અમરેલીના લિલિયામાં રહેતા ધર્મેશની તેમના ઘર ની પાછળની શેરીમાં રહેતી પ્રિન્સી સાથે આંખ મળી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને એ મેરેજ કર્યાં હતાં.
21 વર્ષના ઉંમર, 5 મહિના પહેલા મેરેજ કર્યાં હતાં. 12 . પતિનું મૃત્યુ થવાના બીજા દિવસે સવારે સાત વાગ્ યે જાણ થઈ અને અડધા કલાકમાં જ પ્રિન્સીએ સાસરીમા ં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. હૈયાફાટ રુદન સાથે એક જ ઘરમાંથી એકસાથે પતિ-પત્ નીની અર્થી ઊઠી, અંતિમવિધિ થઈ, પરંતુ આ કહાનીનો અં ત માત્ર આટલેથી થતો નથી. આ ઘટનામાં એવાં કેટલાંક તથ્યો છે, જેને કારણે પ્ રેમ કહાનીએ ઘણા લોકોની આંખોમાં આંસુ લાવી દીધાં. આ ઉપરાંત કેટલાક મુદ્દા એવા છે, જેના કારણે બે લો કોનાં મોતનો કેસ ઘણા સવાલોમાં ગૂંચવાઈ છ ે.
ધર્મેશ ને દવાખાને લઈ જવા માટે 108ને ફોન કર્યો. દીકરાને લઈને હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ હોસ્પ િટલે ડૉક્ટર હાજર નહોતા એટલે નર્સ પાસે ફોન કરાવ ્યો. ડૉક્ટરને આવતા 15 મિનિટ લાગી. ડૉકટરે આવીને ધર્મેશને જોયો. ત્યાર બાદ થોડીવારમાં અમને કહ્યું કે છોકરો જીવ િત નથી, તેનું મોત થઈ ચૂક્યું છે. મેં કહ્યું, સાહેબ જરૂર પડે તો અમે બીજા દવાખાને લઈ જઈએ, પણ એ વાતનો કોઈ અર્થ રહ્યો ન હતો. બીજી બાજુ, મારી પુત્રવધૂ અને મારી પત્ની જ ઘરે હ તાં. તેઓ ધર્મેશની ચિંતા કરીને સતત રડતાં હતાં. તેમણે ફોન કર્યો ત્યારે મેં કહ્યું, અમે અમરેલી લઈ ગયા છીએ અને ધર્મેશ ઓક્સિજન પર છે, તેને થોડી ર ાહત છે, એમ ખોટું બોલીને સવાર પાડી હતી. બીજી બાજુ રાત્રે અમારા સંબંધીઓને જાણ કરી દીધી હતી કે તમે અમારે ઘરે પહોંચો, ધર્મેશનું ં ચૂક્યું છે, પણ મેં મારી પત્ની અને પુત્રવધૂને આ બાબતની જાણ નહોતી કરી.’
ધર્મેશની પત્નિ ને પતિ ના મૃત્યુ ની જાણ થતા પત્નિ એ આત્મા હત્યા કરી લીધી.
રિપોર્ટર ભરત ઠાકોર