Categories
Ahemdabad crime news

ઇ એફ.આઇ.આર મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા પોલીસ

1 0
Read Time:1 Minute, 50 Second

ઇ એફ.આઇ.આર મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા પોલીસ

માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આઇ.એન ઘાસુરા એ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ મોબાઇલ ચોરીની ઇ એફ.આઇ.આર અનડીટેક્ટ ગુનાને શોધી કાઢવા માટે સુચના કરેલ જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના અ.હે.કો પ્રકાશ ભાઈ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમા બાતમી ના આધારે ચોરી કરનાર ઇસમોને પકડી અટક કરી ચોરીએ ગયેલ મુદ્દામાલ વીવો કંપનીનો Y16 મોડેલનો મોબાઇલ ફોન જેની કિ રૂ ૧૨,૪૯૯/- જે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી

(૧) આનંદ વિનાભાઇ પટેલ ઉવ ૩૮ રહેવાસી વિશોડીની ચાલી છીપા કબ્રસ્તાનની સામે ભુલાભાઇ પાર્ક ગીતા મંદિર રોડ અમદાવાદ શહેર

(ર) નિતાબેન તે મહેશભાઇ મકવાણા ની વિધવા પત્ની ઉવ ૪ર રહેવાસી ઘર નં ૫ યોગેશપુરી કોલોની કાંકરીયા ફુટબોલ ગ્રાઉન્ડ પાસે કાંકરીયા અમદાવાદ શહેર

ચોક્કસ બાતમી હકીકત મેળવનાર કર્મચારી :-

1 અવુ.પો.કો નિરૂબેન

2 અવુ.લો શીતલબેન

3 અહે.કો પ્રકાશ ભાઈ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-

(૧) અ.હે.કો. જયેશકુમાર

(૨) આવુ.પો.કો મમતાબેન

(૩) અ.પો.કો જીગ્નેશકુમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ ના માધવપુરા ના સર્વેલન્સ સ્કોડના દબંગ પી. એસ.આઈ જી.એમ.રાઠોડ ની કામગીરી થી બૂટલેગરો માં ફફડાટ..

0 0
Read Time:4 Minute, 3 Second

સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ તથા સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમા ચોકકસ બાતમી ના આધારે ક્રિષ્ણા ટ્રાવેલ્સની બસ માંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૪૭ જેની કિ.રૂ.૨૭,૯૯૦/- જેની કિ.રૂ.૧૨,૦૦,૦૦૦/- ગણી શકાય તે તથા ટુ વ્હીલર વાહન નંગ-૨ કિ.રૂ.૪૦,૦૦૦/- તે મળી કુલ્લે કિ.રૂ.૧૨,૬૭,૯૯૦/-(બાર લાખ સડસઠ હજાર નવસો નેવુ) ની સાથે ઉપરોકત વિદેશીદારૂનો જથ્થો કબ્જે કરી પકડાયેલ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી

(૧) શીવસાગર જગન્થાજી માલવીયા લુહાર) ઉ.વ.૩૮ રહે- પ્લોટ નં ૭ ઇ ક્લાસ પ્રતાપનગર ચાર રસ્તા પાસે તાલુકો:- ગીર્વા જીલ્લો ઉદયપુર રાજસ્થાન રાજ્ય

(૨) સંજુ છગનલાલ મીણા ઉ.વ.૨૪ રહેવાસી માતાસુલા ફળીયુ ગામ- જંગલાવદા તાલુકો: દરિયાવત જીલ્લો:- પ્રતાપગઢ રાજસ્થાન રાજ્ય

(૩) શ્યામલાલ ગોરધનલાલા સુર્યવંશી ઉવ ૨૮ રહેવાસી મ નં ૧૦ વોર્ડ નં ૧૦ ગામ- ચીરમોલીયા પોસ્ટ:- અફજલપુર તાલુકો:- મંદસૌર જીલ્લો:- મંદસૌર મધ્યપ્રદેશ રાજ્ય

(૪) હેમંત દશરથલાલ બલાઇ ઉવ ર૬ રહેવાસી ગામ ગૌમાના તાલુકો છોટી સાદડી જીલ્લો પ્રતાપગઢ રાજસ્થાન રાજ્ય

(૫) સલમાન મુસ્તુફા શેખ ઉવ ૩ર રહેવાસી ઘર નં ૧૦૧ મણીયાર પંચની ચાલી પોપટીયાવાડ ગોમતીપુર અમદાવાદ શહેર

(૬) મોહંમદ નદીમ મોહંમદ હુસૈન શેખ ઉવ ૨૮ હાલ હાલ રહેવાસી મ નં ૧૯ કાજલપાર્ક ગુલઝારપાર્ક-૦૧ ની અંદર ફતેહવાડી ટાવર પાસે ફતેવાડી જુહાપુરા અમદાવાદ શહેર તથા રહેવાસી ઘર નં ૧૭૭૫ મણીયારપંચની ચાલી રાજપુર ટોલનાકા ગોમતીપુર અમદાવાદ શહેર

મુદ્દામાલઃ-

(૧) ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY 750 ml શિલબંધ બોટલ નંગ – ૧૧ કુલ્લે કી રુ.૭૫૯૦/-

(૨) ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની MAGIC MOMENTS FLAVOURED SUPERIOR VODKA 750 m.1. શીલબંધ બોટલ નંગ-૧૨ કુલ્લે કી રુ.૩૯૬૦/-

(૩) ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની BLENDERS PRIDE SELECT PREMIUM WHISKY 750 m.l. શીલબંધ બોટલ નંગ-૧૨ કુલ્લે કી રુ.૧૦,૨૦૦/-

(૪) ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની ROYAL CHALLENGE PREMIUM DELUXE WHISKY 750 ml. શીલબંધ બોટલ નંગ-૧૨ કુલ્લેકી રુ.૬ર૪૦/-

(૫) ટ્રાવેલ્સ બસ આર.ટી.ઓ નંબર- RJ 27 TA 9429

જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/-(બાર લાખ) (૬) એક્ટિવા ટુ વ્હીલર વાહન આર.ટી.ઓ નંબર- GJ-27-DD-3858 જેની કિ.રૂ.૨૦,૦૦૦/- (વીસ હજાર)

(૭) એકસેસ ટુ વ્હીલર વાહન આર.ટી.ઓ નંબર- GI-27-D-4156 જેની કિ.રૂ.૨૦,૦૦૦/- (વીસ હજાર) જે તમામ મુદ્દામાલની કુલ્લે કિ.રૂ.૧૨,૬૭,૯૯૦/- (બાર લાખ સડસઠ હજાર નવસો નેવું)

કામગીરી કરનાર અધિકારી

(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ શ્રી જી.એમ.રાઠોડ (૨) અ.પો.કો રવિન્દ્રસિંહ દિલીપર્સિ,

(૩) અપોકો રોહીતસિંહ લક્ષ્મણસિંહ

(૪) અપોકો હાર્દિક મહેન્દ્રભાઇ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં રોકડા રૂપિયા ઝુંટવીને ચોરી કરનાર આરોપી ઝડપાયો

0 0
Read Time:1 Minute, 51 Second

ઝુંટવીને રોકડા રૂપિયાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી માધવપુરા પોલીસ માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આઇ.એન ઘાસુરા એ માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મીલકત સંબંધી ગુના અટકાવવા તથા વણશોધાયેલ ગુના શોધી કાઢવા સુચના કરેલ જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ અને સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમા માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માં ઝૂંટવીને રોકડા રૂપિયાની ચોરીના આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી પકડાયેલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપીનું નામ,સરનામું:- ઇરફાન સલીમભાઇ શેખ ઉવ ર૯ રહે ગકુર બસ્તી ખાનવડી રામોલ પોલીસ સ્ટેશનની સામે કેનાલ રોડ રામોલ અમદાવાદ શહેર મુળ વતન સુલતાનપુર જિલ્લો મેરઠ રાજ્ય ઉત્તરપ્રદેશ

કબ્જે કરેલ મુદ્દામાલઃ- (૧) રોકડા રૂ.૧૫,૦૦૦/- (૨) સુઝુકી બર્ગમેન ટૂ વ્હીલર વાહન જેનો આર ટી ઓ નંબર લગાડેલ નથીજેની કિ.રુ.૩૦,000/- (૩) મોબાઇલ ફોન નંગ ૦૧ જેની કિ.રૂ.૧૦,૦૦૦/-

કામગીરી કરનાર અધિકારી કર્મચારી–

(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ જી,એમ.રાઠોડ (ર) HCજયેશકુમાર કાંતીલાલ

(૩)PC સંજય ગગાભાઇ

(૪) Pcનરેશકુમાર નાગજીભાઇ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Ahemdabad crime news

અમદાવાદ ના માધવપુરા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ ની ઉમદા કામગીરી

0 0
Read Time:2 Minute, 28 Second

પ્રોહીબીશન વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી માધવપુરા પોલીસ

માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી પ્રોહીબીશનની પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ જે સુચના અનુસંધાને સર્વેલન્સ સ્કોડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ અને સ્ટાફના માણસો સાથે માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાનમા ચોકકસ બાતમી ના આધારે ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૧૦૬ જેની કિ.રૂ.૪૭,૬૮૦/- ગણી શકાય તે તથા સીલ્વર કલરની ટોયોટા ઇટોસ ફોર વ્હીલર ગાડી નંબર GJ 01 KY 8314 જેની હાલની આશરે કિ.રુ.૧,૦૦,૦૦૦/- ગણી શકાય તેની સાથે ઉપરોકત વિદેશીદારૂનો જથ્થો કબ્જે કરી આગલ ની કાર્યવાહિ હાથ ધરવામાં આવી આરોપીનું નામ,સરનામું:-કબ્જે કરેલ મુદ્દામાલઃ-ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી વિરેન્દ્રસિહ ઉર્ફે શનિ સ/ઓ બળવંતસિહ વાઘેલા ઉ.વ.૨૬ રહેવાસી-તેલીયા મીલની ચાલી મારવાડી સ્ટોર્સ સામે પ્રેમદરવાજા બહાર માધુપુરા અમદાવાદ શહેર

પકડાયેલ મુદામાલ (૧) ROYAL GREEN CLASSIC BIENDED WHISKY 750 ML FOR SALE IN RAJASTHAN ONLY લખેલ નંગ વર જેની કિ.રૂ.૨૪,૮૦૦/- (૨) ROYAL CHALLENGE PREMIUM DELUXE WHISKY 750 ML FOR SALE IN RAJASTHAN ONLY લખેલ નંગ ૪૪ જેની કિ.રૂ.૨૨,૮૮૦/- (૩) વીવો કંપનીનો વી-૩ મોડેલનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- (૪) સીલ્વર કલરની ટોયોટા ઇટોસ ફોર વ્હીલર ગાડી નંબર GJ 01 KY 8314 જેની હાલની કિ.રુ.૧,૦૦,૦૦૦/- –

કામગીરી કરનાર અઘિકારી

(૧) સર્વેલન્સ સ્કોર્ડના પો સબ ઇન્સ જી.એમ.રાઠોડ

(૨) મસઇ હરીભાઇ ગોવીંદભા

(૩) અપોકો પાતુભાઇ બાબાભાઇ

(૪) Aડા પ્રકાશભાઇ છપ્પનભાઇ

(૫) અપોકો રવીન્દ્રસિહ દિલીપસિહ

(૬) Pc હાર્દિક મહેન્દ્રભાઇ

(૭) pc રોહીતસિહ લક્ષ્મણસિંહ .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

અમદાવાદ ના માધવપુરા પોલીસ માં નોંધાયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

0 0
Read Time:1 Minute, 21 Second

પો.સબ.ઇન્સ આર.કે.ખાંટ સાહેબ તથા ઇદગાહ ચોકી સ્ટાફના માણસો સાથે ઇદગાહ ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન ચોકકસ બાતમી હકીકત આધારે અમદાવાદ ના માધવપુરા પોલીસ માં નોંધાયેલ ઘરફોડ ગુના ના ચોરીએ ગયેલ મુદ્દામાલ (૧) સોનાની ચેઇન (૨) સોનાનો સેટ (૩) સોનાની વીટી નંગ-૫ (૪) સોનાની નથની (૫) સોનાની કડી નંગ ૨ (૬) સોનાનો ટીકો (૭) ચાંદીની પાયલ નંગ-૧ તમામ સોના ચાંદીના ઘરેણા કિમંત રૂ.૦૧,૦૫,૦૦૦/- તથા રોકડ રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે ૦૧,૧૫,૦૦૦/-ની મતાનો મુદામાલ ગુનાના કામે કબ્જે કરી ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે

.આરોપી

-નેહાબેન અલ્પેશકુમાર ઠાકોર ઉ.વ ૨૫ રહે ગામ.દેલવાડા તા.માણસા જી.ગાંધીનગર

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-

(૧) પો.સબ.ઇન્સ આર.કે.ખાંટ

(૨) મ.સ.ઇ લાલુભાઇ

(૩) પો.કો જગદીશભાઇ

(૪) વુ.પો.કો અંજુબેન

(૫) પો.કો કશ્યપસિંહ પ્રવીણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %