Categories
Bhuj

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટ ર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક મળી

Views: 44
0 0

Read Time:4 Minute, 54 Second

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટ ર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક મળી

વિવિધ સરકારી વિભાગ અંતર્ગત ચાલતા વિકાસ કામોન ી સમીક્ષા સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરાઇ

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટ ર કચેરી ભુજ ખાતે ધારાસભ્યો સર્વશ્રી તથા કલેકટ રશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજનીસ૫ ની ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મો નીટરીંગ કમિટી(દિશા) ની બેઠક મળી હતી. આ રીવ્યૂ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચા લતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને ામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદશ્રી દ્વારા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આજની બેઠકમાં નેશનલ હાઇવે, એરપોર્ટ, પો સ્ટ ઓફીસ, સંકલિત બાળ વિકાસ યોજના, રેલવે ઇન્ફ્રા પ્રોજેકટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ટેલીકોમ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિ ણ .. રોજગાર ગેરંટી એકટ, ડિસ્ટ્રીકટ શન ખાણ ખનીજ શાખા, રાષ્ટ્રીય ગ્રામીણ પીવાના પાણીનો કાર્યક્રમ, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમ ંત્રી ગ્રામ સડક યોજના, કૃષિ સિંચાઇ યોજના, નેશનલ હેલ્થ મિશન, મીડ ડે મિલ સ્કીમ, દિન દયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય જમીન રેકોર્ડ આધુનિકરણ કાર્યક ્રમ વગેરે સહિતની વિવિધ યોજના હેઠળ ચાલતા વિકાસ કામોનું સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

સાંસદશ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ ્રી પારૂલબેન કારા તથા ધારાસભ્ય સર્વશ્રી ્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમન સિંહ જાડેજા, ત્રિકમભાઇ છાંગા, અનિરુધ્ધભાઇ દવે દ્વારા અધિકારીશ્રીઓએ રજૂ કરેલી વિગતો પર વિસ્ત ૃત ચર્ચા કરવામાં આવી હતી તથા તે કામને સંલગ્ન સૂ ચનો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ધારાસભ્યોશ્રીઓ દ્વારા પોતાના વિસ્ તારને લગતા મુદા રજૂ કરીને જેતે વિભાગ પાસેથી તે અંગેના કામો અંગે માહિતી મેળવાઇ હતી.

આ પ્રસંગે સાંસદશ્રીએ આ બેઠક ખૂબજ મહત્વપૂર્ણ હ ોવાનું જણાવીને પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સુચનોને અધિકારીશ્રીઓ દ્વારા ગંભીર તાથી લઇને તેનો ત્વરીત નિકાલ કરવા તથા ઠળના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપ ી હતી.

આ સાથે કલેકટરશ્રીએ વિવિધ વિભાગ હેઠળ થતા વિકાસ Ver más ને કરવા સાથે સરકારી સંસાધનોનો શ્રેષ્ઠ રીને જન જન સુધી સુખાકારીના કામો સુચારૂ તે બાબતે અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. આજની બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા ખાસ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ, તળાવના કામો, મન રેગાના કામ, વાસ્મો હેઠળના કામો, ગ્રામ, સ્વામિત્વ યોજના હેઠળ થતા સર્વેને લગતા સૂચનો, શ ાળાના ઓરડા, પાણી સહિતના પ્રશ્નો મુદે, રજૂઆત ને તેને લગતા કામો ગુણવત્તાયુકત કરવા તથા ભાગ પાસે મુકાયેલા પ્રશ્નો તત્કાલ ઉકેલવા જણાવ્યુ ં હતું.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક Ver más જનાઓ હેઠળ થતી કામગીરી અંગે તૈયાર કરાયેલા

પુ સ્તક અંગે છણાવટ કરાઇ હતી અને આ તકે સાંસદશ્રીના હસ્તે પુસ્તિકાનું વિચોમન કરાયું હતું. આજરોજ મળેલી રીવ્યુ બેઠકમાં ડીડીઓ એસ .કે. તિ, જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ, તાલુકા પં ચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર ભરત ઠાકોર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *