રેકી દે રહા હું” તેમ કહી ફરિયાદી ના માથા ઉપર હાથ મુકી કોઇ મંત્ર બોલવા લાગેલ બાદ અચાનક જ પ્રકાશભાઇએ ફરિયાદી મરજી વિરુધ્ધ ડ્રેસના ગળાના ભાગેથી હાથ નાખી છાતી દબાવવા લાગેલ અને માથાના ભાગે બે વાર કીસ કરી બાહોમા લઇ લીધેલ અને વાંરવાર હાથ પકડી આપણે દોસ્ત છીએ તેમ કહેવા લાગેલ અને ફરિયાદી ને જણાવેલ કે મારે તારા કપડા કાઢી બરાબર ચેક કરવુ પડશે તેમ કહી ફરિયાદી બીજા રૂમમા આવવાનું કહેલ જેથી ફરિયાદી એ ના પાડી દિધેલ ત્યારે ફરીથી તે ને ફરીયાદી નો હાથ પકડી આપણે દોસ્ત છીએ આ વાતની જાણવી
આમ તમામ હકીકત આ પીડિત વિદ્યાર્થી એ તેના પિતા ને જણાવી અને ચાંદખેડા પોલીસ સ્ટેશન માં આ સોના ગ્રુપ ટ્યુશન ના પ્રકાશભાઇ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે ચાંદખેડા પોલીસ આ આરોપી ને પકડી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી

Happy
Happy
0 %
Sad
Sad
29 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
71 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

અમદાવાદમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે, પિતાએ પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારયો

0 0
Read Time:1 Minute, 24 Second

અમદાવાદમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે.

નરાધમ પિતાએ પોતાની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજારતો રહ્યો હતો. સગા હેવાન પિતાએ તેની 20 વર્ષની દીકરી સાથે શારીરિક સંબંધ બાંઘ્યો અને આ હેવાન છેલ્લા ચાર વર્ષથી તેની સાથે બળાત્કાર ગુજારતો રહ્યો. જ્યારે પીડિત દીકરી તેના હેવાન પિતાને ના કહેતી ત્યારે ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપતો, અહીં સુધી કે જ્યારે પીડિત દીકરી સંબંધ બાંધવાની ના પાડતી ત્યારે તેની નાની બહેનો સાથે પણ આ જ પ્રકારે બળાત્કાર ગુજારવાની ધમકી આપતો. બસ આ જ વાતનો ફાયદો લઈ તેનો પિતા અવારનવાર બળાત્કાર ગુજારતો રહ્યો. આ હેવાન પિતાએ હદ એટલી વટાવી કે દીકરીને લગ્ન બાદ પણ શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી, સગી બહેનોને હેવાન પિતા થી બચાવવા પુત્રીએ પોલીસની મદદ લઈ ફરિયાદ કરી અને હેવાન પિતાને વેજલપુર પોલીસે દબોચી લઈ વધુ તપાસ હાથધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

અમરેલી ના પીપાવાવ પોર્ટની અંદર પાંચ સિંહો રસ્તા ઉપર આવી જતા લોકો માં ભય નો માહોલ છવાયો.

0 0
Read Time:3 Minute, 8 Second

અમરેલી જિલ્લામાં સિંહોના વધુ કેટલાક ોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ દૃશ્યો પીપાવાવ પોર્ટની અંદરનાં છે. અહીં ઉનાળાની ઋતુ હોવાને કારણે ંથી ખૂલી હવામાં આવતા હોય એમ રાત્રિના 8મયે ​​હેલી સવારે સિંહ પરિવાર વધુ ખુલ્લા વાતાવરણમાં જ ોવા મળે છે. હાલમાં ઉનાળાની ઋતુ હોવાને કારણે સિંહો સતત પોર ્ટ વિસ્તારમાં ફરી રહ્યા છે. એને કારણે સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. સિંહ-સિંહણ પાઠડું આખો પરિવાર પોર્ટ નજીક રેલવે યાર્ડ આસપાસ ફરી રહ્યો છે. જોકે મોટા ભાગે રાત્રિના સમયે અને વહેલી સવારે વધુપડતા જોવા મળી રહ્યા છે. ખાસ કરી વધુ ઉનાળાની ઋતુમાં સતત હરતાફરતા જોવા મળી રહ્યા છે. વન વિભાગના કર્મચારીઓ કેટલાક વિસ્તારમાંથી રાત્રિના સમયે દૂર ખસેડવાના પ્રયત્ન કરતા હોય છે અને સતત સિંહોની મૂવમેન્ટ પર વોચ રાખતા જોવા મળે છે

પોર્ટ ઉદ્યોગ ઝોન વિસ્તારમાં સિંહો પોતાનું નવ ું ઘર બનાવી રહ્યા છે

પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે આવેલા સૌથી મોટો ઉદ્ યોગ ઝોન વિસ્તાર છે. આસપાસ નાની-મોટી ખાનગી કંપનીઓ ધમધમી રહી છે. દરિયાકાંઠે જેટી વિસ્તારથી લઈ કન્ટેનર યાર્ડ સ હિત મોટા ભાગના વિસ્તારમાં શ્વાનની જેમજ એશિયટિ ક સિંહો લટારો મારતા જોવા મળી રહ્યા છે અને દરિયા કાંઠો બારે માસ ઠંડો વિસ્તાર રહેતો હોવાને વાતાવરણ સિંહોને માફક આવી ગયું છે અને એમનો વસવા ટ વધી રહ્યો છે. એને કારણે સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ ો છે. સિંહો દ્વારા સામાન્ય રીતે હુમલો કરવાની પણ ક્યારેક ભાગ્યે જોવા મળતી હોય છે. એને કારણે આ વિસ્તારના લોકો વાહનચાલકો અવરજવર વખતે ગમે તેવી સ્થિતિ વચ્ચે ઊભા પણ રહી જા ય છે.

વન વિભાગ ખાસ તકેદારી રાખે છે

આ ઉદ્યોગ વિસ્તારમાં સિંહો હોવાને કારણે વન વિભ ાગના ઉચ્ચ અધિકારીઓ તેમની સિક્યોરિટી, કર્મચારી અને ઓફિસરો સાથે બેઠકો યોજી સિંહો માટે કેવી ે તકેદારી રાખવામાં આવે છે એનું માર્ગદર્શન આપે છે. સિંહોને કોઈ હેરાનગતિ ન કરે એ માટે વન વિભાગ ઇન્ ડરસ્ટ્રીના સતત સંપર્કમાં રહે છે. કેટલીક વખત રાત્રિના સમયે સિંહો નજીક આવી પહોંચ તાં સિક્યોકિટીવાળાઓએ તેમની ઓફિસમાં પુરાઈને બ ેસવું પણ પડે છે. આવી પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Patan

પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

1 0
Read Time:2 Minute, 51 Second

પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.

*પાટણ ના અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ ,તેમજ તમામ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ થકી મૃતક દીકરી ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી*આજે પાટણ મા સાચી સમાનતા દેખવા મળી.વિસનગર ના વાલમ ગામની દીકરી ને સાચો ન્યાય મળે તેમજ સાચા આરોપીઓ ને કડક મા કડક સજા થાય તે હેતુ થી આજ રોજ પાટણ મા તમામ સમાજ નાં લોકો કેન્ડલ માર્ચ માં જોડાયા હતા જેમા સમસ્ત સમાજ નાં લોકો જોડાયા હતા તેમજ બહેનો અને નાના ભુલકાઓ પણ જોડાયા હતા. ત્યાર બાદ પાટણ ના વકીલ ડૉ. મનોજ પરમાર દ્વારા સરકાર તેમજ પ્રશાસન ને વિનંતી કરવામાં આવી કે દીકરીઓ ની સાથે બનતા બનાવો અટકે તે માટે સરકારે તેમજ પ્રશાસને તકેદારી રાખવી ખૂબજ જરૂરી છે. દિકરી કોઈ પણ ધર્મ કે કોઈ પણ સમાજ ની હોય પરતું દિકરી એ તો દિકરી જ કહેવાય. ત્યાર બાદ ડૉ.મનોજ પરમારે જણાવ્યું કે જે પણ આરોપી પકડાયો છે તેના થકી બીજા પણ આરોપીઓ સંડોવાયેલા હોય તો તે પણ પોલીસ દ્વારા જડપી પકડી પાડવામાં આવે અને આવા આરોપીઓ ને ફાંસી ની સજા આપવામાં આવે જેથી બીજી વાર કોઈ પણ દિકરી સાથે આવી ગંભીર ઘટના ના બને. આ કેન્ડલ માર્ચ મા અનુસૂચિત જાતિ સમાજ,મુસ્લિમ સમાજ, ઓબીસી સમાજ, પાટીદાર સમાજ તેમજ બહેનો અને નાના ભૂલકાઓ એ પણ મીણબત્તી પ્રગટાવી ને વાલમ ની દીકરી ને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્ડલ માર્ચ માં પાટણ ના સેવાભાવી સંસ્થાઓ ના વડા ધીરજભાઈ, પ્રવીણભાઈ રાઠોડ, મૌલવી ઈમરાન શેખ, મારૂફ કાસમઅલી સૈયદ, કાસમઅલી એસ. સૈયદ, હાજી ઈબ્રાહિમ એચ. કુરેશી રેવાકાકા, વિરેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ, ડૉ. કોકિલાબેન પરમાર, વિજયભાઈ, દીપેશભાઈ રાવળ,નરેન્દ્રભાઈ પરમાર, તેમજ તમામ સમાજ ની બહેનો, ભાઈઓ, ભુલકાઓ એ બહુજ મોટીસંખ્યામાં હાજર રહી ને શ્રદ્ધાંજલિ આપી હતી

.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %