Categories
Amadavad Crime

અમદાવાદ શહેર ના નવરંગપુરા વિસ્તાર માં AMC ના મલ્ટી નેશનલ પાર્કિંગ માં પાર્ક કરેલી કાર માંથી વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ

0 0
Read Time:4 Minute, 28 Second

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આ પવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ.શ્રી વી.ડી.ડોડીયા, હેડ કોન્સટેબલ મુ કેશભાઇ રામભાઇ, હેડ કોન્સ. કૃષ્ણરાજસિંહ હનુભા, હેડ કોન્સ. મુકેશગીરી જગદીશગીરી, હેડ કોન્સ. સંજયસિંહ અગરસંગભાઇ, હેડ કોન્સ. કરણસિંહ રવસિંહ, પો. કોન્સ. દિક્ષીતકુમાર મહેન્દ્રભાઇ તથા પો.કોન્સ. મુકેશભાઇ કાનજીભાઇ દ્વારા મળેલ બાતમી હકીકત આધ ારે તા.૧૬/૦૫/૨૦૧૩ ના રોજ અમદાવાદ મ્યુનિ8 ્પોરેશન મલ્ટી લેવલ પાર્કીંગ એન્ડ કોમર્શીયલ કો મપ્લેક્ષ, નવરંગપુરા, અમદાવાદના બેઝમેન્ટ-૧ તથા બેઝમેન્ટ-૨ ખાતે રેડ કરી પ્રોહીબીશનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

ઉપરોક્ત જગ્યા ખાતે રેડ કરી હુન્ડાઇ આઇ-૨૦ કાર ન ં.GJ-01-KX- 5966, ઇનોવા કાર નં.GJ-01-WH-4720, અર્ટીગા કાર નં.GJ-01-WH-4828, બ ્રેઝા નં.GJ-01 -WF-0542 ંગ-૦૫ કિમત રૂ.૭૫,૦૦,૦૦૦/- તથા તે પાંચેય કારમાંથી પ રપ્રાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ સીલ બંધ નાની-મોટી બોટલ નંગ-૯૧૮ કિંમત રૂ.૧,૨૨, ૦૨૬/- તથા બીયરના ટીન નંગ-૯૬ કિંમત રૂ.૧૧,૫૨૦/- મળી કુલ નંગ-૧૦૧૪ ની કિંમત રૂ.૧,૩૩,૫૪૬/- મળી કુલ કિંમત રૂ.૭૬,૩૩,૫૪૬/- ની મત્તાનો મુદામાલ કબ્જે કરેલ છે.

ઉપરોક્ત કબ્જે કરવામાં આવેલ વિદેશી દારૂ/બીયરન ો જથ્થો અલગ- અલગ કાર નંબર GJ-01-KX-5966, GJ-01-WH-4720, GJ-01-WH-4828, GJ-01- WF-0542 ા નંબર વગરની ફોર્ચ્યુનર ગાડીઓમાં બહારથી વોન્ટેડ આરોપી કુંતલ નિખીલકુમાર ભટ્ટ ર હે. ઢાળની પોળ, ખાડીચા, અમદાવાદ શહેર તથા મુત્લીફ ઉર ્ફે મુન્નો ઉર્ફે કાળીયો રહે. જુહાપુરા, અમદાવાદ શહેર નાઓ ભેગા મળી ભરી લાવી પ ોતાના સાગરીત આશિષકુમાર હિતેન્દ્રભાઇ પરમાર રહ ે. આઇ/૪૦૪, પંચશ્લોક રેસીડેન્સી, ચાંદખેડા, અમદાવા દ શહેર મારફતે આ દારૂ ભરેલ ગાડીઓ અમદાવાદ મ્યુનિસ િપલ કોર્પોરેશન મલ્ટી લેવલ પાર્કીંગ એન્ડ કોમર્ શીયલ કોમપ્લેક્ષ, નવરંગપુરા,

અમદાવાદના બેઝમેન્ટ-૧ તથા બેઝમેન્ટ-૨ માં પાર્ક કરી મુકી રાખેલ હતી. જે દરમ્યાન તા.૧૬/૦૫/૨૦૨૩ ના કલાક ૨૨/૩૦ વાગે રેડ કરી ઉપરોક્ત મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્ય વાહી કરવામાં આવેલ છે.

ઉપરોક્ત ત્રણેય ઇસમો રેઇડ દરમ્યાન હાજર મળી આવે લ ન હોય તેઓ તમામ વિરૂધ્ધ . અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ સી

ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૧૩૩/૨૩ પ્રોહીબીશન એકટ ૬૫(એ)( ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પ ો.સ.ઇ. વી.ડી.ડોડીયા નાઓએ હાથ ધરેલ છે.

વોન્ટેડ આરોપી :

(૧) કુંતલ નિખીલકુમાર ભટ્ટ રહે. ઢાળની પોળ, ખાડીયા, અમદાવાદ શહેર. (૨) મુત્લીફ ઉર્ફે મુન્નો ઉર્ફે કાળીયો રહે. જુહાપુરા, અમદાવાદ શહેર. (૩) આશિષકુમાર હિતેન્દ્રભાઇ પરમાર રહે. આઇ/૪૦૪, પંચબ્લોક રેસીડેન્સી, ચાંદખેડા, અમદાવા દ શહેર.

ઉપરોક્ત ત્રણેય આરોપીઓ અગાઉ પણ પ્રોહીબીશનના ગ ુનાઓમાં

પકડાયેલ છે. આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %