અમરેલી જિલ્લામાં સિંહોના વધુ કેટલાક ોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ દૃશ્યો પીપાવાવ પોર્ટની અંદરનાં છે. અહીં ઉનાળાની ઋતુ હોવાને કારણે ંથી ખૂલી હવામાં આવતા હોય એમ રાત્રિના 8મયે હેલી સવારે સિંહ પરિવાર વધુ ખુલ્લા વાતાવરણમાં જ ોવા મળે છે. હાલમાં ઉનાળાની ઋતુ હોવાને કારણે સિંહો સતત પોર ્ટ વિસ્તારમાં ફરી રહ્યા છે. એને કારણે સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાયો છે. સિંહ-સિંહણ પાઠડું આખો પરિવાર પોર્ટ નજીક રેલવે યાર્ડ આસપાસ ફરી રહ્યો છે. જોકે મોટા ભાગે રાત્રિના સમયે અને વહેલી સવારે વધુપડતા જોવા મળી રહ્યા છે. ખાસ કરી વધુ ઉનાળાની ઋતુમાં સતત હરતાફરતા જોવા મળી રહ્યા છે. વન વિભાગના કર્મચારીઓ કેટલાક વિસ્તારમાંથી રાત્રિના સમયે દૂર ખસેડવાના પ્રયત્ન કરતા હોય છે અને સતત સિંહોની મૂવમેન્ટ પર વોચ રાખતા જોવા મળે છે
પોર્ટ ઉદ્યોગ ઝોન વિસ્તારમાં સિંહો પોતાનું નવ ું ઘર બનાવી રહ્યા છે
પીપાવાવ પોર્ટ દરિયાકાંઠે આવેલા સૌથી મોટો ઉદ્ યોગ ઝોન વિસ્તાર છે. આસપાસ નાની-મોટી ખાનગી કંપનીઓ ધમધમી રહી છે. દરિયાકાંઠે જેટી વિસ્તારથી લઈ કન્ટેનર યાર્ડ સ હિત મોટા ભાગના વિસ્તારમાં શ્વાનની જેમજ એશિયટિ ક સિંહો લટારો મારતા જોવા મળી રહ્યા છે અને દરિયા કાંઠો બારે માસ ઠંડો વિસ્તાર રહેતો હોવાને વાતાવરણ સિંહોને માફક આવી ગયું છે અને એમનો વસવા ટ વધી રહ્યો છે. એને કારણે સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ ો છે. સિંહો દ્વારા સામાન્ય રીતે હુમલો કરવાની પણ ક્યારેક ભાગ્યે જોવા મળતી હોય છે. એને કારણે આ વિસ્તારના લોકો વાહનચાલકો અવરજવર વખતે ગમે તેવી સ્થિતિ વચ્ચે ઊભા પણ રહી જા ય છે.
વન વિભાગ ખાસ તકેદારી રાખે છે
આ ઉદ્યોગ વિસ્તારમાં સિંહો હોવાને કારણે વન વિભ ાગના ઉચ્ચ અધિકારીઓ તેમની સિક્યોરિટી, કર્મચારી અને ઓફિસરો સાથે બેઠકો યોજી સિંહો માટે કેવી ે તકેદારી રાખવામાં આવે છે એનું માર્ગદર્શન આપે છે. સિંહોને કોઈ હેરાનગતિ ન કરે એ માટે વન વિભાગ ઇન્ ડરસ્ટ્રીના સતત સંપર્કમાં રહે છે. કેટલીક વખત રાત્રિના સમયે સિંહો નજીક આવી પહોંચ તાં સિક્યોકિટીવાળાઓએ તેમની ઓફિસમાં પુરાઈને બ ેસવું પણ પડે છે. આવી પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે.
રિપોર્ટર ભરત ઠાકોર
Average Rating