Categories
Amadavad Crime

ભીડભાડમાં નજર ચૂકવી રાહદરીઓના મોબાઇલ ફોનોની ચોરી કરતી ગેંગના ૫ વ્યકિતને પકડી મોબાઇલ ચોરીના ૨ ગુનઓનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ

0 0
Read Time:3 Minute, 23 Second

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઈ.શ્રી એમ.એમ.ગઢવી તથા હે.કો.મેરૂભાઈ નાગજીભાઈ, પો.કો. હાર્દિકસિંહ જયંતીલાલ દ્વારા મોબાઇલ ચોરી કરતા આરોપી..(૧) વિશાલકુમાર બબલુભાઇ ચૌધરી ઉ.વ.૨૨ રહે. છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવ અમદાવાદ શહેર મુળગામ: નયા તોલ કલ્યાણી, મહારાજપુર બાજાર, તા.તલઝાડી, જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ(૨) મોહમદ અરબાઝ મોહમદ મુન્ના ખાન ઉ.વ.૧૯ રહે: છોટેલાલની ચાલી, સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવ અમદાવાદ શહેર મુળગામ:- મિલ્લીક પોખરખન્ના ગામ, તા.મનિહારી જી.કટીહાર, બિહાર (૩) જોની મકરૂદ્દીન શેખ ઉ.વ.૨૦ રહે: છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવ અમદાવાદ શહેર મુળગામ: ગામ મોતીઝરના, પોસ્ટ,મહારાજપુર તા.તલઝાડી,જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ (૪) રાજેશ રૂપનારાયણ ચૌઘરી ઉ.વ.૩૦ રહે: છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવઅમદાવાદ શહેર મુળગામ:- નયા તોલ કલ્યાણી, મહારાજપુર બાજાર, તા.તલઝાડી, જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ (૫) સન્નીકુમાર બજરંગી મહતો ઉ.વ.૧૯ રહે: છોટેલાલની ચાલી,સોનીની ચાલી ચાર રસ્તા પાસે ઓઢવઅમદાવાદ શહેર મુળગામ:- નયા તોલ કલ્યાણી, મહારાજપુર બાજાર, તા.તલઝાડી, જી.સાહેબગંજ, થાના: તલઝાડી, ઝારખંડ ને ઓઢવ સોનીની ચાલી ચાર રસ્તા પાસે છોટાલાલની ચાલી પાસે આવેલ અંબાજી માતાના મંદિર પાસેથી ઝડપી લીધેલ છે.આરોપીઓ પાસેથી ૬ મોબાઇલ ફોન કિ.રૂ.૫૩૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ મળી આવતા તે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.આરોપીઓએ નીચે મુજબના ગુનાની કબૂલાત કરેલ છે. (૧) આજથી આશરે દોઢેક મહિના પહેલાં નરોડા પાટીયા પાસે આવેલ એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે પેસેન્જરોની ભીડમાં એક પેસેન્જરની નજર ચૂકવી તે પેસેન્જરના ખિસ્સામાંથી એક ઓપો કંપનીનો મોબાઈલ ફોન ચોરી કરી લીધેલ.(૨) આજથી આશરે અઢી મહિના પહેલાં વડોદરા શહેર સેન્ટ્રલ એસ.ટી.ડેપો ડભોઈ પ્લેટ ફોર્મ પર ઉભેલએક પેસેન્જરની નજર ચૂકવી તેના ખિસ્સામાંથી વનપ્લસ કંપનીનો ૧૧ આર મોબાઈલ ફોન ચોરી કરી લીધેલ.(૩) આજથી આશરે અઠવાડીયા પહેલાં કાલુપુર રેલ્વે સ્ટેશનની સામે બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ ખાતેએક ભાઇના ખિસ્સામાંથી વીવો ૧૯૦૭ મોબાઈલ ફોન ચોરી કરી લીધેલ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

અમદાવાદ ચોરી કરેલ મોટર સાયકલ સાથે એક વ્યકિતને ઝડપી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:2 Minute, 15 Second

અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ ના ટીમ દ્વારા વાહન ચોરી કરનાર આરોપી દિપક ઉર્ફે દુર્લભ રતીલાલ દાતણીયા ઉ.વ.૨૬ રહે. બ્લોક નં.૫/૧૫૭, જયેન્દ્ર પંડીતનગર ચાર માળીયા, સફલ-૧ ની બાજુમાં, ન્યુ ક્લોથ માર્કેટ પાસે, કાગડાપીઠ, અમદાવાદ શહેરને અમદાવાદ, સારંગપુર સર્કલ પાસે કોટની રાંગ તરફ જવાના રોડ પાસેથી ઝડપી લીધેલ છે. આરોપી પાસેથી નંબર વગરનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ. ચેસિસ નં.MBLHAR088HHF52616 તથા એન્જીન નં.HA10AGHHFG4755 કિંમત રૂ.૫૦,૦૦૦/- મત્તાનો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. આરોપીને

સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે. આરોપીએ આજથી આશરે એકાદ મહિના પહેલા કાગડાપીઠ, ન્યુ કોલ્થ માર્કેટ પાસે, હનુમાનજીના મંદિર સામે હિરો હોન્ડા સ્પેન્ડર પ્લસ મોટર સાયકલ નં.GJ-27-CA-3477 પાર્ક કરેલ હોયેલ હતુ. આ મોટર સાયકલ તેણે આશરે પંદર દિવસ સુધી ત્યાં જ પાર્ક થયેલ જોયેલ. આરોપી પાસે મોટર સાયકલ ન હોવાથી ફરવા માટે આ મોટર સાયકલની આરોપીએ ચોરી કરી લીધેલ હતુ. જે મોટર

સાયકલ ચાલુ થતુ ન હોય, મોટર સાયકલની નંબર પ્લેટ કાઢી નાખી મોટર સાયકલ છૂપાવી મૂકી દિધેલ હતુ. આજરોજ ઉપરોક્ત ચોરી કરેલ મોટર સાયકલ રીપેર કરાવવા માટે જતો હતો. આરોપીને ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૪૨૩૦૨૫૪/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબના વાહન ચોરીના ગુનાના કામે સોપવામાં તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ગેરકાયદેસર પિસ્તોલ નંગ-૦૧ સાથે એક વ્યકિતને પક ડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:1 Minute, 57 Second

ગેરકાયદેસર પિસ્તોલ નંગ-૦૧ સાથે એક વ્યકિતને પક ડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. આગામી રથયાત્રા અનુસંધાને ગે .કા.હથીયારો કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુક ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પો.ઇ.શ્રી એન.જી.સોલંકીની પો.સ.ઇ.શ્રી વી .ડી.ખાંટ તથા હે.કો.ઇમ્તીયાઝઅલી ઉમરાવઅલી અને હે. કો,ભરતભાઇ જીવણભાઇને દ્વારા ગેરકાયદેસર હથિયાર રાખતાં આરોપી આરોપી સોયેબ સ/ઓ કાદરભાઈ અબ્દુલકા દર તૈલી ઉ.વ.૨૪ રહે: શેખાવટી સોસાયટી, જીયા મસ્જીદ પાસે, સૈયદવાડી, વટવા અમદાવાદ શહેરને વટવા ગુજરાત ઓફસેટ ચાર રસ્તા પાસેથી ઝડપી લેવામા આવેલ છે.

આરોપી પિસ્તોલ નંગ-૦૧ કિરૂ.૧૦,૦૦૦/-ની મતાના હથીયાર સાથે મળી આવતાં ડી.સી.બી પોલીસ સ્ટેશન ખાતે ર્ટ બી ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૧૫૪/ ૨૦૨૩ ધી આર્મ્સ એકટ

કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુ નો દાખલ કરવામાં આવેલ છે. આરોપી પાસેથી મળી આવેલ દેશી બનાવટની પિસ્તોલ તે કોની પાસેથી અને કયા હેતુથી લાવેલ છે તેમજ આ હથિ યારનો ક્યાં ક્યાં ઉપયોગ કરેલ છે તે બાબતે આરોપીની ઉંડાણપુર્વક પૂછપરછ

તપાસ ચાલુ છે. આ કામે પકડાયેલ આરોપીએ આ સિવાય અન્ય આવા પ્રકાર ? તે બાબતે તેની પૂછપરછ તપાસ ચાલુ છે

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ચોરીની એકટીવા સાથે એક વ્યકિતને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

0 0
Read Time:1 Minute, 39 Second

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ ક મિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપ વામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્ રાન્ચના

પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.બી.આલની ટીમના પો.સ.ઈ. શ્રી પી.બી.ચૌધરી તથા શ્રી એમ.એન.જાડેજા તથા ટીમના માણસો દ્વારા વાહન ચોરી કરતાં આરોપી તૌફીક9 ર્ફે ગીલી ઉર્ફે બલી ઉર્ફે રાજુભાઇ S/0 ખાન પઠાણ ઉવ.૨૮ રહે. રા સાહેબનો ઓટલો, કસાઇવાડાની, કડી કસબા, કડી તા.કડી. જી. મહેસાણાને જુહાપુરા અંબર ટાવર પાસેથી ઝડપી લીધેલ છે. આરોપી પાસેથી મળી આવેલ એક્ટીવા કિં.રૂ.૩૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવતાં કબ્જે કરવામાં આવેલ છે.

આરોપી આંઠેક મહિના પહેલાં તેના શેઠના દિકરાને કેન્સર હોય અસારવા સિવીલ

હોસ્પીટલમાં સારવાર માટે સાથે આવેલ હતાં. તેની પાસે કોઇ વાહનના હોય અસારવા મનુભાઇની

ચાલી પાસે રોડની સાઇડ માં પાર્ક કરી, તે ઉપયોગ કરતો હતો. આજરોજ એકટીવા લઇને ફતેવાડી તેના બહેનના ઘરે આવે લ હોવાની હકીકત જણાવેલ છે. શોધી કાઢેલ ગુન્હાની વિગત:- શાહીબાગ પો.સ્ટે પાટ્સ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૧૨૨૦૮૪૭/૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯ મુજબ

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad

ગેરકાયદેસર પિસ્તોલ નંગ-૦૧ તથા કારતુસ નંગ-૦૨ સાથે એક વ્યકિતને પકડી લેતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

1 0
Read Time:2 Minute, 8 Second

આગામી રથયાત્રા અનુસંધાને ગે.કા. હથિયારો શોધી કાઢવા સારૂ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ના સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી તથા નાયબ પોલીસ કમિશ્રરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇ.શ્રી એ. ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમા તથા એ. એસ.આઇ. જયેશ ધર્મરાજ તથા હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ નાઓ દ્વારા આવા ગે.કા. હથિયારો રાખતા આરોપી અનિશએહમદ સન/ઓફ મહેબુબભાઈ કછોટ (વ્હોરા) ઉવ.૩૯ રહે, ઘર નં- ૭૫ સિદ્દીકાબાદ સોસાયટી મનપસંદ પાર્લરની પાછળ અંબર ટાવર જુહાપુરા અમદાવાદ શહેરને વેજલપુર એકતા મેદાન ) સામેથી ઝડપી લીધેલ છે.

આરોપી પાસેથી પિસ્તોલ નંગ-૦૧ તથા 7.65 ના કારતુસ નં ગ-૦૨ મળી કુલ્લે કિ.રૂ.૨૫,૨૦૦/- ના હથીયાર સાથે મળી આવતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૪૦/૨૦૨૩ ધી આર્મ્સ એક્ટ ક લમ : ૨૫(૧)(બી-એ), તથા જી.પી.એકટ

કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપી ગરીબ નવાઝ હોટલના નામથી જુહાપુરા ખાતે નો નવેજની હોટલ ચલાવતો હોય. ત્યાં અવાર નવાર ઝઘડાઓ થતાં હો, જેથી પોતાની ટલ પર કોઈ લુખ્ખાગીરી કરે નહીં તે સારૂ આ પિસ્તોલ તથા કારતુસ-૨ એક યુ.પી.ના છોકરા પાસેથી રૂ.૨૫,૦૦૦/- માં ખરીદ કરેલ હોવાનુ જણાવેલ છે

આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ- • પકડાયેલ આરોપી અગાઉ વર્ષ-૨૦૧૦ માં વિરમગામ પો.સ્ટે. ખાતે મારા-મારીના એક ગુનામાં પકડાયેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમા ફલેટના પાર્કિંગમાથી વાહન ચોરી કરતા વ્યકિતને એક જ્યુપીટર કિ. રૂ. ૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.

1 0
Read Time:1 Minute, 44 Second

વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમા ફલેટના પાર્કિંગમાથી વાહન ચોરી કરતા વ્યકિતને એક જ્યુપીટર કિ. રૂ. ૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ. શ્રી જી.આર.ભરવાડ તથા હે.કો. રેવાભાઈ તથા હે.કો. અમીત તથા ટીમ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી ભગવાનદાસ દેવેન્દ્રકુમાર દુબે ઉ.વ.૩૮ રહે. બી/૩૦૩, સિધ્ધાત પ્રવેશ વટવા ગામડી રોડ વટવા અમદાવાદ શહેરને શંખેશ્વર કોપ્લક્ષની સામે વટવા રોડ પરથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી ટી.વી.એસ કંપનીનુ જ્યુપીટર નંબર GJ-27-FA-3005 કિ.રૂ. ૭૦,૦૦૦/- ના મુદ્દામાલ મળી આવતાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી વીસેક દિવસ પહેલા વટવા ધન લક્ષ્મી સોસાયટી પાસે આવેલકુશાલ આવાસ ફલેટના પાર્કીંગમાથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. જે બાબતે વટવા પોલી સ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ છે. આગળની કાર્યવાહી માટે વટવા પોલીસ સ્ટેશન સોપવા તજવીજ કરેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %