Categories
vadodara

વડોદરામાં મહિલાનો અંગત પળોનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપનાર 2 મિત્રોની પોલીસે કરી ધરપકડ

Views: 23
0 0

Read Time:44 Second

વડોદરામાં મહિલાનો અંગત પળોનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપનાર 2 મિત્રોની પોલીસે કરી ધરપકડ

વડોદરામાં મહિલાનો અંગત પળોનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હેરાન કરનાર તેના મિત્ર ભરતસિંહ ચંદાવત અને દિપક દાંડની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ મહિલાના પરિજનોને વીડિયો મોકલી આપવાની ધમકી આપતા હતા. આરોપીઓએ તેના મિત્રને પણ આ વીડિયો મોકલ્યો હતો. આરોપીઓએ મહિલાના વોટ્સએપનું એક્સેસ લઈ તેમાંથી વીડિયો અને ફોટા ડાઉનલોડ કરી લીધા હોવાનું સામે આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *