Categories
Uncategorized

શાહીબાગ માં કુખ્યાત આરોપી ઓને પકડવા જતા ગેંગ દ્વારા પોલીસ પર પથ્થર મારો.

0 0
Read Time:3 Minute, 12 Second

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કુખ્યાત ગુનેગારન ે પકડવા ગયેલી પોલીસ પર તેના સાગરીતોએ પથ્થર માર ો શરૂ કરી દીધો હતો. જોત-જોતામાં ચારે બાજૂથી પથ્થરો આવતા એક પોલીસ કર્મચારીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ ​​્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ આ પથ્થરમારો કરનાર આરોપીઓમાં કુલ આઠ લ ોકોની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવમાં ફાયરિંગ થયું હોવાની પણ ચર્ચા થઈ રહી હતી, પરંતુ પોલીસે ફાયરિંગની વાતને નકારી હતી.

પૂર્વ વિસ્તારમાં આ ગેંગનો ખૂબ આંતક અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘણી જગ્યાએ ટપોરીઓમાં પોતાના સાગરીતો સાથે મળી તે વિસ્તારમાં આતંક ફેલાવવા પ ્રયાસ

. આ લોકો પોતાની એક નાની-મોટી ગેંગ પણ બનાવી લેતા હ ોય છે. આવી જ એક ગેંગ પૂર્વ વિસ્તારમાં ખૂબ ફેમસ છે. ગેંગનો મુખ્ય સાગરીત પકો અગાઉ એક પોલીસ કર્મચાર ી પર હુમલાના પ્રકરણમાં સામેલ હતો. હાલ અમદાવાદ શહેરમાં તે પોતાની ોમાં ખોફ પેદા કરી રહ્યો હતો

આ બાતમીની જગ્યાએ પોલીસની ટીમ પહોંચી આરોપી પકો ઘ ણા સમયથી તડીપાર હતો અને તેને પકડવા માટે અલગ અલગ પોલીસની ટીમો કામ કરી રહી હતી. એ સમયે શાહીબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને બાતમ ી મળી હતી કે, પકો શાહીબાગ વિસ્તારમાં એક જગ્યાએ ધાબા પર છુપાયેલો છે. જેથી

પોલીસ ની ટીમ પકડવા માટે વિસ્તારમાં પહોંચી ગઈ હતી. બાતમીદારના જણાવ્યા મુજબ જ પકો તે જગ્યાએ હાજર હતો.

એક પોલીસ કર્મીને ઈજા પહોંચી પોલીસની એક ટીમ ની ચે હતી, ત્યારે બીજી એક ટીમ તેને પકડવા માટે ધાબા પ ર પહોંચી હતી. આરોપીને લઈને પોલીસની ટીમ નીચે ઉતરી રહી હતી, ત્ યારે અચાનક જ પોલીસ ઉપર પથ્થરો થયો હતો. આ પથ્થર મારામાં શાહીબાગ પોલીસ સ્ટેશનના એક પોલ ીસ કર્મચારીને ગંભીર ઈજા થઈ હતી.

પથ્થરમારો કરનાર 8ની ધરપકડ પોલીસ પર ચારે તરફથી પથ્થરમારો થતા પોલીસે તાત્કાલિક કંટ્રોલની જાણ કરી અને વધુ સ્ટાફ મંગાવ્યો હતો. જે બાદ પોલીસનો વધુ સ્ટાફ આવી જતા કુલ આઠ લોકો ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે શાહીબાગ પોલીસે ફરિયાદ દાખલ કરી રહી છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, જ્યારે પોલીસ પર પથ ્થર મારો થઈ રહ્યો હતો, ત્યારે ફાયરિંગનો પણ બનાવ બન્યો હતો. આ અંગે પોલીસને પૂછતા આ વાતને તેઓએ નકારી દીધી હ તી.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %