ગુજરાત એ.ટી.એસ.ને ગુપ્ત માહિની મળેલ કે, બાંગ્લા દેશી નાગરીકો સોબીયા, આકાશખાન, મુન્નાખાન તથા અબ ્દુલ લતિફ નામના માણસો બાંગ્લાદેશથી ગેરકાયદેસ ર રીતે ભારતમા ઘુસણખોરી કરી બોગસ આઇ.ડી. પ્રૂફ બનાવી હાલમાં અમદાવાદમાં ઓઢવ તથા નારોલ વ િસ્તારમા રહે છે. આ ચારેય ઇસમો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાય દા (AQ) સાથે જોડાયેલ છે. તેઓ મુસ્લિમ યુવાનોને અલ કાયદામાં જોડાવવા ેરીત કરે છે તેમજ અલ કાયદા તન્ઝીમનો ફેલાવો કરવા માટે ફંડ ઉઘરાવી તેના આગેવાનોને પહોંચાડે છે. આ ઇનપુટના આધારે ગુજરાત એ.ટી.એસ. દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ અને ઉપર ોક્ત ઇસમ મોહમ્મદ સોજીબમીયા અહેમદઅલીની પૂછપરછ કરવામાં આવેલ.
સદર ઇસમની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે દ સોજીબમિયા અહેમદઅલી, ઉ.વ. ૨૮ ધંધો: નોકરી, રહે. સુખરામ એસ્ટેટ, રખીયાલ, સોનીની ચાલી ચાર રસ્તા પ ાસે, અમદાવાદ, મૂળ બાંગ્લાદેશના મ્યુમનસિંહ જિલ્ લાના ખુદરો ગામનો રહેવાસી છે. મોહમ્મદ સોજીબમિયા અહેમદઅલી બાંગ્લાદેશમાં તે ના ઘણા સંપર્કો દ્વારા અલ-કાયદાની વિચારધારાથી પ્રેરિત થયેલ અને અલ-કાયદાનો સભ્ય બનેલ હતો. મોહમ્મદ સોજીબમિયા તેના બાંગલાદેશી હેન્ડલર શ AQ માં જોડાવા માટે પ્રેરણા આપેલ હતી. શરીફુલ ઈસ્લામ દ્વારા મોહમ્મદ સોજીબમિયાનો પર AQ સંસ્થાના બાંગ્લાદેશના પ્રમુખ શાયબા નામના ઇસમ સાથે કરાવેલ. શાયબા દ્વારા મોહમ્મદ સોજીબમિયા વગેરેને અન્ય યુવાનોને કટ્ટરપંથી બનાવવા, તેમને અલ-કાયદામાં જોડાવવા અને સંગઠન માટે
ભંડોર એકત્ર કરવાનું કામ સોંપવામાં આવેલ તેમજ Chat encriptado Aplicaciones, TOR y VPN. આ મોડ્યુલના હેન્ડલર, શયબાએ આ ઇસમોને દાવા આપેલ અને તેઓએ શયબાના નામે પોતાની બાયા આપેલ.
મોહમ્મદ સોજીબની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ છે @ મુ @ જ હાંગીર @ આકાશખાન પણ અલ-કાયદા સાથે જોડાયેલ છે તથા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી ખોટા દસ્તાવેજો આધારે ભારતમાં વસવાટ કરી રહ્યા છે તેમજ માટે ફંડ એકત્રિત કરવાનું તથા લવવાનું કાર્ય કરી રહ્યા છે. આ તમામ ઈસમો ગુજરાત તથા અન્ય રાજ્યોની ઘણી વ્યક્તિઓ ના સાથે સંપર્કમાં આવેલ અને તેઓને AQ થકી કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરેલ છે. આ ત્રણેય ઈસમોએ ઘણી વ્યક્તિઓ પાસેથી નાણાં એકત્ AQ ની પ્રવૃત્તિ ઓના ભંડોળ માટે મોકલી આપેલ. શાહીબાએ આ મોડ્યુલના તમામ સભ્યોને જેહાદ, કિતાલ (કત્લ) અસ્લીયા (શસ્ત્ર સરંજામ) હિજરત સા અને સમયનુ બલીદાન આપવુ, શહાદત વહોરવી વિગેરે બાબતે ઉંડાણપૂર્વક સમજાવેલ હતુ. આ તમામને નવા ભરતી થનારાઓને ઓળખવાનું, તેમને કટટરપંથ બનાવવાનું અને તેમને આ વિચારધારામાં જો ડાવા માટે પ્રોત્સાહિત કરવાનું અને તેના simpatizantes ની ભંડોળ એકત્ર કરવાનું કામ સોંપવામાં આવેલ, અલ કા યદાના ઉપરોક્ત ઈસમોનો અન્ય એક સભ્ય અબ્દુલ લતીફ ઉર્ફે મોમિનુલ અંસારી પણ હાલમાં જ બાંગલાદેશથી ભારત ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અલ-કાયદા વિચારધારાના પ્રચાર પ્રસાર તથા ફંડ એક ત્રિકરણ માટે અમદાવાદ આવેલ છે.
જે અનુસંધાને ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા તપાસ ના કામે કરવામાં આવેલ સર્ચ દરમ્યાન બોગ8 ર્ડ તથા પાન કાર્ડ મળી આવેલ છે. (AQ) ની મીડીયા વીંગ As-Sahab Media હિત્ય મળી આવેલ છે.
આ બાબતમાં ગુજરાત એ.ટી.એસ. I.P.C. ની કલમો મુજબ મોહમ્મદ સોજીબમિયા, મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મોઝ ઇબ્ન ઝબાલ ઉર્ફે મુન્નાખાન, અઝા રુલ ઇસ્લામ કફિલુદ્દીન અંસારી ઉર્ફે જહાંગીર ઊર્ફે આકાશખાન અને અબ્દુલ લતીફ ઉર્ફે મોમિનલ અંસા રીનાઓ વિરૂધ્ધમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભરત ઠાકોર