0
0
Read Time:1 Minute, 18 Second
અંજાર તાજેતરમાં દુબઈમાં વર્લ્ડ હ્યુમેનીટેરી યન ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃતિઓ બદલ અંજા રના દંતરોગ નિષ્ણાંત તબીબને એવોર્ડ એનાયત હતો. 16 વર્ષથી પોતાના આરોગ્ય કેન ્દ્રમાં ડો. પ્રણવ. વી. માણેક ગરીબ અને આર્થિક રીતે નબળા દર્દીઓને રાહત દરે સારવાર આપી રહયા છે. જેની નોંધ લઈને આંતરરાષ્ટ્રિય સંસ્થા દ્વારા શ ્રી માણેકને ગ્લોબલ ઈન્સ્પિરેશનલ બેસ્ટ ડેન્ટી સ્ટ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
કવિ વિનોદ માણેક (ચાતક)ના પુત્ર ડો. માણેકે અગાઉ લંડન સંસદમાં લોર્ડઝ ઓફ ઓનર એવોર્ડ અને એશિયન ગ્લોબલ એચીવર્સ સહિતના એવોર્ડ મેળવી ને સિધ્ધી હાંસલ કરી છે. લોહાણા સમાજ અને અંજાર વેપારી મંડળ, ચેમ્બર ઓફ ક ોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ તેમજ આહીર સમાજના અગ્રણી સહિતનાએ હાંસલ કરેલી સિધ્ધી બદલ તબીબને બિરદાવ્ યા હતા.
રિપોર્ટર ભરત ઠાકોર