કહે છે કે પ્રેમ આંધળો હોય છે.. ક્યારે ક્યાં મળી જાય એનો ખ્યાલ રહેતો નથી. ઘણીવાર આ પ્રેમ જીવ પણ લઇ જાય છે. આવા બનાવો દિન-પ્રતિદિન સામે આવી રહ્યા છે. માત્ર ચોટીલા પંથકમાં જ છેલ્લા દોઢ મહિનામાં પ્ રેમપ્રકરણમાં ત્રણ ઘાતકી હત્યાના બનાવો સામે આવ્યા છે. એમાં એક બનાવ એવો છે જે જાણીને તમારા પગ તળેથી જમીન સરકી જશે..એક યુવાનને તેની સગી સાળીની દીકરી જ .. આવો જાણીએ સમગ્ર પ્રકરણ કે યુવકને કઇ રીતે સગી સાળીની દીકરી જોડે પ્રેમ પાંગર્યો , કંઇ રીતે બંને ભાગ્યાં, સાળા અને સસરાએ મોતને ઘાટ ઉતાર્યો…
ને પોલીસને ફોન આવ્યો- ‘એક લાશ પડી છે’ આ ઘટના છે આ ગત 16મી તારીખ અને મંગળવારની…છે લોહીલુહાણ હાલતમાં એક મૃતદેહ જૂના રેલવેના પાટા નજીક પડ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો મૃતદેહ જોઇને ચોંકી ઊઠી કારણ કે એની હાલત એવી હતી કે એક નજરે જોઇ પણ ન શકાય. મૃતદેહની છાતીના ભાગે એક ટેટૂ હતું જેમાં લખેલુ હતું- ‘કમલેશ’ અને હાથ પર દિલના ટેટૂમાં ‘D J’ લખેલુ હતું. આના સિવાય બીજું કંઇ જ નહીં… ¿? પોલીસ સામે ઘણા સવાલો હતા, જે તમામ પાસાં પોલીસને ઉકેલવાનાં હતાં અને પોલીસે ગણતરીના કલાકોમાં ઉ કેલી પણ નાખ્યાં..
આ ઘટનામાં બે પાસાં છે, પહેલું કે પોલીસે જાણ કર્ યા બાદ મૃતક યુવકની માતા પોલીસ મથકે યુવકની, સાળા અને સસરા સામે ફરિયાદ નોંધાવે છે. બીજી જેમાં મૃતક યુવકનો ભાઇ કહે છે કે આ હત્યા પ્ રિ-પ્લાન કરવામાં આવી છે.. અંતે હકીકત શું છે? એ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે મૃતકની માતાએ નોંધ DySP સી.પી.મુંધવ ા અને મૃતક યુવાનના ભાઇ સાથે વાતચીત કરી હતી.
સૌપ્રથમ જાણીએ કે પોલીસે કંઇ રીતે મૃતદેહની ઓળખ કરી પોલીસ લોહીલુહાણ મૃતદેહ પર પહોંચી તો ટેટૂ જ ોયા એટલે પહેલો ક્લુ ત્યાં જ મળી ગયો. જેથી પોલીસે મૃતદેહના ફોટો પાડીને સોશિયલ મીડિ યામાં વાઇરલ કર્યા. જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં જાણ થઇ ગઇ કે આ મૃતદેહ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના દેવકરણ ઉર્ફે દેવરાજ બાબુભાઇ વિકાણી (દેવીપૂજક) ની છે. જેથી પોલીસે પરિવારજનોને જાણ કરી કે દેવકરણનો મ ૃતદેહ મળ્યો છે. તમે ચોટીલા પોલીસ મથકે આવી જાઓ. જેથી મૃતક યુવકની માતા-ભાઇ સહિતના લોકો ચોટીલા પોલીસ મથકે જવા રવાના થયાં. મૃતકના ભાઇએ પ્રમાણે ‘અ (મે પોલીસ મથકે પહોંચ્યાં ત્યાં નામ બદલ્યું છે)એ પોલીસને જણાવી રાખ્યું હતું કે, દેવકરણની હત્યા તેના નાના, બે મામા અને માસીએ મળીને કરી છે, જેથી પોલીસે ચારેયને ઝડપી લીધાં હતાં. જ્યારે મૃતકની માતાએ ફરિયાદમાં, અમે પોલીસ મથકે જવા
આ ઘટનામાં બે પાસાં છે, પહેલું કે પોલીસે જાણ કર્ યા બાદ મૃતક યુવકની માતા પોલીસ મથકે યુવકની, સાળા અને સસરા સામે ફરિયાદ નોંધાવે છે. બીજી જેમાં મૃતક યુવકનો ભાઇ કહે છે કે આ હત્યા પ્ રિ-પ્લાન કરવામાં આવી છે.. અંતે હકીકત શું છે? એ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમે મૃતકની માતાએ નોંધ DySP સી.પી.મુંધવન અને મૃતક યુવાનના ભાઇ સાથે વાતચીત કરી હતી.
સૌપ્રથમ જાણીએ કે પોલીસે કંઇ રીતે મૃતદેહની ઓળખ કરી પોલીસ લોહીલુહાણ મૃતદેહ પર પહોંચી તો ટેટૂ જોયા એટલે પહેલો ક્લુ ત્યાં જ મળી ગયો. જેથી પોલીસે મૃતદેહના ફોટો પાડીને સોશિયલ મીડિ યામાં વાઇરલ કર્યા. જેમાં પોલીસને ગણતરીના કલાકોમાં જાણ થઇ ગઇ કે આ મૃતદેહ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામના દેવકરણ ઉર્ફે દેવરાજ બાબુભાઇ વિકાણી (દેવીપૂજક) ની છે. જેથી પોલીસે પરિવારજનોને જાણ કરી કે દેવકરણનો મૃત્દેહ મળ્યો છે. તમે ચોટીલા પોલીસ મથકે આવી જાઓ. જેથી મૃતક યુવકની માતા-ભાઇ સહિતના લોકો ચોટીલા પોલીસ મથકે જવા રવાના થયાં. મૃતકના ભાઇએ દિવ્ય ભાસ્કરને જણાવ્યા પ્રમાણે ‘અ (મે પોલીસ મથકે પહોંચ્યાં ત્યાં નામ બદલ્યું છે)એ પોલીસને જણાવી રાખ્યું હતું કે, દેવકરણની હત્યા તેના નાના, બે મામા અને માસીએ મળીને કરી છે, જેથી પોલીસે ચારેયને ઝડપી લીધાં હતાં. જ્યારે મૃતકની માતાએ ફરિયાદમાં, અમે પોલીસ મથકે જવા
દેવકરણ આરતીને લઇને રાજકોટ ભાગી ગયો
ઘરેલુ કંકાસ ઊભો થતાં દેવકરણ પોતાની પત્ની ત્રણેય સંતાનોને તરછો ડીને સગી સાળીનીસાથે આજથી ચારેક મહિના અગાઉ રાજકોટ રહેવા જતો ર હે છે અને ત્યાં નાનું-મોટું કામ કરીને જીવન ગુજા રો કરે છે, પરંતુ સગી સાળીની દીકરીને લઇને જવું ને પત્નીને તરછોડવી.. આ વાત દેવકરણી પત્ની અને પરિવારજનોને આંખમાં કણાની જેમ ખૂંચે છે, પણ સમાજની દૃષ્ટિએ બધાં ચૂપ છે. આ વચ્ચે ગત 16મી તારીખે દેવકરણ આરતીને મૂકવા અને પોતાની પત્નીને તેડવા માટે માતાને કહીને સાસરીમા જાય છે
કણાની જેમ ખૂંચે છે, પણ સમાજની દૃષ્ટિએ બધાં ચૂપ છે.
આ વચ્ચે ગત 16મી તારીખે દેવકરણ આરતીને મૂકવા અને
પોતાની પત્નીને તેડવા માટે માતાને કહીને સાસરી માં જાય છે.
ને ઘડીના છઠ્ઠાભાગમાં જ દેવકરણને પતાવી ચોટીલા પહોંચતાં દેવકરણ અને આરતીને કોઇ કહે છે કે તમે ત્યાં ન જશો. બાકી તમને મારી નાખશે. આ દરમિયાન જ દેવકરણની પત્ની પૂરીબેન, સસરા વજા અ મરશીભાઇ તલસાણિયા, સાળો જાદવ વજાભાઇ તલસાણિયા અન ે બીજો સાળો રઘુ વજાભાઇ તલસાણિયા આવી જાય છે અને બોલાચાલી શરૂ થાય છે. આ બોલાચાલી એટલી ઉગ્ર બને છે કે ચારેય મળીને લોખંડ ની પાઇપ અને ધોકા લાકડી લઇને દેવકરણ પર છે અને ઘડીના છઠ્ઠાભાગમાં જ દેવકરણ મોતને ભેટે છે. આ તમામ ઘટના આરતી નજરે જુએ છે, એટલે પોતાને પણ મા રી નાખશે એવા ડરથી તે સંબંધીના ઘરે જતી રહે છે. આ તરફ દેવકરણની હત્યા કરીને ચારેય આરોપી મૃતદેહ ને જૂના રેલવેના પાટા નજીક ફેંકી દે છે, જ્યાં સ્ થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને લાશનું પંચનામું કરીને પીએમ માટે ખસેડે છે અને ઉપર જણાવ્યું એમ મૃતદેહ ની ઓળખ કરીને પરિવારજનોને જાણ કરે છે અને આરોપી ઓની ધરપકડ કરે છે.
રિપોર્ટર ભરત ઠાકોર