Categories
Rajkot

રાજકોટ મા જસદણ નજીક આવેલ કાળાસર ગામ નજીક કોથડા માંથી કોવાઈ ગયેલી લાસ મળતા, હત્યા કરી હોય તેવી પોલીસ ને શંકા ?

1 0
Read Time:2 Minute, 5 Second

જસદણ નજીક આવેલ કાળાસર ગામ જવાના રસ્તાની સાઈડમા થી કોહવાઈ ગયેલી હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. આ પુરુષની અન્ય જગ્યાએ હત્યા કરી તેની લાશને કો થળામાં પેક કરી અહી ફેંકી ગયા હોવાનું જસદણ પોલીસે પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું છે. જસદણ પોલીસે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી કાર્ય વાહી હાથ ધરી છે.

હડમતિયા ગામની વ્યક્તિએ પોલીસને જાણ કરી જસદણના ખાંડા હડમતિયા ગામના કેશુભાઈ પોપટભાઈ બાવળિયા એ જસદણ પોલીસ સ્ટેશનમાં જાણ કરી જણાવ્યું હતું ક જસદણથી કાળાસર જવાના રસ્તાની સાઈડમાં આવેલા ળિયામાં એક લાશ પડી છે. આ ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ ઉપર જઈ તપાસ કરતા ફોર્મલ બ્ લ્યુ કલરનું પેન્ટ અને બ્લ્યુ કલરનું ટીશર્ટ પહે રેલા અજાણ્યા પુરુષની અત્યંત કોહવાઈ ગયેલી અને જીવાતોથી ખદબદતી દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી.શરીર પર અમુક જગ્યાએ જ ચામડી બચી પોલીસને મળી આવેલી અજાણ્યા પુરુષની લાશમાં તેની ખોપરી, બન્ને હાથ અને બીજાં અંગો જીવાત ખાઈ ગઈ હોવાનું યું હતું. પુરુષની લાશ ઉપરથી તેની ઉંમરનો પણ પ્રાથમિક અંદાજ લગાવી શકાય તેવી હાલત નથી. શરીર ઉપર હાલ અમુક જગ્યાએ જ ચામડી બચી છે. શંકાસ્પદ હાલતમાં મળી આવેલા અજાણ્યા પુરુષની કોઈએ હત્યા કરી છે કે પછી બીજા કોઈ કારણસર આ ઘટના બ ની છે તે હાલ તપાસનો વિષય બની ગયો છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા. એક મહિલા નું મોત.

1 0
Read Time:1 Minute, 8 Second

મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે ગમ ખ્વાર અકસ્માત સર્જાયો છે. ભુજ-ખેડબ્રહ્મા રૂટની એસ.ટી બસ રોડના કિનારે બં ધ પડેલા આઈસર પાછળ અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આઈસરનો પાછળનો ભાગ બસ માં ઘુસી ગયો હતો. જેમાં કંડક્ટર સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તો એક મહિલાનું મોત નિપજ્યું છે.

ભૂજ-ખેડબ્રહ્મા રૂટની બસનો અકસ્માત વિગતો, વસાઈ નજીક ભૂજથી ખેડબ્રહ્મા રૂટની બ8 રની પાછળ અથડાઈ હતી. જેમાં એક મહિલા મુસાફરનું કરુણ મોત નિપજ્યું હત ું. તો બે લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત એટલે ભયાનક હતો કે ટક્કર બાદ મુસાફરોને બહાર કાઢવા માટે બસના દરવાજાને દરવાજાને પડ્યો હતો હતો. આ બાદ બસમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હ તા. બીજી તરફ આઈસરનો કેટલોક ભાગ બસની અંદર ઘુસી હતો.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %