Read Time:47 Second
રવીન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને સસરા વિશે પૂછતાં ગુસ્સો આવ્યો, વીડિયો વાઈરલ થયો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા એક પત્રકાર પર તેમના સસરા વિશે પૂછવા પર ગુસ્સે થઈ ગયાં, જેનો વીડિયો વાઈરલ થયો છે. રિવાબા પર તાજેતરમાં તેમના પરિવારમાં તિરાડ ઊભી કરવાનો આરોપ સસરાએ મૂક્યો હતો. વીડિયોમાં રિવાબા ગુસ્સામાં કહેતા સંભળાય છે કે, “આજે આપણે અહીં કેમ છીએ? જો તમે તેના વિશે જાણવા માંગતા હોવ તો તમે સીધો મારો સંપર્ક કરી શકો છો.”
