Categories
Amadavad

ભારત ની સોથી stem કવીઝ : ગુજરાત stem કવીઝ 2.0 નવી પેઢીની નવી સફર” ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ Prueba STEM 2.0 ની ફાઇનલમાં અમદાવાદ ખા તે ઉપસ્થિત રહેશે

0 0
Read Time:2 Minute, 51 Second

ભારત ની સોથી stem કવીઝ : ગુજરાત stem કવીઝ 2.0 નવી પેઢીની નવી સફર” ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ STEM quize 2.0 ની ફાઇનલમાં અમદાવાદ ખા તે ઉપસ્થિત રહેશે

દેશ ભર મા નોંધાયેલ 5.45 લાખ વિધાર્થી ઓ પૈકી 1000 વિદ્યાર્થીઓ સાયન્સ સીટી ખાતે આ ક્વીઝની નલ ક્વીઝ લાઇવ રમશે

વિજેતા વિદ્યાર્થીઓને મંત્રીશ્રી ના વરદ હસ્તે ઇનામ એનાયત કરાશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદ ર્શન હેઠળ વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના હેઠળ કામ કરતી સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્ સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા આયોજીત ભારત ની સૌથી મોટીગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0:ની આવતીકાલે તા . 30મી મે 2023 માં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે. મંત્રી શ્રી ઋષિકેશ પટેલ આ ક્વીઝની ફાઇનલ પ્રત્ યક્ષ રીતે નિહાળીને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ પણ એનાયત કરશે.

અત્રે નોંધનીય છે કે, ઓક્ટોમ્બર 2022 2.0: નવી પેઢીની નવી સફરની રજીસ્ટ્રેશન પ્રક્રિયામા અત્યારસુધીમાં 5,45,764 લાખ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાં તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે રાજ્ય સ્તરની રમતના આયોજન બાદ આવતીકાલે રાષ્ટ્રીય સ્તરની ફા ઇનલ ક્વીઝ અમદાવાદ ખાતે રમાશે.

1000 વિદ્યાર્થી ઓમાથી 850 જેટલાં ગુજરાત ના અને 150 જેટલા વિદ્યાર્થીઓ અન્ય રાજ્ ય અને કેન્દ્રશાસિત પ્રદેશના છે.

વિજેતા વિધાર્થી ઓને મળનાર રકમના ઇનામોમાં લેપટોપ, ટેબ્લેટ, ડ્રોન કીટ, માઇ ક્રોસ્કોપ જેવા ઉપયોગી ઉપકરણોનો સમાવેશ થાય છે.

વધુમાં વિદ્યાર્થીઓને બૂટ કેમ્પ તથા દેશની અગ્ રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ જેવી કે ઈન્ડીયન સર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO) ભાભા એટોમિક (BARC) શન (DRDO) ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત કરાવવામાં આવશે જે વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને નવી દિશા આપશે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

સુભાષબ્રીજ સર્કલથી ફીલ્મી ઢબે પીછો કરી શાહીબાગ મા ક્રેટા કારમાં ઇંગ્લીશ દારૂ/બિયરની બોટલ નંગ-૭૩૦ મળી કુલ રૂ. ૭,૮૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ

0 0
Read Time:2 Minute, 52 Second

સુભાષબ્રીજ સર્કલથી ફીલ્મી ઢબે પીછો કરી શાહીબાગ રાણી સતીના મંદિર આગળથી ક્રેટા કારમાં ઇંગ્લી શ દારૂ/બિયરની બોટલ નંગ-૭૩૦ તથા કાર નંગ-૧ મળી કુલ રૂ. ૭,૮૪,૫૬૦/- ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટરશ્રી એ.ડી.પરમારની ટીમ ના પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા તથા પો.સ.ઇ.શ્રી પી. એચ.જાડેજા તથા હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ દ્વારા આગામી રથયાત્રા અનુસં ધાને પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન સુભાષબ્રીજ સર્કલ ખાતે ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ સફેદ કલરની ક્રેટા કાર નં. જીજે-૨૫- જે-૯૬૪૫ ચાંદખેડાથી અસારવા તરફ જવાની બાતમી આધારે વોચમાં હતાં. ચીમનભાઇ બ્રીજ તરફથી આવતા સદર કારના ચાલકે તેની ગાડી પૂરપાટ ઝડપે વાડજ તરફ લઈ ભાગતાં સદર કારનો પીછો કરી શાહીબાગ રાણી સતીના મંદિર આગળ કા રનો ડ્રાઈવર રોડ પર કાર ઉભી કરી તેની સાથેનો એક વ્યક્તિ

ભાગવા લાગેલ જે પૈકી સાથેના આરોપી અમરત વક્તાજી પ્રજાપતિ ઉવ. ૪૮ રહે, ૭૨૦ પ્રાચીદાસનો વાસ મ્યુનિસિપલ દવાખાન પાસે અસારવા અમદાવાદ શહેરને ઝડપી લીધેલ.

કારમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ/બીયર નંગ-૭૩૦ જેની કુલ કિ.રૂ. ૮૨,૦૬૦/- તથા મોબાઈલ ફોન નંગ ૨ કિ.રૂ. ૨૫૦૦/- તથા કાર નંગ-૧ – કિ.રૂ.૭,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ .રૂ. ૭,૮૪,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ( ઇ), ૮૧,

૧૧૬(બી), ૯૮(૨) મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીનો ગુનાહીત ઇતીહાસ

  • આરોપી અગાઉ શાહીબાગ પો.સ્ટે. • આરોપી અગઉ માધુપુરા પો.સ્ટે.માં ઈંગ્લીશ દારૂના ૦૨ ગુનાઓ માં પકડાઇ ચૂકેલ છે,
  • આરોપી ૦૨ વખત પાસા અટકાયતી તરીકે રાજકોટ જેલ તથા ભાવનગર જેલમાં રહેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

તા.૨૮/૦૫/૨૦૨૩ ના રોજ અમદાવાદ, રાણીપ, આર્વેદ ટ્રાન્સકયુબ પ્લાઝાના બેઝમેન્ટ માંથી વિદેશી દારૂ ઝડપી પાડતી અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:3 Minute, 34 Second

વિદેશી દારૂ ભરેલ કાચની સીલબંધ નાની-મોટી બોટલ નંગ- ૭૮૦ કિંમત રૂ.૯૭,૦૬૮/- મળી કુલ કિંમત રૂ.૬,૫૭,૦૬ /- ટ્રાન્સક્યુબ પ્લાઝાના બેઝમેન્ટમાંથી પકડી કા યદેસર કાર્યવાહી કરતી અમદાવાદ, ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ.શ્રી વી.ડી.ડોડીયા, હેડ કોન્સટેબલ મુ કેશભાઇ રામભાઇ, હેડ કોન્સ. કૃષ્ણરાજસિંહ હનુભા, હેડ કોન્સ. મુકેશગીરી જગદીશગીરી, હેડ કોન્સ. સંજયસિંહ અગરસંગભાઇ, પો. કોન્સ. દિક્ષીતકુમાર મહેન્દ્રભાઇ તથા પો.કોન્સ. મુકેશભાઇ કાનજીભાઇ દ્વારા મળેલ બાતમી હકીકત આધારે તા.૨૮/૦૫/૨૦૨૩ ના રોજ અમદાવાદ, રાણીપ, આર્વેદ પ્લાઝાના બેઝમેન્ટ ખાતે રેડ કરી આરોપી (૧) અંકીત પિતામ્બર પરમાર ઉ.વ.૨૬, રહે. બી/૩૪, ડાયમંડ ફ્લેટ, ભવ્યપાર્ક, બોપલ, અમદાવાદ શ હેર. (૨) કેશરસિંગ ભૈરુસિંગ રાજપુત ઉ.વ.૩૨, રહે.બી/૫૦૪, આ નંદ સ્કેવર, ત્રાગડ રોડ, ચાંદખેડા, અમદાવાદ શહેર. મુળ વતન ગામ: ધાણીસીપુર, તા.સરડા, જી. ઉદયપુર, રાજસ્થાનને ઝડપી લીધેલ છે.

આરોપીઓ પાસેથી (૧) વિદેશી દારૂ ભરેલ કાચની સીલબં ધ નાની-મોટી બોટલ નંગ- ૭૮૦ કિંમત રૂ.૯૭,૦૬૮/- (૨) હુન્ ડાઇ કાર નં.GJ.01.RW.1953 કિં રૂ ૫,૦૦,૦૦૦/-, ( ૩) સુઝુકી એક્સેસ નં.GJ-01-VR-7287 કિ રૂ.૪૦,૦૦૦/-, (૪) મોબાઇલ ફોન નંગ-૩ કિં રૂ. ૨૦,૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂ. ૬,૫૭,૦૬૮ /- ની મત્તાનો મુદામાલ કબ્જે કરેલ છે.

અટક કરેલ બંને આરોપીઓ અંકીત પિતામ્બર પરમાર તથા ડ્રાઇવર કેશરસિંગ ભૈરુસિંગ રાજપુતના કબ્જાની હ ુન્ડાઇ કાર નં.GJ.01.RW,1953માં રાજસ્થાન ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લઈ આવી તા.૨૮/૦૫/૨૦૨૩ ના લાક ૦૧/૩૦ વાગે રાણીપ, આર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝાના, બેઝમેન્ટમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ કાચની સીલબંધ નાની-મોટી બોટલ નંગ-૭૮૦ કિંમત રૂ.૯૭,૦૬૮/-, હુન્ડાઇ કાર નં.GJ.01.RW.1953, સુઝુકી એક્ સેસ નંબર GJ-01-VR-7287 તથા મોબાઇલ ફોન નંગ-૩ મળી કુલ્લે કિંમત રૂ.૬,૫૭,૦૬૮/- ની મત્તા ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે.

ઉપરોક્ત આરોપીઓ વિરૂધ્ધ અમદાવાદ શહેર ડી.સી.બી. / ૨૩ પ્રોહીબીશન એકટ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પો.સ.ઇ. વી.ડી.ડોડીયા એ હાથ ધરેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime India

દિલ્હીમાં એક છોકરીની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી સાહિલ (20)ની પોલીસે સોમવારે બપોરે 3 વાગે ધરપકડ કરી હતી.

0 0
Read Time:2 Minute, 0 Second

દિલ્હીમાં એક છોકરીની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી સાહિલ (20)ની પોલીસે સોમવારે બપોરે 3 વાગે ધરપકડ કરી હતી. પોલીસે સાહિલની બુલંદશહેરથી ધરપકડ કરી છે.16 વર્ષની છોકરી સાક્ષી ની ચાકુ મારીને હત્યા કરી હતી. CCTV માં કેદ થ યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સાહિલે સાક્ષીને રસ્તામાં રોકી હતી અને ચાકુના ઘા માર્યા. ત્યાર બાદ પથ્થર વડે હુમલો કર્યો. બંને વચ્ચે મિત્રતા હતી, પરંતુ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.દિલ્હીના ડેપ્યુટી પોલીસ કમિશનર સુમન નલવાના જ ણાવ્યા અનુસાર બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. તેના શરીર પર ઘણી ઈજાઓ હતી

.ઘણા લોકો રસ્તા પરથી પસાર, કેટલાકે રોકવાનો પ્રયાસ પણ કર્યોપોલીસે જણાવ્યું- એક વ્યક્તિએ કિશોરીની જાણકારી આપી હતી. પોલીસ ટીમને સાક્ષીનો મૃતદેહ રસ્તા પરથી મળ્યો હતો. તે જેજે કોલોનીની રહેવાસી હતી. રવિવારે સાંજે તે બર્થડે પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે અચાનક સાહિલે તેને રોકી અને તેના પર હુમલો કર્યો. છરી વડે સતત હુમલો કર્યા પછી 6 વખત પથ્થર મારીને તેનું માથું છૂંદી નાખ્યું અને લાતો મારતો રહ્યો.હત્યા બાદ સાહિલ ફરાર થઈ ગયો હતો. ઘટના દરમિયાન કેટલાક લોકોએ સાહિલને રોકવાનો પ્ રયાસ પણ કર્યો હતો. આ હત્યા ત્યારે થઈ જ્યારે સાક્ષી તેના મિત્રના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં જઈ રહી હતી

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

નરોડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સોને 7.85 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે દબોચી લીધા છે

0 0
Read Time:1 Minute, 45 Second

ગઇકાલે નરોડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે ત્રણ શખ્સોને 7.85 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે દબોચી લીધા છે. આપને જણાવીએ કે, આ લોકો બે હજારની નોટ વટાવનારાઓ ને 500 રૂપિયાની નકલી નોટો આપવાની ફિરાકમાં હતા. નોંધનીય છે કે, થોડા મહિના પહેલા નરોડા વિસ્તાર માં આવેલી પાલવ હોટલમાં નકલી ચલણી નોટ ભાંડનો પર્દાફાશ સરદારનગર પોલીસે કર્યો હતો.

ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, નરોડા પાટીયા નજીક આવેલા એટીએમ પાસે કેટલાક શખ્સો બેઠા છે. જેમની પાસે 500ના દરની નકલી ચલણી નોટનો જથ્થો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ત્રણ યુવકોને કોર્ડન કરી લીધા હતા. ત્રણેય યુવકો પાસેથી 500ના દરની કુલ 1570 ચલણી નોટ મળી આવી હતી. ત્રણેયના નામ રઘુનાથ ઉર્ફે વિનોદ માસ્ટર પાંડુ રંગન પિલ્લઇ (રહે, ગુજરાત હાઉસીંગ બોર્ડ, હાટકેશ્ વર), મોહન અનબલગન ગવન્ડર (રહે મીરા એપાર્ટમેન્ટ, નગર) અને દિનેશ ઉર્ફે લાલો રાજપુત (રહે, પંજાબી તા ળાવાળાની ચાલી, હાટકેશ્વર) છે. આ આરોપીઓ બે હજારની નોટ લઇને છૂટ્ટા આપવાના બદલ 500 500 500 500 500 500 500 500 500 500 આયોજનમાં હતા. જોકે, પોલીસની સતર્કતાને કારણે આ આખુ નેટવર્ક ચાલે તે પહેલા જ ઝડપાઇ ગયુ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં ડમ્પરના નીચે કચડાઈ જતા યુવક નું કરુણ મોત

0 0
Read Time:1 Minute, 40 Second

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં રૂંવાડા ઉભા કરી દેતી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક લઈને જઈ રહેલા યુવકનું બાઈક સ્લિપ ખાતા સામેથી આવી રહેલા ડમ્પરના વ્હિલ નીચે આવી જતા કરુણ મોત નીપજ્યું હતું. આ કમકમાટી ભર્યા અકસ્માતને જોઈને ઘટનાસ્થળે હા જર લોકોના પણ હોશ ઉડી ગયા હતા. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થવા પામી છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદ ના ગોદરેજ ગાર્ડન સિટીના રસ્તા પરથી એક યુવક બાઈક લઈને પસાર થઈ ર હ્યો હતો. તે સમયે જ એક ડમ્પર સામેથી આવી રહ્યું હતું. જેમાં યુવકનું અગમ્ય કારણોસર બાઈક સ્લિપ થતા તે સામેથી આવી રહેલા ડમ્પર નીચે કચડાઈ જતા યુવકના કરચે કુરચા ઉડ્યા હતા. CCTV માં કેદ થ અકસ્માતની સમગ્ર ઘટના વા પામી છે. આ અકસ્માતમાં બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સમયે ત્યાં હાજર લોકોના પણ યુવકને જો ઈ હોશ ઉડી ગયા હતા.

પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો ઘટના અંગે પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે ગઈ હતી. પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

ઇન્સ્ટાગ્રામ ફેમ ‘સુરજ ભુવાની’ સાથે બીજા સાત ઈસમો ની મર્ડર કેસ મા ધરપકડ.

0 0
Read Time:4 Minute, 45 Second

પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વર્ષ પહેલા ગ મ થયેલ મહિના બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરી ગમ થયેલ મહિલાનું આયોજન બંધ કાવતરુ રાય નિર્મમ હત્યા કરેલ જે ચર્ચાસ્પદ ગનાનો ભેદ શોધી કાઢી ૭ પુરુષ ઇ સમો તથા ૦૧ મહિલાને ઝડપી પાડી હત્યાના ગુનો કાયદેસરની કાર્યવાહી કરતી

અમદાવાદ શહેર ઇ.પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિંહ સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર ૧ નીરજકુમાર બડગુજર સાહેબની સુચનાથી તથા નાni શ્નર શ્રી ઝોન-૭ બી.યુ.જાડેજા સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ “ઝોન – ૭” કાર્યક્ષેત્ર વિસ્તા રના પાલડી – જાણવા જોગ નંબર-૨૮/૨૦૨૨ ના કામે ગુમ થનાર ધારા ડો /ઓ વિનોદભાઈ કડીવાર ઉ.વ.૨૨,નાની ગુમ થયેલ જે બાબતે નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૦૭ બી.યુ.જાડેજા સાહેબ નાઓએ એક ટીમની રચના કરી.

આ શંકાસ્પદ જાણવા જોગ ગુમ થનાર ધારાને શોધી કાઢવા ટેક્નીકલ સોસૌર્સ હુમેન સોસૌર્સ આધારે તપાસ કરવા એલ.સી.બી.ઝોન-૦૭ સ્કોડ ને સુચના અને માર્ગદર્શન આપેલ અને સતત સિંધી દેખરેખ રાખેલ જેથી ઉપરોક્ત બનાવની ગંભીરતાને ધ્ યાને લઇ ઝોન-૭ લોક્લ ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ .રાઠોડ તથા એ.એસ.આઇ અજયકુમાર કનુજી બ.નં-૧૩૬૬૨ તથા અ.હે.કો.રાકેશભાઇ ગોવિદભાઇ તથા અ.હે.કો.ડાહ્યાભા ઇ બાબુભાઇ બ.નં-૬૨૮૭ તથા અ.પો.કો જીતેન્દ્રસિંહ દશ રથસિંહ બ.નં- ૧૦૬૫ તથા અ.પો.કો લકીરસિહ રતુભા બનં- ૧૦૩૩૪ તથા અ. પો.કો વિજયસિંહ હનુભા બ.ન-પ૮૯૭ તથા અ.પો.કો સિદ્ધરાજસિંહ રતનસિંહ બ.ન-૯૪૯૧ નાઓની અલગ અલગ ટીમો બનાવી

તપાસ હાથ ધરેલ હતી જે ટીમો વારા સંખ્યાબંધ ટાવર લોકેશન,સી.ડી.આર.,એસ.ડી.આર.નું સત ત એનાલીસીસ કરી એક ટેકનીકલ સાંકળ રયિ આરોપીઓએ ગુન ો કરવામાં ખુબ જ યુકતિ પુર્વક ટેકનિકલ છટક બારીઓ રચેલ જેનો પર્દાફાર્શ કરી અત્યંત ચર્ચાસ્પદ હત્ યાના ગુનાનો ભેદ કુનેહ પુર્વક શોધી કાઢી હત્યાનો ગુનો ડિટેક કરી સારી કામગીરી કરેલ છે. –

(૧) સુરજ ઉર્ફે ભુવાજી સ/ઓ લાખાભાઈ જાતે-સોલંકી ઉ. વ.૩૧ રહે: ભરડાવાવ, સદારામ બાપાના આશ્રમની બાજમા સ ોનપુરી જનાગઢ (૨) યુવરાજ લાખાભાઈ સોલંકી ઉ.વ.૨૭ રહે સુરજ કિરણ નિવાસ, રૂપાયતન, ભવનાથ પ) સંજય મહેશભાઈ સોહેલીયા ઉ.વ.૩૧ રહે કે શૈલેષપાર્ક સોસ ાયટી, ડી માર્ટી પાસે જીવરાજપાર્ક, વેજલપુર અમદાવ ાદ (૬) મીત આનંદભાઈ શાહ ઉ.વ.૨૪ રહે. ૨૧૯, વચનો ઠાકોરા વાસ, પાવડી ગામ અમદાવાદ (૭) જંગલ આનંદભાઈ શાહ ઉ.વ.૨૨ રહે- ૨૧૯, વચલો ઠાકોરા વાસ, પાલડી ગામ, અમદાવાદ (૮) મોના નામો આનંદભાઇ શાહ ૧૪૬ રહે. ૨૧૯, વચનો ઠાકોરા વાસ. પાનડી

જુનાગઢ

13 માર્કેશભાઈ ધિાભાઇ સોલંકી ઉ.વ.૨૫ રહે ગામ, તા.સાયલા જો સુરેન્દ્રનગર

(૪) ગુંજન જીતેન્દ્રભાઇ જોષી ઉ.વ.૩૦ રહે: કામદાર સ ોસાયટી, દાતાર રોડ, ચુનાની ભઠ્ઠી પાસે, જુનાગઢ

પો.સ.ઇ વી.સી.પરમાર પાલડી પોલીસ સ્ટેશન પો.કો.મુળ ુભાઇ વેજાભાઇ બ.નં.૧૦૭૭ પો.કો.જયદીપસિહ રામદેવસિં હ બ.નં- ૮૭ર૮ તથા પો.કો.મનુભાઇ વલુભાઇ .નં- ૩૮૭ તથા પો .કો .અજુમઅલી ઇસબઅલી બ.નં-૩૯૯૦ તથા યુ.પો.કો.સંગીતાબે ન એભાભાઇ બ.નં-૧૦૬૧૯ તથા

૬.પો.કો.ગુલાબબેન બાબુભાઇ

(ડી.એ.રાઠોડ) પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી.ઝોન-૭ અમ દાવાદ શહેર

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Gandinagr

ડભોડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને ગેરકાચદેસરની પિસ્ટલ નંગ-૧ મેગ્ઝીન નંગ-૧ તથા કારતુસ નંગ-૪ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

1 0
Read Time:2 Minute, 15 Second

આગામી રથયાત્રા અનુસધાને નાસતા ફરતા આરોપી તથા ગે.કા,હથિયાર શોધી કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રા ઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનશ્રી, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.જાડેજાની ટીમના પો.સ.ઈ. શ્રી બી.આર.ભાટી તથા હે.કો. મહિપાલ સુરેશભાઈ તથા પો.કો.યુવરાજસિંહ મહેન્દ્ રસિંહ દ્વારા નાસતા ફરતા તથા ગે.કા.હથિયાર રાખતા આરોપી રિાગ સનઓફ વિનોદભાઈ પટેલ ઉ.વ.૨૬ રહે- આર.કે. ફ્લેટની સામેના છાપરા, સિંધી ધર્મશાળાની બાજુમા, “એફ” વોર્ડ કુબેરનગર, સરદારનગર અમદાવાદ શહેર તથા ગામ-કટોસણ, તા.જોટાણા, મહેસાણા, મૂળ ગામ- માતપુર, તા.જી.પાટાને કુબેરનગર ઇન્ડીકે પ ત્રણ રસ્તા પાસેથી ઝડપી લીધેલ છે.

આરોપી પાસેથી વગર પાસ પરમીટ અને ગેરકાયદેસર ના પિલ નંગ-૧ (મેગ્ઝીન સહિત) કિ.રૂ.૨૫૦૦૦/- કારતુસ નંગ-૪ / મળી કુલ કિ. રૂ.૨૫૫૦૦/- ના હથિયાર સાથે મળી આવતાં આરોપી વિરૂધ આર્મ્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આરોપી ગાંધીનગર છાના ડભોડા પોલીસ સ્ટેશન ગુ.ર.ન ૧૧૨૧૬૦૦૪૨૨૦ ૧૬૭/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧ મુજબના ગુન્હામાં કાચા કામના કેદી તરીકે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે તા.૨૫/૦૫/૨૦૨૨થી જેલમાં હતો, તે તાજેતરમાં દિન-૭ ની પેરોલ રજા મંજૂર કરાવેલ હતી. જેને તા.૨૯/૦૪/૨૦૨૩ ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પરત હાજર થવાનું હતું. પરંતુ તે પેરોલ જમ્પ કરી નાસતો ફરતો રહેલ હોય. જેને ઝડપી પાડી વધુ કાયદેસર કાર્યવાહી માં આવેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Bhavnagr

એ.સી.બી. દ્વારા ભાવનગર ડમીકાંડ – જુદા વિભાગોમાં ફરજ બજાવતા કુલ-૫૧ કર્મચારી/અધિકારીઓ વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ આપવામાં આવ્યા

1 0
Read Time:3 Minute, 30 Second

સરકારી વહીવટી તંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય તે સબંધે રાજય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિથી કારયાયત . આ અંગે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને વધુ સક્ષમ અને મજબૂતી પુરી પાડવા સરકારશ્રી તરફથી આધુનિકીકરણના તમામ સંશાધનો પુરા પાડવામાં આવી રહેલ છે. સરકારના તમામ વિભાગોમાંથી લાંચની બદી દૂર થાય તો સારૂ બ્યુરો દ્વારા ખાનગી રાહે આધુનિક ઉપકરણો નો ઉપયોગ કરીને લાંચીયા કર્મચારીઓને પકડી લેવા અ નેતેઓએ ભ્રષ્ટાચારથી વસાવેલ મિલકતો શોધી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. આ અભિયાનના ભાગ રૂપે તાજેતરમાં બ્યુરો દ્વારા જુદા- જુદા વિભાગના લાંચીયા વૃતિ ધરાવતા અનેક સરકારી અધિકારી/કર્મચારીઓની યાદી તૈયાર કરી ઉપર ખાસ નિગરાની રાખવામાં આવેલ. આ અંતર્ગત સરકારશ્રીના નીચે જણાવેલ વિભાગોના કકુલ -૩૫ (પાત્રીસ) અધિકારી/કર્મચારીઓએ તેઓની કાયદેસર સમાવેલ હોવાના પ્રાથમિક માહિતી પ્રાપ્ત થતા તે તમામ વિરૂધ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવાના હુકમો કરવામાં આવેલ છે.

આ વિભાગોમાં શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહનિ ર્માણ વિભાગ, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ, ગૃહ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, મહેસૂલ વિભાગ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, આરોગ્ ય અને પરીવાર કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, નાણાં વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ , કૃષિ અને ખેડુત, ક્લ્યાણ વિભાગ, નર્મદા જે પૈકી વર્ગ-૧ ના ૪ (ચાર), વર્ગ-૨ ના ૧૨ (બાર) અને વર્ ગ-૩ ના ૧૯ (ઓગણીસ) અધિકારી/કર્મચારીઓ વિરૂધ્ધ અપ્ર માણસર મિલકતની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આ ઉપરાંત તાજેતરમાં ભાવનગર જીલ્લામાં ઉજાગર થયેલ ‘મીકાંડ’ના કૌભાંડમાં

સંડોવાયેલા જુદા-જુદા વિભાગ અને વર્ગના કુલ-૧૬ અધિકારી/કર્મચારીઓએ ભ્રષ્ટાચાર આચરી

તાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સ્થાવર જંગમ મિલકત વસાવેલ હોવાની પુરી

સંભાવનાઓ રહેલી હોઇ તે તમામ વિરૂધ્ધ પણ અપ્રમાણ સર મિલકતની તપાસના આદેશો કરવામાં

આવેલ છે. આવા ઇસમોની 8ચોટ અને વિસ્તૃત માહિતી સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં ભ્રષ્ટાચાર અંગેના વ્યવહારોની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નંબર.૧૦૬૪, ફોન નંબર, ૦૭૯ ૨૨૮૬૬ Whatsapp No.૯૦ ૯૯૯૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા સી.ડી. દ્વારા અથવા

પેન ડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરીકોને ન કરવામાં આવે છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ચોરીની એકટીવા સાથે એક વ્યકિતને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:1 Minute, 39 Second

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ ક મિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપ વામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્ રાન્ચના

પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.બી.આલની ટીમના પો.સ.ઈ. શ્રી પી.બી.ચૌધરી તથા શ્રી એમ.એન.જાડેજા તથા ટીમના માણસો દ્વારા વાહન ચોરી કરતાં આરોપી તૌફીક9 ર્ફે ગીલી ઉર્ફે બલી ઉર્ફે રાજુભાઇ S/0 ખાન પઠાણ ઉવ.૨૮ રહે. રા સાહેબનો ઓટલો, કસાઇવાડાની, કડી કસબા, કડી તા.કડી. જી. મહેસાણાને જુહાપુરા અંબર ટાવર પાસેથી ઝડપી લીધેલ છે. આરોપી પાસેથી મળી આવેલ એક્ટીવા કિં.રૂ.૩૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં કબ્જે કરવામાં આવેલ છે.

આરોપી આંઠેક મહિના પહેલાં તેના શેઠના દિકરાને કેન્સર હોય અસારવા સિવીલ

હોસ્પીટલમાં સારવાર માટે સાથે આવેલ હતાં. તેની પાસે કોઇ વાહનના હોય અસારવા મનુભાઇની

ચાલી પાસે રોડની સાઇડ માં પાર્ક કરી, તે ઉપયોગ કરતો હતો. આજરોજ એકટીવા લઇને ફતેવાડી તેના બહેનના ઘરે આવે લ હોવાની હકીકત જણાવેલ છે. શોધી કાઢેલ ગુન્હાની વિગત:- શાહીબાગ પો.સ્ટે પાટ્સ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૧૨૨૦૮૪૭/૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯ મુજબ

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %