Categories
Ahemdabad crime news

અમદાવાદમાં જમીન મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર ઉપર નાના ભાઈએ ફાયરિંગ કર્યુ, વીડિયો સામે આવ્યો

Views: 22
0 0

Read Time:48 Second

અમદાવાદમાં જમીન મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર ઉપર નાના ભાઈએ ફાયરિંગ કર્યુ, વીડિયો સામે આવ્યો

અમદાવાદના શાહઆલમમાં જમીન વિવાદ મામલે બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર તસલીમ તિરમિઝી ઉપર તેના નાના ભાઈ નકી તિરમિઝીએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યુ છે, ઘટનાનો એક CCTV વીડિયો સામે આવ્યો છે. ઇસનપુરના ઇન્ચાર્જ PI દીપક ઉનડકટે કહ્યું, “ફાયરિંગ દરમિયાન કોઈ જાનહાની થઈ નથી, પરંતુ મારામારીમાં બે વ્યક્તિને ઈજા થઈ છે.” ઇસનપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિત કાબૂમાં લીધી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *