Categories
Breaking news

દાહોદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹314 કરોડના ખર્ચે તૈયાર થનાર 55 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

Views: 21
0 0

Read Time:55 Second

દાહોદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹314 કરોડના ખર્ચે તૈયાર થનાર 55 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

દાહોદના સીંગવડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ₹314 કરોડના ખર્ચે તૈયાર થનાર 55 પ્રકલ્પો અને નર્સિંગ કોલેજનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “દાહોદમાં ₹20 હજાર કરોડના ખર્ચે રેલવેના ઇલેક્ટ્રીક એન્જિન બનાવવાના પ્લાન્ટથી સ્થાનિકોને રોજગારી મળે તેવી વ્યવસ્થા પીએમ નરેન્દ્ર મોદીએ કરી છે.” વધુમાં કહ્યું, “ગુજરાતને આગળ લાવવામાં દાહોદના મહેનતું લોકોનો સિંહફાળો છે.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *