Categories
India

ટુ-વ્હીલરની ચાવી છીનવી લેવાનો ટ્રાફિક પોલીસને અધિકાર નથીઃ મુંબઈ કોર્ટ

0 0
Read Time:2 Minute, 30 Second

મુંબઈ સેશન્સ કોર્ટે ટ્રાફિક પોલીસને ફટકાર લગાવતાં કહ્યું, છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં વ્હીલરની ચાવી છીનવી લેવાનો ટ્રાફિક પોલીસને કોઈ અધિકાર નથી. કોર્ટે આદેશમાં સ્પષ્ટતા કરી છે, કે દ્વિચક્રી વાહન ચાલકને ડ્રાઈવિંગ લાઈસન્સ આપ્યા બાદ દંડ વસૂલવા માટે ટ્રાફિક પોલીસ સ્ટેશન આવવાની ફરજ પાડી શકાય નહીં,સરકારી ફરજમાં અડચળ અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપસર ટ્રાફિક પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી. કોર્ટે મજબૂત પુરાવાના અભાવે સંબંધિત યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. આ વખતે કોર્ટે ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલવાની પદ્ધતિ પર નિશાન સાધ્યું હતું. કોર્ટે દંડ વસૂલાતમાં થતી ભૂલો સામે આંગળી ચીપીને ટ્રાફિક પોલીસને ઠપકો આપ્યો છે.

ટ્રાફિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. 25 મે, 2017ના રોજ તેની ધરપકડ ટુ-કરવામાં આવી હતી. આ ઘટનાનો કેસ છેલ્લાં છ વર્ષથી સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. આરોપી સાગરે કોન્સ્ટેબલને ડ્રાઈવિંગ લાઈસન્સ જમા કરાવ્યું હતું. ત્યાર બાદ તેને મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ વખતે યુવકે કોન્સ્ટેબલ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. સેશન્સ જજ નિખિલ મહેતાએ અવલોકન કર્યું હતું. કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરનાર ટુ-વ્હીલર ચાલકને પોલીસમાં તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ જમા કરાવ્યા પછી તેને પોલીસ સ્ટેશન લઈ જવું ગેરકાયદેસર છે. સેશન્સ કોર્ટે આરોપી સાગર પાઠકને મજબૂત પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યો હતો. આ મામલામાં ટ્રાફિક પોલીસ દ્વારા લેવાયેલી કાર્યવાહીને જોતાં એવું કહી શકાય નહીં કે ટ્રાફિક પોલીસ તેમની સરકારી ફરજ બજાવતી વખતે હુમલો કરવામાં આવ્યો હતો.

દિવ્યભાસ્કર 20/06/2023

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Crime India

દિલ્હીમાં એક છોકરીની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી સાહિલ (20)ની પોલીસે સોમવારે બપોરે 3 વાગે ધરપકડ કરી હતી.

0 0
Read Time:2 Minute, 0 Second

દિલ્હીમાં એક છોકરીની ચાકુ મારીને હત્યા કરનાર આરોપી સાહિલ (20)ની પોલીસે સોમવારે બપોરે 3 વાગે ધરપકડ કરી હતી. પોલીસે સાહિલની બુલંદશહેરથી ધરપકડ કરી છે.16 વર્ષની છોકરી સાક્ષી ની ચાકુ મારીને હત્યા કરી હતી. CCTV માં કેદ થ યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સાહિલે સાક્ષીને રસ્તામાં રોકી હતી અને ચાકુના ઘા માર્યા. ત્યાર બાદ પથ્થર વડે હુમલો કર્યો. બંને વચ્ચે મિત્રતા હતી, પરંતુ બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો.દિલ્હીના ડેપ્યુટી પોલીસ કમિશનર સુમન નલવાના જ ણાવ્યા અનુસાર બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. તેના શરીર પર ઘણી ઈજાઓ હતી

.ઘણા લોકો રસ્તા પરથી પસાર, કેટલાકે રોકવાનો પ્રયાસ પણ કર્યોપોલીસે જણાવ્યું- એક વ્યક્તિએ કિશોરીની જાણકારી આપી હતી. પોલીસ ટીમને સાક્ષીનો મૃતદેહ રસ્તા પરથી મળ્યો હતો. તે જેજે કોલોનીની રહેવાસી હતી. રવિવારે સાંજે તે બર્થડે પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે અચાનક સાહિલે તેને રોકી અને તેના પર હુમલો કર્યો. છરી વડે સતત હુમલો કર્યા પછી 6 વખત પથ્થર મારીને તેનું માથું છૂંદી નાખ્યું અને લાતો મારતો રહ્યો.હત્યા બાદ સાહિલ ફરાર થઈ ગયો હતો. ઘટના દરમિયાન કેટલાક લોકોએ સાહિલને રોકવાનો પ્ રયાસ પણ કર્યો હતો. આ હત્યા ત્યારે થઈ જ્યારે સાક્ષી તેના મિત્રના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં જઈ રહી હતી

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %