Categories
Amadavad

મેઘાણી નગર મા આરોપી નરેન્દ્રસિંહ દલપતસિંહ રાઓલજી, તત્કાલીન એ.એસ.આઇ. મેઘાણીનગર પો.સ્ટે., વર્ગ-૩, અમદાવાદ શહેરનાઓ વિરૂધ્ધ લાંચની માંગણીનો ગુનો દાખલ કરતી એ.સી.બી.

0 0
Read Time:2 Minute, 57 Second

આ કામે હકિકત એવી છે કે, ફરિયાદી વિરૂધ્ધમાં સને-૨૦૧૮ માં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ, જે ગુન્હાના કામે ફરિયાદીના પત્નીનું નામ નહીં ખોલવા અને જો નામ ખુલે તો તાત્કાલિક અટક નહી કરવાના બદલામાં સદર ગુન્હાની તપાસ કરનાર મેઘાણીનગર પોલીસ સ્ટેશનના તત્કાલિન એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દલપતસિંહ નાઓએ સાહેદ પાસે લાંચ પેટે રૂ.૧૫૦૦/- માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી એ.સી.બી. ને ફરીયાદ આપેલ. જે ફરીયાદના આધારે બે સરકારી પંચો તેમજ એ.સી.બી. રેડીંગના પાર્ટીના સભ્યોને સાથે રાખી લાંચનુ છટકુ ગોઠવામાં આવેલ પરંતુ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે લાંચની રકમ સ્વીકારેલ નહીં, જેથી સદર લાંચનુ છટંકુ નિષ્ફળ જાહેર કરેલ. નિષ્ફળ છટકાની ખુલ્લી દરમ્યાન વૈજ્ઞાનિક તથા અન્ય પુરાવાઓ આધારે લાંચની માંગણીનો ગુન્હો બનતો હોવાનું ફલિત થયેલ.

જેથી આરોપી નરેન્દ્રસિંહ દલપતસિંહ રાઓલજી, તત્કાલીન એ.એસ.આઇ. મેધાણીનગર પો.સ્ટે., વર્ગ-૩, અમદાવાદ શહેર વિરૂધ્ધમાં સરકાર તરફે શ્રી કે.પી.તરેટીયા, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર એ.સી.બી.પો.સ્ટે. નાઓએ ફરીયાદ આપતા અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૯/૨૦૨૩ ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ- ૨૦૧૮ ની કલમ-૭, ૧૩(૧) તથા ૧૩(૨) મુજબનો ગુનો તા.૧૬/૦૬/૨૦૨૩ ના રોજ દાખલ કરવામાં આવ્યો. સદર ગુનાની આગળની વધુ તપાસ શ્રી સી.જી.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. અમદાવાદનાઓ ચલાવી રહેલ છે. જેના સુપરવિઝન અધિકારી શ્રી કે.બી.ચુડાસમા, મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ નાઓ છે.

સરકારશ્રીના જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવતાં સરકારી અધિકારી/કર્મચારી દ્વારા કાયદેસરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઇ ગેરકાયદેસર અવેજની માંગણી કરવામાં આવે તો તેવા સરકારી અધિકારી/કર્મચારીઓ અંગેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ- ફ્રી નં.૧૦૬૪, ફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨ તથા ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ ઉપર કરવા જાગૃત જનતાને આહવાન કરવામાં આવે છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Uncategorized

મોરબી એ.સી.બી. પો.સ્ટે.ગુ.ર.નં.૦૧/૨૦૨૩ ના કામે હળવદ માર્કેટીંગ થાર્ડના તત્કાલીન સેક્રેટરી,તત્કાલીન કલાર્ક નો વિરૂધ્ધ ખોટી પહોંચો બનાવી પોતાના અંગત ફાયદા સ ારૂ અનુચિત લાભ મેળવવા માટે ગુનાહીત ગેરવર્તણું ક આચરવા અંગેનાં ગુનાના આરોપીઓને અટક કરતી એ.સી.બી પોલીસ સુરેન્દ્રનગર,

0 0
Read Time:2 Minute, 48 Second

તત્કાલીન વાઇસ સેક્રેટરી તથા તત્કાલીન કલાર્ક ો વિરૂધ્ધ ખોટી પહોંચો બનાવી પોતાના અંગત ફાયદા સ ારૂ અનુચિત લાભ મેળવવા માટે ગુનાહીત ગેરવર્તણું ક આચરવા અંગેનાં ગુનાના આરોપીઓને અટક કરતી એ.સી.બ ી. પોલીસ સુરેન્દ્રનગર,

મોરબી એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧/૨૦૨૩ ભ.નિ.અધિ. P.C. કલમ-૪૦૯,૪૬૭,૪૬૮,૪૭૧, ૧૨૦(બી),૩૪ મુજબનો ગુન્હો ગઇ તા.૨૬/૦૧/૨૦૨૩નાં રોજ દાખલ કરવામાં આવેલ

આ કામે આરોપીઓએ હળવદ માર્કેટીંગ યાર્ડમાં તા.૧૩ /૦૨/૨૦૧૫ થી તા.૨૬/૦૩/૨૦૧૫ સુધી જે તે વેપારીઓ પાસે થી માર્કેટીંગ યાર્ડનાં હેડીંગ અને 8 અને સીરીયલ નંબર વગરની કોરી પોંચો મારફતે માર્કેટ -ફી (શેષ) ઉધરાવી ખોટા દસ્તાવેજ બનાવી પોતાની સત્તાનો તથા પોતાના રાજ્ય સેવક તરીકેના નો દુરૂપયોગ કરી પુર્વનિયોજીત ગુનાહિત ચી એક બીજાના મેળાપીપણામાં રહી ગેરકાયદેસર રૂ.૨૩,૧૯,૭૫૪/- ની માર્કેટ ફ્રી (શેષ) ઉઘરાવી ખેડુતો ના હિતાર્થે યાર્ડમાં જમા નહી કરાવી ત લાભ ખાતર ઉપયોગ કરી પોતાના અંગત ફાયદા માટે અનુચિત લાભ મેળવવા માટે ગુનાહીત ગેરવર્તણુક આચરી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યાનું ફલીત થતા ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

() વિપુલભાઇ અરવિંદભાઇ એરવાડીયા (તત્કાલીન સેક્રેટ રી) રહે.ઉમીયા ટાઉનશીપ, હળવદ જી.મોરબી (૨) અશોકભાઇ યંતીભાઇ માતરીયા (તત્કાલીન વાઇસ સેક્રેટરી) રહે આનંદ પાર્ક-૨ બ્લોક નં.૧૦ સરા રોડ હળવદ જી .મોરબી (૩) હિતેષભાઇ કાળુભાઇ પંચાસરા (પંચારા) (કલા) (ર્ક) રહે.સીરોહી તા.હળવદ જી.મોરબી (૪) નિલેષભવઇ ોદભાઇ દવે (કલાર્ક) રહે.જોષીફળી હળવદ જી.મોરબી (૫) પં કજભાઇ કાનજીભાઇ ગોપાણી (કલાર્ક) રહે. ૧૭, ઉમા-ર સોસાયટી, સરા રોડ, તા.હળવદ જી.મોરબી (૬) ભા વેશભાઇ રમેશભાઇ દલસાણીયા (કલાર્ક) રહે.નવા ઘશ્યામ ગઢ તા.હળવદ જી.મોરબી તથા (૭) અરવીંદભાઇ ભગવાનભાઇ ર ાઠોડ (કલાર્ક) રહે.સાપકડા તા. હળવદ જી .મોરબીનાઓને સદરહુ ગુન્હાનાં /૦૫/૨૦૨૩નાં રોજ અટક કરવામાં આવેલ છે.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %