Categories
Amadavad

સોલા પોલીસ સ્ટેશન હદ મા કિ.રૂ.૩૫,૪૨,૦૦૮ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપાયો.

0 0
Read Time:3 Minute, 28 Second

કપાસની ગાંસડીની આડમા ગોડાઉન તથા ટ્રકની અંદર રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પાડતી એલ.સી.બી. ઝોન-૧.

આગામી રાથયાત્રાના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેરમા પ્રોહીબીશન લીસ્ટેડ બુટલેગર તથા ચોરી છુ પ્રોહીબીસીન ઇડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા ઇંચા. શ્નરશ્રી પ્રેમવિરસિંહ સાહેબ તથા અધિક પોલીસ કમી. શ્રી સેકટર-૧ શ્રી નિરજ બડગુજર સાહેબ નાઓએ કરેલ સુચના આધારે નાયબ પોલીસ કમિ. ઝોન- ૧, શ્રી ડો.લવિના સિન્હા સાહેબ નાઓના માર્ગદ ર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧ પો.સબ.ઈન્સ. શ્રી એચ.એચ.જાડેજા નાઓ સાથેના એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સ્ટાફના માણસો સાથે અમદાવાદ શહેર ઝ ોન-૧ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પ્રોહી/જુગારના કેશો શોધવા સારૂ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.સ.ઇ.શ્રી એચ.એચ.જાડેજા તથા અ.હે.કોન્સ. મયુરધ્વજસિંહ રાજેન્દ્રસિંહ બ.નં.૯૨૫૪ નાઓને મ ળેલ સંયુક્ત ખાનગી બાતમી હકકીત આધારે ર ઓક કોલેજના પાછળના ભાગે, વિસત એસ્ટેટમા આવેલ જય અંબે ગ્રેનાઇટ મારબલના કંપાઉન્ડ ખાતે રેઇડ ફરી રેઇડ દરમ્યાન કપાસની ગાંસડીની ટૂકમા છપાવી રાખેલ અલગ અલગ કંપનીની ભારતીય બના વટના વિદેશી દારૂની બોટલ નંગ-૮૩૭૬ કિં.રૂ. ૨૩,૯૨,૦૦૮/- તથા એક ટ્રક કિં રૂ.- ૧૦, ૦૦,૦૦૦/-, તથા ગે રકાયદેસરની પ્રવૃતી કરવા માટે ખોટી નંબર પ્લેટ લ ગાવી ઉપયોગ કરેલ ઇક્કો ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦/-મળી કુ લ્લે કિ. રૂ.૩૫,૪૨,૦૦૮/-ની મત્તાનો મુદ્દામાલ પકડી પાડી ભા રતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરાવી એલ.સી.બી. ઝોન-૧, પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી ક રવામાં આવેલ છે.

વોન્ટેડ આરોપીઓ નામ સરનામુ :- (૧) વિદેશી દારૂનો જ થ્થો લાવનાર ટાટા મોટર્સ કંપનીના ટ્રક

— નં-RJ-19-GH-8587નો ચાલક તથા (૨) વિદેશી દારૂનો જથ્થો મંગા વનાર તથા ગોડાઉન રાખનાર જય અંબે ગ્રેનાઇટ મારબલ ના કબ્જો ભોગવટો ધરાવનાર તથા (૩) વિદેશી દારૂનો જથ્થો લેવા આવનાર ઇક્કો ગાડીનં GJ-01-RZ-5008 નો ચાલક જેના નામ સરનામા જણાઇ આવેલ નથી તે

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :- અલગ અલગ કંપની ની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૮૩૭૬ કિ.રૂ. ૨૩,૯૨,૦૦૮/- તથા એક ટ્રક કિં રૂ.-૧૦, ૦૦,૦૦૦/-, ઇક્કો ગાડી કિ.રૂ.૧,૫૦,૦૦૦/-મળી કુલ્લે કિ.રૂ.૩૫,૪૨,૦૦૮/-ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

રિપોર્ટર અજય સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %