અમદાવાદમાં આવેલી એસ.જી હાઈવેની સંકલ્પ રેસ્ટોરન્ટના મેનેજર 24 લાખ કરતા વધારે લઈ ફરાર
અમદાવાદઅમદાવાદમાં આવેલી એસ.જી. હાઈવે સંકલ્પ રેસ્ટોરન્ટમાં મેનેજરે 24 લાખ કરતા વધારે લઈને રફૂ ચક્કર થઈ ગયો સંકલ્પના માલિકે તેના વિરુદ્ધ ફરિયાદ નોધાવામાં આવી છે. મો. સિરાજુદીન મેનેજર છે. તે હોટલના પૈસાનો હિસાબ રાખે છે. અને થોડા દિવસથી એકાઉન્ટને જમા ના કરવાતા આવતા કે ફોન પણ ના ઉપાડતા અને બે દિવસથી ઓફિસ પણના આવતા તેના પર શંકા જતા અને પૈસાનો હિસાબ ના મળતા મામલો બહાર આવ્યો હતો.
અમદાવાદમાં એસ.જી. હાઈવે પર આવેલી સંકલ્પ હોટલના મેનેજરે 24 લાખ કરતા વધારે પૈસા લઈ ફરાર થઈ ગયો છે. તેના સામે પોલીસ ફરિયાદ કરી છે સંકલ્પ કોર્પોરેટ ઓફિસના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસરે જણાવ્યુ હતુ કે. મો. સિરાજુદીન હમારી હોટલનો મેનેજર છે. અને તે અમારા પૈસાનો હિસાબ રાખે છે. તે વર્ષોથી અમારા ત્યા કામ કરતા હતા. તેથી અમેને તેના પર વિશ્વાસ રાખીને તેના ઉપર પૈસાની હિસાબ તેના સોપેલો હતો. મો.
સિરાજુદીન દર સોમવારે હમારે સિંધુભવન ઉપર આવેલી અમારી ઓફિસે પૈસા જમા કરવા આપતો હતો. પણ થોડા દિવસથી મો. સિરાજુદીન નોકરી પરના આવતા તેને મોબાઈલ ઉપર ફોન કર્યો હતો. પણ તે ફોન સ્વિચ ઓફ આવતા શંકા ગઈ હતી.જ્યારે હોટલનો હિસાબ કિતાબ ચેક કરતા ખબર પડી કે મો. સિરાજુદીને તા 28-02-2024થી હોટલનો હિસાબ આપ્યો નથી. અને તેનો હિસાબ થાય છે. 24, 72, 885 રૂપિયા થાય છે. અને અને બારોબાર તેનો દૂરઉપયોગ કર્યો છે. જ્યારે તેમનો ફોન કરવામાં આવ્યો ત્યારે ફોન પણ સ્વીચ ઓફ હતો. અને તે બે દિવસે કામે પણ આવ્યા નહતા તેથી તેમના ઉપર પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અહેવાલ Rahul deshi
Average Rating