Categories
Breaking news Panchamahl

અમદાવાદના બાપુનગરના ગુમ થયેલ પાંચ બાળકોને શોધી કાઢી બાળકોની સુરક્ષા અંગેનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી પાવાગઢ પોલીસ “SHE TEAM”

0 0
Read Time:1 Minute, 54 Second

પંચમહાલ પાવાગઢ પોલીસની “SHE TEAM” પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોસઈ પાવાગઢ આર.જે. જાડેજાને માહિતી મળેલ કે પાંચ બાળકો બે દિવસથી પાવાગઢ વિસ્તારમાં શંકાસ્પદ રીતે ફરી રહેલ છે. અને હોટલ ઢાબા પર કામ માંગવા જાય છે. પાવાગઢ જંગલ વિસ્તાર હોઈ કોઈ અજુગતું બની શકે તેમ હોઈ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ તે દરમિયાન તેઓ પાવાગઢ આર્કિયોલોજી બગીચામાંથી મળી ગયેલ હતાં. તેઓના નામ ઠામ પૂછતાં બાપુનગરના રહેવાસી જણાઈ આવેલ હતાં. જેથી બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અમદાવાના બાપુનગર પોલીસ સ્ટેશન માં કલમ ૩૬૩ મુજબનો અપહરણનો ગુનો નોંધાયેલ હોવાનું જણાયેલ હતું.જેથી બાપુનગર પોલીસને આ બાળકોને લેવા આવવા જાણ કરાઈ હતી. દરમિયાન બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેઓને બે દિવસથી ભૂખ્યા હોઈ જમાડવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા તા. ૨૫/૦૮/૨૦૨૩ ના રોજ માતા-પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયેલ હતા ત્યાર બાદ ફરતા ફરતા પાવાગઢ આવી પહોંચેલા અને પૈસા ખૂટી જતાં ધાબામાં કામ કરવા માટે પૂછતાં હતા. તે દરમિયાન પોલીસને જાણ થયેલ હતી.જેથી તાત્કાલિક પોલીસે એક્શનમાં આવીને બાળકોને શોધી કાઢ્યા હતા.આમ પાવાગઢ પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી હતી.

રિપોર્ટર જગદીશ સોલંકી. મો 9825987310

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Categories
Amadavad Crime

નરોડા પો.સ્ટે. વિસ્તારમાંથી દોઢ માસ પહેલા ગુમ થયેલ વ્યક્તિનુ મર્ડર,વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

0 0
Read Time:9 Minute, 34 Second

અમદાવાદ મા ગુમ થએલ ઇસમ ની હત્યા કરી લાશને રાજસ્થાન ઉદેપુર જતા હાઇવે નીચે નાળામાં છુપાવી દઇ આરોપીઓ પૈકી એક આરોપીની ધરપકડ કરી ગુમ થયેલ વ્યક્તિની લાશ શોધી કાઢી મર્ડરના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

ગઇ તા.૨૧/૦૪/૨૦૨૩ ના સાંજના સાત વાગ્યાની આસપાસ સુરેશભાઇ મોતીલાલ મહાજન ઉવ.૩૮ રહે : મ.નં.ડી/૨૦૩, પ્રથમ પ્રાઈડ, નરોડા બિઝનેસ હબ પાસે, હંસપુરા, નરોડા, અમદાવાદ શહેર નાનો “હુ બહાર કામથી જાઉ છુ” તેમ કહી ઘરેથી નિકળી બહાર ગયેલ બાદ મળી આવેલ નહી અને અને તેના પરીવારના સભ્યોએ પોતાની રીતે શોધખોળ કરતા તેની કોઇ ભાળ ન મળતા નરોડા પોલીસ સ્ટેશન ખાતે જા.જોગ નં-૩૭/૨૦૨૩ તા-૨૨/૦૪/૨૦૨૩ થી જાહેરાત કરેલ. જેની તપાસ નરોડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ હતી.

પોલીસ કમિશ્નર શ્રી અમદાવાદ શહેર નાઓએ ઉપરોક્ત જાણવા જોગની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે સોંપવા હુકમ કરતા આ તપાસ પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ નાઓએ સંભાળેલ.

ક્રાઇમબ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી તથા મ.પો.કમિ.શ્રીના માર્ગદર્શન હેઠળ, પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમાર ની ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી પી.એચ.જાડેજા તથા વા.પો.સ.ઇ.શ્રી એમ.ડી.મકવાણા તથા સ્ટાફ દ્વારા ગુમ થનાર તથા તેના ગુમ થવાના કારણો સહિતની ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરેલ.

આ દરમ્યાંન ક્રાઈમ બ્રાન્ચના પો.કો. વિષ્ણુપ્રસાદ ગોપાલપ્રસાદને ખાનગી રાહે હકીકત મળેલ કે, “ આ ગુમથનાર સુરેશભાઇ મોતીલાલ મહાજનના ગુમ થવામાં તેની કંપનીમાં લેબર કોન્ટ્રાકટરનું કામ કરતા રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે – બિહાર તથા તેની સાથેના બીજા માણસોનો હાથ હોવાની ખાનગી રાહે હકીકત જાણવા મળેલ, જે આધારે અત્રેથી એક ટીમને બિહારના અલગ-અલગ જીલ્લાઓમાં તપાસ કરવા મોકલી આપેલ.

આ તપાસ દરમ્યાંન એક શકદાર ઇસમ (૧) અરવિંદ જવાસર મહતો રહે : ડી/૧૪, શાયોના રેસીડેંન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ- અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર નાનો મળી આવતા જેને આ કામે પુછપરછ કરવામાં આવેલ. અને તેણે કબુલાત કરેલ કે “સુરેશભાઈ લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોય, અને આ કંપનીમાં રણજીત રામચન્દ્ર કુશ્વાહ નાઓ પણ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હોય, આ રણજીત કુશ્વાહા નાએ તેના આ ધંધાની તકરારમાં સુરેશને ફાર્મ હાઉસ ઉપર લઇ જવાના બહાને ગઈ તા.૨૧/૪/૧૩ ના સાંજના સાતેક વાગે રણજીત કુશ્વાહાની ક્રેટા ગાડીમાં પોતે તથા (૨) રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે : ડી/ ૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી . ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ-અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર તથા (૩) સુરજ બાલ્મિકી પાસવાન રહે- શાયોના રેસીડેન્સી, ફલેટ નં-ડી/૭, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન-ગામ-અગાહરા જી-જમુઈ બિહાર તથા (૪) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ હાલ રહે-શાયોના રેસીડેન્સી, મુળ વતન ગામ-તાજપુર જી-જમુઈ બિહાર નાઓએ ક્રેટા ગાડીમાં બેસાડી અમદાવાદ થી ઉદેપુર રાજસ્થાન વાળા હાઈવે ઉપર લઈ જઈ રાત્રીના સમયે ચાલુ ગાડીમાં દારૂ પીવડાવી ઉદેપુર પહેલા ચાલુ ગાડીએ સુરજ પાસવાન નાએ સુરેશભાઈને માથાના ભાગે દોડીના દાા મારી તેમજ રામજાત કાઠો નશો જ માિન તથા

આ તપાસ દરમ્યાંન એક શકદાર ઇસમ (૧) અરવિંદ જવાસર મહતો રહે : ડી/૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ- અસ્થવાન તા.જી.શેખપુરા બિહાર નાનો મળી આવતા જેને આ કામે પુછપરછ કરવામાં આવેલ. અને તેણે કબુલાત કરેલ કે “સુરેશભાઈ લુબી કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોય, અને આ કંપનીમાં રણજીત રામચન્દ્ર કુશ્વાહ નાઓ પણ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતો હોય, આ રણજીત કુશ્વાહા નાએ તેના આ ધંધાની તકરારમાં સુરેશને ફાર્મ હાઉસ ઉપર લઇ જવાના બહાને ગઈ તા.૨૧/૪/૨૩ ના સાંજના સાતેક વાગે રણજીત કુશ્વાહાની ક્રેટા ગાડીમાં પોતે તથા (૨) રણજીત રામચન્દ્ર કુશ્વાહ રહે : ડી/૧૪, શાયોના રેસીડેન્સી, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન: ગામ-અસ્થાવાન (અસ્થવા) પોસ્ટ-અસ્થવાન તા.જી.ખપુરા બિન્નર તથા (૩) સુરજ બાલ્મિકી પાસવાન રહે- શાયોના રેસીડેન્સી, ફલેટ નં-ડી/૭, હરીઓમ એસ્ટેટ પાસે, હીરાવાડી ચાર રસ્તા પાસે, જી.ડી.રોડ અમદાવાદ શહેર મુળ વતન-ગામ-અગાહરા જી-જમુઈ બિહાર તથા (૪) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ હાલ રહે-શાયોના રેસીડેન્સી, મુળ વતન ગામ-તાજપુર જી-જમુઈ બિહાર નાઓએ ક્રેટા ગાડીમાં બેસાડી અમદાવાદ થી ઉદેપુર રાજસ્થાન વાળા હાઈવે ઉપર લઈ જઈ રાત્રીના સમયે ચાલુ ગાડીમાં દારૂ પીવડાવી ઉદેપુર પહેલા ચાલુ ગાડીએ સુરજ પાસવાન નાએ સુરેશભાઈને માથાના ભાગે હથોડીના ઘા મારી તેમજ રણજીત કુશ્વાહા તથા સુરજ પાસવાન તથા અનુજકુમાર નાઓએ મળી ગળુ દબાવી સુરેશભાઈનુ મ્રુત્યુ નિપજાવી ત્યાંથી થોડા આગળ જઈ, નેશનલ ને.હા. નં-૪૮ ઉપર રાજસ્થાનના ગામ-ખરપીણા તથા ગામ- ટીડી ની વચ્ચેના ભાગે આવેલ નાળા નં-૩૪૧/૧ નિચે સુરેશભાઈ મહાજનની લાશ સંતાડી દિધેલ હોવાની, કબુલાત કરેલ જે જગ્યા પોતે આગળ ચાલી બતાવતા ગુમ થનાર સુરેશભાઇ મોતીલાલ મહાજનની લાશ બતાવેલ જગ્યાએથી મળી આવતા, જેનુ ફોરેન્સિક મેડીસીન વિભાગ રાજકીય મહારાણા ભુપાલ ચિકિત્સાલય ઉદેપુર રાજસ્થાન ખાતે તા.૩૧/૦૫/૨૩ ના રોજ મેડીકલ બોર્ડ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવી તેની અંતિમ વિધી માટે લાશ તેના ભાઇ પ્રકાશભાઇને સોપવામાં આવેલ.

blisheds with આ કામના આરોપીઓ (૧) રણજીત રામચન્દ્ર કુશ્વાહ (૨) સુરજ બાલ્મિકી પાસવાન (૩) અનુજકુમાર મકેશ્વર પ્રસાદ (૪) અરવિંદ જવાસર મહતો વિરૂધ્ધ નરોડા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૩૦૦૭૮/૨૦૨૩ ઇપીકો કલમ- ૩૦૨, ૩૬૪, ૨૦૧, ૧૨૦(બી), ૩૪ મુજબનો ગુનો દાખલ કરાવામાં આવેલ છે. અને ઉપરોક્ત આરોપી અરવિંદ જવાસર મહતોની આ ગુનામાં ઘરપકડ કરી

આ કામના આરોપી અરવિંદ જવાસર મહતોની પુછપરછ કરતા તમામ આરોપીઓએ ચાલુ ગાડીએ મર્ડર કર્યા બાદ લાશનો નિકાલ કરવા માટે ચારેય જણાએ મળી અલગ અલગ એંગલથી વિચારણા કરેલ અને અંતે નેશનલ હાઈવે જેવા જાહેર રોડના નાળામાં સંતાડવામાં આવે તો જલ્દીથી કોઈના ધ્યાનમાં નહીં આવે તે

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %